gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા ફરી દેખાવો સાથે રજૂઆત | candidates prote…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા ફરી દેખાવો સાથે રજૂઆત | candidates prote…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ-ત્રણ સંવર્ગની 552 જગ્યા માટે અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેઇટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા 80 જેટલા ઉમેદવારોને હજી સુધી નિમણૂક પત્ર અપાયા નથી. આવા બાકી રહેલા ઉમેદવારોએ આજે કોર્પોરેશન ખાતે આવીને  ફરીવાર માગણી સાથે દેખાવો કર્યા હતા અને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2023 ઓક્ટોબર માસમાં પરીક્ષા લીધી હતી, અને એ પછી પાસ થયેલા ઉમેદવારોને નિમણૂકો આપવામાં આવ્યા હતા. જેમાં છેલ્લે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, અને 80 જેટલી જગ્યા માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિમણૂક પત્ર આપી દેવા સરકારમાંથી સૂચના આપવામાં આવી હતી, એ પછી અનેક રજૂઆત કરવા છતાં હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. ઉમેદવારોએ કહ્યું હતું કે અમે ગઈ 17મી માર્ચે રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે અમને પંદર દિવસની બાંયધરી આપવામાં આવી હતી, એ વાતને આજે 20 દિવસ થયા છે. અમે જ્યારે તે સમયે પૂછ્યું ત્યારે વહીવટી પ્રક્રિયાનું બહાનું કાઢવામાં આવ્યું હતું. હવે જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો ફરી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા જવું પડશે તેમ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! સુરતના પાંડેસરામાં 1 હજારથી વધુ પેપ્સી અને 80 કિલોનો અખાદ્ય પદાર્થનો ના…

બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! સુરતના પાંડેસરામાં 1 હજારથી વધુ પેપ્સી અને 80 કિલોનો અખાદ્ય પદાર્થનો ના...

જીવરાજ પાર્ક બ્લાસ્ટ કેસની તપાસ માટે ટીમના ધામા, ઘરમાં બ્યુટેન ગેસના 1300 કેન હતા | Jivraj Park blas…

જીવરાજ પાર્ક બ્લાસ્ટ કેસની તપાસ માટે ટીમના ધામા, ઘરમાં બ્યુટેન ગેસના 1300 કેન હતા | Jivraj Park blas...

ગબ્બર અખંડ જ્યોત ખાતે મુંબઈના માઇ ભક્ત દ્વારા 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળ કાસ્ટિંગ ડિરેક્ટર ની પ્રેરણાદાયક સફર ભાવિન ડીએસ રોય

6 months ago
ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન | india to acqu…

9 months ago
બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો

1 year ago
સુરેન્દ્રનગરના NA કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જામીન આપવા કોર્ટનો ઈનકાર | Ex Collector R…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News