gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેતન વધારાની માંગ સાથે આંગણવાડી મહિલા કાર્યકરોની રાજકોટમાં રેલી | Anganwadi women workers hold rally…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
વેતન વધારાની માંગ સાથે આંગણવાડી મહિલા કાર્યકરોની રાજકોટમાં રેલી | Anganwadi women workers hold rally…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘હમારી માંગે પુરી કરો’ના સૂત્રોચ્ચાર સાથે દેખાવો : સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટમાં પાંચે’ક હજાર મહિલા કાર્યકરો ઉમટી પડયા : ડિજિટલ કામગીરી માટે મોબાઈલ આપવાની માંગ

રાજકોટ, : રાજય સરકાર સમક્ષ આંગણવાડીના મહિલા કાર્યકરો દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં આજ સુધી પગાર સહિતના પ્રશ્નોના ઉકેલ નહીં આવતા આજરોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જૂદાજૂદા જિલ્લાના આંગણવાડી મહિલા કાર્યકરોની વિશાળ રેલી રાજકોટમાં નીકળી હતી. અહી જયુબિલીથી દેખાવો અને સુત્રોચ્ચાર સાથે રેલી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. જયાં આવેદનપત્ર આપી આંગણવાડી અને આશાવર્કર બ હેનોના લઘુતમ વેતન જાહેર કરવાની માંગણી દોહરાવવામાં આવી હતી. 

સંકલિત ગુજરાત આંગમવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનના વડપણ હેઠળ ગુજરાતના આગામી બજેટમાં આંગણવાડી અને આશાવર્કર બહેનોને ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે વેતન આપવામાં આવે તેવી માંગણી કરવા માટે આજરોજ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની રેલી યોજવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની યોજના હોવા છતાં 2018 પછી આઠ બજેટ રજુ થયા બાદ પણ આંગણવાડીના મહિલા કાર્યકરોના વેતનમાં કોઈ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો નથી. જયારે વર્ષ 2022માં ગુજરાત સરકારેવેતન વધારવાનું જે વચન આપ્યું હતું તેનું આજ સુધી પાલન થયું નથી.આ પ્રકારના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે આજ રોજ રાજકોટમાં પાંચેક હજાર મહિલાઓની વિશાળ રેલી બાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયુ હતું કે આંગણવાડી અને આશાવર્કર બહેનો માટે દરરોજ કામનો બોજ વધતો જાય છે. ડિજિટલ કામનું ભારણ ઘટાડવા માટે મોબાઈલ ફોન આપવો જરૂરી છે. જયારે સરકારી મેળા કરવા હોય ત્યારે આંગણવાડીના મહિલા કાર્યકર અને આશાવર્કર બહેનોને ફરજીયાત બોલાવવાાં આવે છે. પરંતુ આર્થિક મુશ્કેલીના સમયમાં આ બહેનોને મદદરૂપ થવાની ખાત્રી આપવામાં આવ્યા પછી સરકાર દ્વારા કોઈ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી. જે બાબતને દુઃખદ ગણાવી વેતન વધારાની માંગણી દોહરાવવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલક…
GUJARAT

આણંદના પૂર્વ એડિશનલ કલેક્ટર કેતકીબહેન વ્યાસ સામે ACBની મોટી કાર્યવાહી, રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલક…

June 22, 2026
અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …
GUJARAT

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

June 22, 2026
ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…
GUJARAT

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

June 22, 2026
Next Post
વેરાવળના મુરલીધર કોમ્પ્લેકસમાં ભીષણ આગથી 40 દુકાનો ખાખ | 40 shops gutted in massive fire at Muralidh…

વેરાવળના મુરલીધર કોમ્પ્લેકસમાં ભીષણ આગથી 40 દુકાનો ખાખ | 40 shops gutted in massive fire at Muralidh...

દબાણ હટાવવાની જવાબદારીમાંથી છટકવા સરમુખત્યાર જેવો નિર્ણય | A dictatorial decision to evade responsib…

દબાણ હટાવવાની જવાબદારીમાંથી છટકવા સરમુખત્યાર જેવો નિર્ણય | A dictatorial decision to evade responsib...

યુ-ટયુબમાં જોઇ કિશોરે 3 માસમાં 14 બાઇકની ઉઠાંતરી કરી

યુ-ટયુબમાં જોઇ કિશોરે 3 માસમાં 14 બાઇકની ઉઠાંતરી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ | Groundnut procurement begins at support…

ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ | Groundnut procurement begins at support…

7 months ago
અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્…

9 months ago
અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે | Ahmedabad FRC Pu…

અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે | Ahmedabad FRC Pu…

6 months ago
Explainer: OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ, જાણો પાંચ મહત્ત્વના ફેરફાર | Indi…

Explainer: OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ, જાણો પાંચ મહત્ત્વના ફેરફાર | Indi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News