gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઈટો ઘટાડી, હવાઈ મુસાફરોને ઝટકો | air india indi…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in INDIA
0 0
0
દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઈટો ઘટાડી, હવાઈ મુસાફરોને ઝટકો | air india indi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Air India IndiGo Flight Cuts: જો તમે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા (Air India) અને ઇન્ડિગો (IndiGo) એ સ્થાનિક ઉડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, 1 જૂન 2026 થી આગામી 90 દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે.

ફ્લાઇટ્સ ઘટાડવાનું મુખ્ય કારણ શું છે?

એરલાઇન્સ કંપનીઓ દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. એક તો ATF ના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અને ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના (ATF) ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા શહેરોમાં તેની કિંમત પ્રતિ કિલોલીટર 80,000 થી વધીને 1 લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે.

આ પણ વાંચો : કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો

વેકેશન પૂરું થતાં માંગમાં ઘટાડો

ઉનાળાની રજાઓ પૂર્ણ થતાં જ દર વર્ષે હવાઈ મુસાફરોની સંખ્યામાં કુદરતી ઘટાડો જોવા મળે છે. જો કે એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ રૂટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે નહીં, માત્ર ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી ઓછી કરવામાં આવશે. મુસાફરોને છેલ્લી ઘડીએ હાલાકી ન ભોગવવી પડે તે માટે આવી ફ્લાઇટ્સને બુકિંગ વેબસાઇટ્સ પરથી પહેલેથી જ હટાવી દેવામાં આવી છે.

કયા-કયા રૂટ્સ પ્રભાવિત થશે?

મુંબઈ અને દિલ્હી જેવા દેશના મુખ્ય એરપોર્ટ હબ પરથી ઉડતી ઘણી ફ્લાઇટ્સને આ નિર્ણયની અસર થશે. જેમાં મુંબઈથી અમદાવાદ, નાગપુર, પટના અને ભોપાલ જતી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત દિલ્હીથી હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતાના રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટશે. આ ઉપરાંત દક્ષિણ ભારતના પણ કેટલાક કનેક્ટિંગ રૂટ્સ પર આની સીધી અસર જોવા મળી શકે છે.

શું વિમાનની ટિકિટો મોંઘી થશે?

એવિએશન સેક્ટરના નિષ્ણાતોનું માનવું છે કે, જો આગામી સમયમાં વિમાન ઇંધણના ભાવ નીચે નહીં આવે, તો એરલાઇન્સ કંપનીઓ પોતાનો આર્થિક બોજ હળવો કરવા માટે ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે. હાલના તબક્કે કંપનીઓ ઓછી ડિમાન્ડ વાળા રૂટ્સ પર ઓપરેશન મર્યાદિત કરીને પોતાનો ખર્ચ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી | Sup…

'SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી | Sup...

તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં રાહુલ ગાંધીનો ‘દબંગ’ રુપ, 3 નિર્ણય જેણે કોંગ્રેસની રાજનીતિ બદલી | rahu…

તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં રાહુલ ગાંધીનો 'દબંગ' રુપ, 3 નિર્ણય જેણે કોંગ્રેસની રાજનીતિ બદલી | rahu...

…તો TMC પાર્ટી અંધકારમાં ધકેલાઈ જશે? દિગ્ગજ નેતાએ કહ્યું – 50 MLA અને 20 MP પક્ષપલટાની તૈયારીમાં |…

...તો TMC પાર્ટી અંધકારમાં ધકેલાઈ જશે? દિગ્ગજ નેતાએ કહ્યું - 50 MLA અને 20 MP પક્ષપલટાની તૈયારીમાં |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

8 months ago
કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to…

કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to…

3 months ago
હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા | Jaishankar Rub…

હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા | Jaishankar Rub…

2 months ago
વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News