gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સજા | Accused involved in rape case gets 20 years in pr…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સજા | Accused involved in rape case gets 20 years in pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સગીર કિશોરીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી દુષ્કર્મ
આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને કસુરદાર ઠેરવી અદાલતે આરોપીને ૨૦ વર્ષની સજા
તેમજ રૃા.૫૦ હજારનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો
આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, અજય અલ્પેશભાઇ તડવી (રહે.જગમાલનીપોળ,વડોદરા) નામનો શખ્સ તા.૮ એપ્રિલ ૨૦૨૧ના રોજ સગીર કિશોરીને લગ્નની લાલચ આપી
ભગાડી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનારી સગીર કિશોરીની નાનીએ સિટી પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી
આરોપીની ધરપકડ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની દીકરીની સગીર દીકરી તેમની
સાથે રહેતી હતી અને તેને લગ્નની લાલચ આપી આરોપી ભગાડી ગયો હતો. આરોપીએ કિશોરીને
લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા
તેમાં સરકાર તરફે એડવોકેટ પી.સી.પટેલ હાજર રહ્યાં હતા. આ કેસમાં ૧૩ સાક્ષી તેમજ ૩૨
દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયા હતા. બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાને ધ્યાને રાખી
ન્યાયાધીશે આરોપીને ૨૦ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…

નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam...

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો

બાવળાનો બળીયાદેવ વિસ્તાર મહિના બાદ પણ જળમગ્ન! | Baliyadev area of Bavla still submerged after a mont…

બાવળાનો બળીયાદેવ વિસ્તાર મહિના બાદ પણ જળમગ્ન! | Baliyadev area of Bavla still submerged after a mont...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78555 ઉપર બંધ થતાં 79233 જોવાશે | The new week will see Sensex at 79233 clos…

1 year ago
અસમ અને ઉત્તર-પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા: 5.7ની તીવ્રતાથી ધ્રૂજી ધરા, ભૂતાનમાં હતું કેન્દ્રબિંદુ …

3 months ago
સેન્સેક્સ 487 પોઈન્ટ ઉછળીને 82345 | Sensex jumps 487 points to 82345

7 months ago
અટકાયતીઓની મુક્તિ સાથે કાશ્મીરી પંડિતોના પુનર્વસવાટ માટે મુફ્તિનો મનોજ પાંડેને અનુરોધ | Mufti reques…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News