
Supreme Court: સુપ્રીમ કોર્ટે એક અનોખો અને ઐતિહાસિક નિર્ણય સંભળાવતા, દુષ્કર્મના કેસમાં 10 વર્ષની જેલ ભોગવી રહેલા એક યુવકને નિર્દોષ જાહેર કરીને જેલમાંથી મુક્ત કર્યો છે. કોર્ટે પોતાની ‘સિક્સ સેન્સ'(સૂઝબૂઝ) વાપરીને જોયું કે આ મામલો બળાત્કારનો નહીં પણ માત્ર ગેરસમજણનો હતો. કોર્ટના પ્રયાસોથી જે યુવતીએ ફરિયાદ કરી હતી તેની સાથે જ યુવકના લગ્ન થયા છે અને હવે બંને સુખી જીવન જીવી રહ્યા છે. આટલું જ નહીં, કોર્ટે એ યુવકની સરકારી નોકરી પણ પાછી અપાવવાનો આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર મામલો?










