gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ત્રિપુરામાં 3 બાંગ્લાદેશીના મોત પર હોબાળો, ભારત સરકારે ઢાકાને કહ્યું, ‘પશુઓ ચોરવા આવ્યા હતા’ | India…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
ત્રિપુરામાં 3 બાંગ્લાદેશીના મોત પર હોબાળો, ભારત સરકારે ઢાકાને કહ્યું, ‘પશુઓ ચોરવા આવ્યા હતા’ | India…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Bangladesh Controversy : ત્રિપુરામાં 15 ઓક્ટોબરે ત્રણ બાંગ્લાદેશી નાગરિકોના મોતની ઘટનાને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદ થયો છે. બાંગ્લાદેશ સરકારે ભારત સમક્ષ ન્યાયની માંગ કરી છે, તો ભારત સરકારે ઘટના અંગે પ્રત્તિક્રિયા આપી છે.

સરહદ પાર કરી પશુઓ ચોરવા આવ્યા હતા : ભારત

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ બાંગ્લાદેશના આરોપોને ફગાવી કહ્યું કે, ‘આ ઘટના ભારતીય સીમાની અંદર બિદયાબિલ ગામમાં બની છે. ત્રિપુરામાં એક ઘટના બની, જેમાં ત્રણ બાંગ્લાદેશી તસ્કરોનાં મોત થયાં છે. આ ત્રણેય બાંગ્લાદેશી નાગરિકો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પશુઓની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે સ્થાનિક લોકોએ તેમનો વિરોધ કર્યો, ત્યારે તેઓએ ડંડા-ચાકુ વડે હુમલો કર્યો હતો, જેમાં એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું. જેના કારણે ગ્રામીણ લોકોએ હુમલાખોરનો વિરોધ કર્યો હતો.’

ત્રણેય મૃતદેહ બાંગ્લાદેશ તંત્રને સોંપાયા

તેમણે કહ્યું કે, ‘પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં બે બાંગ્લાદેશી નાગરિકોના મોત થઈ ગયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ હતો, જેનું બીજા દિવસે હોસ્પિટલમાં મોત થયું. ત્રણેયના મૃતદેહ બાંગ્લાદેશ તંત્રને સોંપી દેવામાં આવ્યા છે.’

બાંગ્લાદેશે શું કહ્યું?

બાંગ્લાદેશે આ ઘટના પર સખત વાંધો ઉઠાવ્યો છે અને મૃતક બાંગ્લાદેશી નાગરિકો માટે ન્યાયની માંગ કરી નિષ્પક્ષ તપાસ માટે વિનંતી કરી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઘટનાને ઘૃણાસ્પદ અને અસ્વીકાર્ય ગણાવતા આક્ષેપ લગાવ્યો છે કે, આ માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.

આ પણ વાંચો : VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ… સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

Next Post
તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ના શકાય : સુપ્રીમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીકરીના ઘરે રહેવા ગયેલી મહિલાના ઘરમાં ચોરી | Theft at the house of a woman who had gone to live at h…

5 months ago
વિદેશમાં નોકરી અપાવવાનું પ્રલોભન બતાવી 14 લોકો સાથે છેતરપિંડી | 14 people were cheated by promising …

2 months ago
સિહોર પાલિકાની સભા તોફાની બની, ડાયસ ઉપર ચડી સૂત્રોચ્ચાર | Sehore Municipality meeting turns chaotic …

1 month ago
કાશ્મીરમાં 48 કલાકમાં સેનાનું બીજું મોટું ઓપરેશન, જૈશના ૩ આતંકવાદી ઠાર | second major army operation…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News