gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Allegation On ECI : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી ‘વોટ ચોરી’નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થક મતદારોના નામ દૂર કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર ‘લોકશાહીની હત્યા કરનારા’ અને ‘વોટ ચોરો’નું રક્ષણ કરવાનો આરોપ લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘દેશના યુવા, દેશના વિદ્યાર્થીઓ, દેશની Gen Z બંધારણને બચાવશે, લોકશાહીની રક્ષા કરશે અને વોટ ચોરીને રોકશે. હું તેમની સાથે હંમેશા ઉભો છું. જય હિંદ!’ 

देश के Yuva
देश के Students
देश की Gen Z
संविधान को बचाएंगे, लोकतंत्र की रक्षा करेंगे और वोट चोरी को रोकेंगे।

मैं उनके साथ हमेशा खड़ा हूं।

जय हिंद! pic.twitter.com/cLK6Tv6RpS

— Rahul Gandhi (@RahulGandhi) September 18, 2025

કોંગ્રેસ સાંસદે CEC પર પણ સાધ્યું નિશાન

આ પહેલા તેમણે કોંગ્રેસ મુખ્યાલય ‘ઈન્દિરા ભવન’માં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનરે બહાના બનાવવાનું બંધ કરીને કર્ણાટકની સીઆઈડીને વૉટ ચોરીના પુરાવા સોંપવા જોઈએ. 

ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થકોના નામ કાપ્યા : રાહુલ

અગાઉ તેમણે કર્ણાટકની આલંદ વિધાનસભા ક્ષેત્રના ડેટાનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે, ઈસીએ ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થકોના નામ કાપ્યા છે. તો તેના જવાબમાં ચૂંટણી પંચે (Election Commission) રાહુલના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે, કોઈ પણ વોટને ઓનલાઈન કોઈ પણ વ્યક્તિ દ્વારા દૂર કરી શકાતા નથી.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો’, UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર

ભાજપે રાહુલ પર સાધ્યું નિશાન

બીજી તરફ, ભાજપે રાહુલ ગાંધીના નિવેદનોની આકરી ટીકા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ રાહુલના વોટ ચોરીના આરોપને ખોટો વિમર્શ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાઓએ અગાઉ પણ આવા જ આરોપો લગાવ્યા હતા કે અમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેનું આરક્ષણ ખતમ કરવા માંગીએ છીએ, જે સાચું સાબિત થયું નથી.

રાહુલ ગેરકાયદે મતદારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે : અનુરાગ ઠાકુર

ભાજપના નેતા અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું છે કે, ‘રાહુલ ગાંધીને એક માત્ર એજન્ડા ઘૂસણખોરો પ્રથમની રાજનીતિ છે. રાહુલ ગાંધી SC, ST અને OBCના હિતોની વાત કરી શકે છે, પરંતુ મતદાર યાદીની સમીક્ષાનો વિરોધ કરીને ગેરકાયદે મતદારોને બચાવવાનો તેમનો પ્રયાસ આ સમુદાયોના હિતોને નુકસાન પહોંચાડશે.

આ પણ વાંચો : ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t...

કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ભર બપોરે મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ | woman attacked and robbe…

કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ભર બપોરે મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ | woman attacked and robbe...

થાઇલેન્ડમાં નોકરીના નામે યુવકોને લઇ જવાનાસ્કેમમાં વડોદરાનો અભિષેક રડાર પર | Abhishek on radar in sca…

થાઇલેન્ડમાં નોકરીના નામે યુવકોને લઇ જવાનાસ્કેમમાં વડોદરાનો અભિષેક રડાર પર | Abhishek on radar in sca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો | Wife attacks husband with cricket bat in Jamnagar

જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો | Wife attacks husband with cricket bat in Jamnagar

1 month ago
‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…

‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…

11 months ago
બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુને માથામાં ગંભીર ઈજા | BJP MP Khagen Murmu …

બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુને માથામાં ગંભીર ઈજા | BJP MP Khagen Murmu …

9 months ago
અમદાવાદમાં વાસી ઉત્તરાયણે ગુલબાઈ ટેકરામાં દારૂ-ડાન્સ પાર્ટી કરતી 4 યુવતી સહિત 16 ઝડપાયા | 16 arreste…

અમદાવાદમાં વાસી ઉત્તરાયણે ગુલબાઈ ટેકરામાં દારૂ-ડાન્સ પાર્ટી કરતી 4 યુવતી સહિત 16 ઝડપાયા | 16 arreste…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News