gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુબઇમાં રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરાની મહિલા સાથે ઠગાઇ | Three people in…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
દુબઇમાં રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરાની મહિલા સાથે ઠગાઇ | Three people in…
11
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.29 યુરોપના ફિનલેન્ડની કંપનીનો વર્ક પરમિટનો બોગસ લેટર આપી વડોદરામાં કન્સલ્ટન્સી ચલાવતી મહિલાના ચાર ક્લાયન્ટો સાથે રૃા.૨૩.૨૨ લાખની ઠગાઇ કરનાર દુબઇમાં રહેતી એક મહિલા સહિત ત્રણ ભેજાબાજો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સમા-સાવલીરોડ પર ગુરુદેવ વાટીકામાં રહેતા ભાવેશ વિનોદચન્દ્ર શાહે બાપોદ પોલીસ સ્ટેશનમાં અજયસિંહ રણજીતસિંહ ઠાકોર (રહે.બંસી રેસિડેન્સી, અટલાદરા, હાલ દુબઇ), હિરલ કૌશલકુમાર જાની (રહે.મલાવાડા, તા.માતર, જિલ્લો ખેડા, હાલ દુબઇ) અને કલ્પેશસિંહ કનકસિંહ ગોહિલ (રહે.બુધેલ, ભાવનગર) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સલાટવાડા વિસ્તારમાં સ્પેર પાર્ટસની દુકાન ધરાવું છું જ્યારે મારી પત્ની પુનમ ઉમા ચાર રસ્તા પાસેના માણકી કોમ્પ્લેક્સમાં એડયુવર્લ્ડ ઓવરસિસ નામે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે.

તા.૨૭ જુલાઇ ૨૦૨૪ના રોજ મારા પત્નીના વોટ્સએપ પર અજયસિંહનો ફોન આવ્યો હતો અને પોતે દુબઇથી વાત કરે છે અને કેનેડામાં રહેતા આષિત મહેતાએ રેફરન્સ આપ્યો છે તેમ કહી કેનેડાના પીઆર તેમજ વર્ક પરમિટના વિઝાનું કામ કરી આપવા વાત કરી હતી અને પોતે પણ વડોદરાનો વતની છે તેમ જણાવી મારી એબી માઇન્ડસ ડોક્યૂમેન્ટ્સ ક્લિયરિંગ સર્વિસિસ નામની ઓફિસ ભાવનગર તેમજ દુબઇમાં ચાલે છે અને યુરોપના દેશો તેમજ યુકે માટે વર્ક પરમિટનું કામ કરીએ છે તેમ જણાવ્યું હતું.

બાદમાં મારા પત્નીએ યુરોપના દેશો માટે ચાર તેમજ યુકે માટે બે ક્લાયન્ટની વર્ક પરમિટના કામ આપ્યા હતાં. અજયસિંહે પાર્ટનર કલ્પેશસિંહ ગોહિલના ભાવનગર ખાતેના એકાઉન્ટમાં થોડી રકમ જમા કરાવડાવી હતી. અને દુબઇમાં રહેતી અન્ય પાર્ટનર હિરલે થોડા દિવસો બાદ ફિનલેન્ડનો એક જોબ લેટર મોકલ્યો હતો જેથી મારી પત્નીને વિશ્વાસ બેસતા બાકીની રકમ ચૂકવવા માટે અજયસિંહને કહેતા તેણે અન્ય માણસો દ્વારા રોકડ અને આંગડિયા દ્વારા રકમ લીધી હતી. કુલ રૃા.૨૩.૨૨ લાખ અજયસિંહે મેળવ્યા હતા અને ફિનલેન્ડના ઓફર લેટરના આધારે મારો ક્લાયન્ટ હૈદરાબાદ વિઝા માટે ગયો ત્યારે વિઝા ઓફિસમાંથી કહ્યું અહી વર્ક પરમિટના વિઝા એપ્લાય નહી થાય ફક્ત શોર્ટ ટર્મના વિઝાની અરજી સ્વિકારાય છે તેવો જવાબ મળ્યો  હતો. બાદમાં જાણ થઇ હતી કે જોબ ઓફર લેટર બનાવટી છે. અજયસિંહે છેતરપિંડી કરી હોવાનું જણાતા તેની પાસેથી પૈસા પરત માંગતા તેઓ ગલ્લા તલ્લા કરતા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી | gols loan racket in DCB bank

એપ્રિલ -મે મહિનામાં લેવાયેલી પરીક્ષાઓની કામગીરીનું મહેનાણું હજી ચૂકવાયું નથી | exam remuneration not…

એપ્રિલ -મે મહિનામાં લેવાયેલી પરીક્ષાઓની કામગીરીનું મહેનાણું હજી ચૂકવાયું નથી | exam remuneration not...

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, LPG સંકટ વચ્ચે મળશે રાહત | india s ene…

7 months ago
અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે PM મોદીએ બોલાવી મહત્ત્વપૂર્ણ બેઠક, 7 કેન્દ્રીય મંત્રી રહેશે હાજર | PM…

1 year ago
તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’

ધોરાજીના યુવક પાસેથી ત્રણ શખ્સોએ 11.30 લાખ પડાવ્યા | Three men extorted Rs 11 30 lakh from a youth f…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News