gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ |…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in INDIA
0 0
0
દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vistadom Jungle Safari: ઉત્તર પ્રદેશમાં ઈકો-ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિસ્ટાડોમ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ વિશેષ ટ્રેન દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, કતર્નિયાઘાટ અને કિશનપુર એમ ત્રણ અભયારણ્યને જોડે છે. આ સાથે જ ઉત્તર પ્રદેશ દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ની સુવિધા શરૂ કરાઈ હોય. આ ટ્રેનમાં બેસીને પ્રવાસીઓ જંગલ સફારીનો રોમાંચક અનુભવ લઈ શકશે. હાલ આ સેવા ફક્ત શનિ અને રવિવારે જ ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તે અઠવાડિયાના સાતેય દિવસો માટે શરૂ કરાશે.

આ પણ વાંચો : અટલ પેન્શન યોજનામાં દર મહિને 2 હજારની જગ્યાએ 5 હજાર રુ. પેન્શન મેળવવા માટે શું કરવું પડશે? જાણો

વિસ્ટાડોમ જંગલ સફારીના એકથી વધુ ફાયદા 

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ‘વન ડેસ્ટિનેશન, થ્રી ફોરેસ્ટ’ યોજના હેઠળ ત્રણ અભયારણ્ય – દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, કતર્નિયાઘાટ અને કિશનપુર વન્યજીવન અભયારણ્યને જોડી દેવાયા છે. વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન એ જ હેતુથી શરૂ કરાઈ છે. તેનાથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વધશે. આ ટ્રેન-સેવા હોમ સ્ટે માલિકો, રિસોર્ટ સંચાલકો અને ટ્રાવેલ એજન્ટોની ભાગીદારીથી સ્થાનિક અર્થતંત્રને સશક્ત બનાવશે. આ ટ્રેનના માધ્યમથી કુદરતી સંસાધનો અને જૈવ વૈવિધ્યના સંરક્ષણનો સંદેશ પણ ફેલાવવામાં આવશે.

ટ્રેનનું ક્યાંથી શરૂ થઈને ક્યાં પહોંચશે?

આ ટ્રેનનું નામ ‘બિચિયા ટુ મૈલાની ટુરિસ્ટ પેસેન્જર ટ્રેન’ (નં. 52259) રાખવામાં આવ્યું છે. તે બહરાઈચના બિચિયા સ્ટેશનથી સવારે 11:45 વાગ્યે ઉપડે છે અને વિવિધ સ્ટેશનોમાંથી પસાર થઈને લખીમપુર ખેરીના મૈલાની સ્ટેશન પર સાંજે 4:10 વાગ્યે પહોંચે છે. પરત ફરતી વખતની આ ટ્રેન   ‘મૈલાની ટુ બિચિયા ટુરિસ્ટ પેસેન્જર ટ્રેન’ (નં. 52260) તરીકે ઓળખાશે, જે સવારે 6:05 વાગ્યે માલાણીથી ઉપડે છે અને સવારે 10:30 વાગ્યે બિછિયા સ્ટેશન પહોંચે છે.

વિસ્ટાડોમ કોચ એટલે શું?

વિસ્ટાડોમ કોચ એક ખાસ પ્રકારનો ટ્રેન કોચ છે, જેમાં સામાન્ય કોચમાં હોય એના કરતાં ઘણી મોટી બારી હોય છે, જેથી મુસાફરો બહારનો નજારો વધુ સારી રીતે જોઈ શકે. ઘણાં વિસ્ટાડોમ કોચમાં છતમાં પણ કાચ હોય છે. કેટલાક વિસ્ટાડોમ કોચમાં સીટ પણ 180 ડિગ્રી સુધી ફેરવી શકાય એવી હોય છે, જેનાથી મુસાફરો પોતાની સીટ ફેરવીને ઈચ્છે તે દિશામાં જોઈ શકે છે. વિસ્ટાડોમ કોચમાં મુસાફરી કરવી એ એક અદ્ભુત અનુભવ બની જાય છે. ભારતમાં ‘અમદાવાદ-કેવડિયા એક્સપ્રેસ’, ‘યશવંતપુર-મેંગલોર એક્સપ્રેસ’, ‘ગુવાહાટી-બદરપુર એક્સપ્રેસ’ જેવી અનેક ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચની સુવિધા ઉપલબ્ધ છે. 

