gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવાયત ખવડ સહિત સાત આરોપીના રિમાન્ડ નામંજૂર, કોર્ટે સાતેયને જામીન આપ્યા | Remand of 7 accused includ…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
દેવાયત ખવડ સહિત સાત આરોપીના રિમાન્ડ નામંજૂર, કોર્ટે સાતેયને જામીન આપ્યા | Remand of 7 accused includ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Devayat Khavad Arrested : લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 7 આરોપીની પોલીસે 17 ઓગસ્ટે દુધઈ ગામ નજીકથી ધરપકડ કર્યા બાદ તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે આજે સોમવારે (18 ઓગસ્ટ) તમામ આરોપીના મેડિકલ ચેકઅપ બાદ રિમાન્ડ મેળવવાની આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને કેસ મામલે આરોપીને જામીન પર મુક્ત કર્યા છે. 

કોર્ટે દેવાયત ખવડ સહિત 7 આરોપીના જામીન મંજૂર કર્યા

મળતી માહિતી મુજબ, દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે વિવાદ મામલે કેસ નોંધાયો હતો. જેને લઈને દેવાયત ખવડ સહિત 7 આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં પોલીસે તમામ આરોપીને આજે (18 ઓગસ્ટ) કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશીયલ મજિસ્ટ્રેટ સમક્ષ બંને પક્ષો વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી દલીલો બાદ કોર્ટે રાત્રે 9:45 વાગ્યે ચુકાદો આપીને આરોપીના રિમાન્ડ નામંજૂર કરીને રૂ. 15000ના જામીન પર મુક્ત કરાયા છે.

આ પણ વાંચો: VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા

પોલીસે દેવાયત ખવડ સહિતના આરોપીની 17 ઓગસ્ટના રોજ ધરપકડ કર્યા બાદ તમામને તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. જેમાં ડાયરા કલાકાર દેવાયત ખવડે રાત્રે લોકઅપમાં પાઉંભાજી, દાળભાતનું ભોજન લીધુ હતું. જ્યારે આજે 18 ઓગસ્ટે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીનું મેડિકલ ચેકઅપ કરવા માટે તાલાલા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તમામ આરોપીના  બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સમગ્ર કેસ મામલે તપાસ અધિકારી દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગણી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત | Two Surendranagar F…
GUJARAT

ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત | Two Surendranagar F…

May 12, 2026
જેલની સુરક્ષાના લીરેલીરા! અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર, પોલીસ તંત્રમાં દો…
GUJARAT

જેલની સુરક્ષાના લીરેલીરા! અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર, પોલીસ તંત્રમાં દો…

May 12, 2026
અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામ…
GUJARAT

અમદાવાદ: જુહાપુરામાં ટ્રકચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી ઢસડ્યો, કાળજું કંપાવતા CCTV આવ્યા સામ…

May 12, 2026
Next Post
સાયબર ક્રાઇમ આચરવાના કૌભાંડમાં અનેક ગુજરાતી મ્યાનમારમાં ફસાયા | gujarati youth trapped in call cente…

સાયબર ક્રાઇમ આચરવાના કૌભાંડમાં અનેક ગુજરાતી મ્યાનમારમાં ફસાયા | gujarati youth trapped in call cente...

કલોલ શહેરમાં જુદા જુદા બે સ્થળે જુગાર રમતા ૧૭ શખ્સોની ધરપકડ | 17 people arrested for gambling at two…

કલોલ શહેરમાં જુદા જુદા બે સ્થળે જુગાર રમતા ૧૭ શખ્સોની ધરપકડ | 17 people arrested for gambling at two...

વિદેશમાં વર્ક પરમિટના બહાને ચાર મિત્રો સાથે ૧૪ લાખની છેતરપિંડી | Four friends cheated of Rs 14 lakh …

વિદેશમાં વર્ક પરમિટના બહાને ચાર મિત્રો સાથે ૧૪ લાખની છેતરપિંડી | Four friends cheated of Rs 14 lakh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે

કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે

6 months ago
સેન્સેક્સ 187 પોઈન્ટ વધીને 79596 | Sensex rises 187 points to 79596

સેન્સેક્સ 187 પોઈન્ટ વધીને 79596 | Sensex rises 187 points to 79596

1 year ago
સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો  સ્પ્રિંગ જેવો ઉછાળો

સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો સ્પ્રિંગ જેવો ઉછાળો

4 months ago
સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા | 9 corporators arr…

સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા | 9 corporators arr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News