gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ | cji…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ | cji…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New CJI Justice Surya Kant: સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ભૂષણ ગવઈએ કેન્દ્રીય કાયદા મંત્રાલયને એક પત્ર લખ્યો છે. તેમાં જસ્ટિસ સૂર્યકાંતને આગામી CJI બનાવવાની ભલામણ કરવામાં આવી છે. વર્તમાન સીજેઆઇ ગવઈ ટૂંકસમયમાં નિવૃત્ત થવાના છે. તેમનો કાર્યકાળ 23 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. અહેવાલો અનુસાર, તેમના બાદ જસ્ટિસ સૂર્યકાંત દેશના આગામી 53માં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તરીકે કાર્યભાર સંભાળશે. 

સીજેઆઇની નિમણૂક માટે પરંપરા છે કે, નિવૃત્ત થનારા સીજેઆઇ નિવૃત્તિના એક મહિના પહેલાં કાયદા મંત્રાલય સમક્ષ આગામી સીજેઆઇના નામની ભલામણ રજૂ કરે છે. મોટાભાગે તેમની ભલામણના આધારે જ આગામી ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની નિમણૂક કરવામાં આવે છે.

કોણ છે જસ્ટિસ સૂર્યકાંત?

સુપ્રીમ કોર્ટમાં હાલ સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ સૂર્યકાંત છે. તેમની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બરના રોજ દેશના 53મા CJI તરીકે પદ સંભાળશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027 સુધી આ પદ પર કાર્યરત રહેશે. હરિયાણાના હિસારમાં 10 ફેબ્રુઆરી, 1962ના રોજ જન્મેલા જસ્ટિસ સૂર્યકાંત સસુપ્રીમ કોર્ટમાં સીજેઆઇ ગવઈ બાદ સૌથી વરિષ્ઠ જજ છે. તેમણે 1981માં ગવર્નમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ કૉલેજ, હિસારમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ 1984માં રોહતકના મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે હિસારની જિલ્લા કોર્ટમાંથી વકીલાત તરીકે પ્રેક્ટિસ શરુ કરી હતી. ત્યારબાદ એક વર્ષમાં જ તેમણે પંજાબ અને હરિયાણાની હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરુ કરી હતી.

જસ્ટિસ સૂર્યકાંતની વર્ષ 2004માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સ્થાયી જજ તરીકે નિમણૂક થઈ હતી. 5 ઑક્ટોબર, 2018માં હિમાચલ પ્રદેશની હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. ત્યાં એક વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યા બાદ 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા.

દેશના આગામી ચીફ જસ્ટિસ માટે CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, જાણો શું છે પ્રોટોકોલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મોનથા વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, રેડ ઍલર્ટ જાહેર | cyclone montha…

મોનથા વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, રેડ ઍલર્ટ જાહેર | cyclone montha...

દેશની છબી ખરડાઈ રહી છે: રખડતાં શ્વાન મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા આપ્યા આદેશ…

દેશની છબી ખરડાઈ રહી છે: રખડતાં શ્વાન મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા આપ્યા આદેશ...

ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી | bihar el…

ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી | bihar el...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં જાહેર સ્થળે અશ્લીલતા: વસ્ત્રાપુર–જીએમડીસી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન યુવકની અટકાયત | ahmed…

અમદાવાદમાં જાહેર સ્થળે અશ્લીલતા: વસ્ત્રાપુર–જીએમડીસી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન યુવકની અટકાયત | ahmed…

7 months ago
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ’ પર સંમતિ સધાઈ, જાણો લોકોને શું થશે ફાયદો? | India and…

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ’ પર સંમતિ સધાઈ, જાણો લોકોને શું થશે ફાયદો? | India and…

5 months ago
અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

3 weeks ago
શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં તેજીનો આશાવાદ : ઓક્ટોબર માસમાં અલંગમાં 16 શિપ બીચ થયાં | Optimism for a bo…

શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં તેજીનો આશાવાદ : ઓક્ટોબર માસમાં અલંગમાં 16 શિપ બીચ થયાં | Optimism for a bo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News