gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશના સૌથી કમાઉ ટોલનાકાને ટોલ મુક્ત કરવા માટે સ્થાનિકોનું આંદોલન, 11 એપ્રિલે કરશે વિરોધ | Protest ag…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
દેશના સૌથી કમાઉ ટોલનાકાને ટોલ મુક્ત કરવા માટે સ્થાનિકોનું આંદોલન, 11 એપ્રિલે કરશે વિરોધ | Protest ag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karjan-Bharthana Toll Tax Protest : નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા 1 એપ્રિલ 2025થી નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. પાંચથી 25 સુધીનો વધારો ઝીંકાયો છે. ત્યારે વડોદરાના કરજણ-ભરથાણા પર ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે, જેને લઇને વિરોધ સૂર રેલાયા છે. આગામી 11 એપ્રિલ 2025ના રોજ બિજ રાજકીય કાર્યક્રમ હેઠળ વિરોદ કરવામાં આવશે. ટોલ ટેક્સ વધારાના પાછો ખેંચી વડોદરા જિલ્લાના જી.જે- 06 વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે અને તેમના માટે સર્વિસ રોડ આપવા સહિતની માંગ સાથે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ-ભરથાણા ટોલનાકાથી પદયાત્રા પદયાત્રા કાઢવામાં આવશે. જે અંતગર્ત કરજણ શહેરમાં આવેલી રાષ્ટ્રીય પ્રતિમાને ફૂલહાર વિધિ કરી કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવશે. આ આંદોલનના પોસ્ટર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. 

દેશના સૌથી કમાઉ ટોલનાકાને ટોલ મુક્ત કરવા માટે સ્થાનિકોનું આંદોલન, 11 એપ્રિલે કરશે વિરોધ 2 - image

શું છે માંગણીઓ 

– વડોદરા જિલ્લાના GJ-06 પાર્સીંગ વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. 

– વડોદરા જિલ્લાના GJ-06 પાર્સીંગ વાહનો માટે સર્વિસ રોડ આપવામાં આવે. 

– ભારત સરકારના ગેજેટ મુજબ સરકાર અને L&T દરો યથાવત રાખ્યા છે, જે ઘટાડવામાં આવે. 

– 100 મીટરની લાઇનને દોરી ટ્રાફીક જામ થાય ત્યારે ટોલ ફ્રી જવા દેવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે. 

સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 11 એપ્રિલ 2025ને શુક્રવારના રોજ સવારે 8:00 કલાકે કરજણ-ભરથાણ ટોલ પ્લાઝા પરથી પદયાત્રા કાઢવામાં આવે. આ એક બિન રાજકીય ક્રાર્યક્રમ છે. મોટી સંખ્યામાં લોકોને જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટો…
GUJARAT

વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટો…

May 11, 2026
હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા…
GUJARAT

હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા…

May 11, 2026
અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક…
GUJARAT

અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક…

May 11, 2026
Next Post
સુરતના પુણા રોડ પર બોમ્બે માર્કેટ પાસે ઉભરાતી ગટર સ્થાનિકો-વાહન ચાલકો માટે આફતરૂપ | Overflowing sewa…

સુરતના પુણા રોડ પર બોમ્બે માર્કેટ પાસે ઉભરાતી ગટર સ્થાનિકો-વાહન ચાલકો માટે આફતરૂપ | Overflowing sewa...

વડોદરા કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા ફરી દેખાવો સાથે રજૂઆત | candidates prote…

વડોદરા કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા ફરી દેખાવો સાથે રજૂઆત | candidates prote...

બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! સુરતના પાંડેસરામાં 1 હજારથી વધુ પેપ્સી અને 80 કિલોનો અખાદ્ય પદાર્થનો ના…

બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! સુરતના પાંડેસરામાં 1 હજારથી વધુ પેપ્સી અને 80 કિલોનો અખાદ્ય પદાર્થનો ના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની અવગણના પર રાજકારણ ગરમાયું, શમા મોહમ્મદે ગંભીર સામે તાક્યું નિશાન | ‘Not …

ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની અવગણના પર રાજકારણ ગરમાયું, શમા મોહમ્મદે ગંભીર સામે તાક્યું નિશાન | ‘Not …

7 months ago
RBIનો મહત્વનો નિર્ણય : રોકાણકારો સરકારી જામીનગીરીમાં SIP દ્વારા રોકાણ કરી શકશે | RBI’s important dec…

RBIનો મહત્વનો નિર્ણય : રોકાણકારો સરકારી જામીનગીરીમાં SIP દ્વારા રોકાણ કરી શકશે | RBI’s important dec…

9 months ago
એમએસયુ ખાતે આજથી ત્રિ- દિવસીય અલ્ટીમેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ | Three day Ultimate Table T…

એમએસયુ ખાતે આજથી ત્રિ- દિવસીય અલ્ટીમેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ | Three day Ultimate Table T…

10 months ago
ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News