આ પણ વાંચો : અટારી-વાઘા સરહદ પર ફરી ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ યોજવાની BSFની જાહેરાત, પાકિસ્તાની જવાનોને કરાશે સંપૂર્ણ નજરઅંદાજ

ટિકિટ દર સૌને પરવડે એવો રખાયો છે

107 કિલોમીટર લાંબી આ જંગલ મુસાફરીમાં પ્રવાસીઓ કુદરતી દૃશ્યો, જૈવવિવિધતા અને વન્યજીવનનો નજીકથી અનુભવ કરી શકશે. 4 કલાક અને 25 મિનિટ લાંબી આ યાત્રા કરવા માટેનો ટિકિટ દર રૂ. 275 રૂપિયા રખાયો છે. પ્રવાસીઓને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી કતર્નિયાઘાટ સુધી લઈ જવા માટે એક પેકેજ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રવાસીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ચોમાસામાં ઘણાં પ્રવાસીઓને આકર્ષશે

દેશમાં ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે એવામાં આ ટ્રેન શરૂ કરાતાં જંગલ સફારીના શોખીનો આ પ્રયાસને વધાવી લેશે. એવું અનુમાન છે કે, ચોમાસામાં જંગલ વધુ હરિયાળું થઈ જતું હોવાથી એની સુંદરતા વધુ ખીલી ઊઠતી હોય છે. તેથી ચોમાસાના ચાર મહિના દરમિયાન આ ટ્રેન પ્રવાસીઓને મોટા પાયે આકર્ષિત કરશે. 

સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રવાસનું આયોજન 

સ્કૂલના વિદ્યાર્થીઓ આ ટ્રેનમાં બેસીને જંગલ સફારીનો આનંદ લે એ માટે વિશેષ પ્રવાસનું આયોજન કરાઈ રહ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને ટ્રાવેલ બ્લોગર્સ માટે પણ ‘ફેમ ટૂર’નું આયોજન કરાઈ રહ્યું છે, જેથી વિસ્ટાડોમ કોચ અને આ જંગલ સફારીનું પ્રમોશન ડિજિટલ માધ્યમોમાં કરી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…
INDIA

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

April 4, 2026
‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…
INDIA

‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…

April 4, 2026
સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…
INDIA

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

April 4, 2026
Next Post
અટારી-વાઘા સરહદ પર ફરી ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ યોજવાની BSFની જાહેરાત, પાકિસ્તાની જવાનોને કરાશે સંપૂ…

અટારી-વાઘા સરહદ પર ફરી ‘બીટિંગ રિટ્રીટ સેરેમની’ યોજવાની BSFની જાહેરાત, પાકિસ્તાની જવાનોને કરાશે સંપૂ...

અટલ પેન્શન યોજનામાં દર મહિને 2 હજારની જગ્યાએ 5 હજાર રુ. પેન્શન મેળવવા માટે શું કરવું પડશે? જાણો | if…

અટલ પેન્શન યોજનામાં દર મહિને 2 હજારની જગ્યાએ 5 હજાર રુ. પેન્શન મેળવવા માટે શું કરવું પડશે? જાણો | if...

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હું વિપક્ષનો નેતા છુ છતાં મને બોલવાનો હક નથી: સંસદ સત્રના પહેલા દિવસે રાહુલ ગાંધીના પ્રહાર | rahul g…

હું વિપક્ષનો નેતા છુ છતાં મને બોલવાનો હક નથી: સંસદ સત્રના પહેલા દિવસે રાહુલ ગાંધીના પ્રહાર | rahul g…

9 months ago
મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા | 1 work…

મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા | 1 work…

7 months ago
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast for 6 days in …

8 months ago
રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો મળ્યાનો દાવો રાજપીપળા નજીક મંદિરના એક રૃમમાંથી વાઘનું ચામડું, નખ મ…

રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો મળ્યાનો દાવો રાજપીપળા નજીક મંદિરના એક રૃમમાંથી વાઘનું ચામડું, નખ મ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News