gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં તા. 2, 3 એપ્રિલે ફરી વીજળી, વરસાદ, વંટોળની ચેતવણી  : ઉનાળામાં અસામાન્ય ઉપરાઉપરી પશ્ચિમી વિક્ષોભ : કચ્છમાં 52 કિમી ઝડપે પવન ફૂંકાયો,  ગરમીમાં હજુ અઠવાડિયું રાહત રહેશે

રાજકોટ, : દેશમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાનને ડિસ્ટર્બ કરી રહ્યું છે અને વધુ એક તા. 2 એપ્રિલે પશ્ચિમોત્તર ભારત પર ત્રાટકશે અને આ સહિત ડઝનેક મોસમ પ્રણાલી સક્રિય થઈ છે તેના પગલે ગુજરાત સહિત દેશભરમાં ગાજવીજ, પવન સાથે કમોસમી વરસાદનો માહૌલ સર્જાયો છે. આજે અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળે માવઠાં વરસ્યા હતા અને અન્યત્ર વાદળોની અવરજવર સાથે તીવ્ર પવન ફૂંકાયો હતો.

અમરેલી જિ.ના દામનગરમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો તો લીલીયા પંથકમાં  તેમજ ઠાસા, સુવાગઢ, ભટ્ટવદર, મુળીયાપાટ, સભડા સહિત ગામોમાં ઝાપટાં વરસ્યા હતા, સતત માવઠાંથી ખેડૂતોમાં ભારે ચિંતા જન્મી છે. 

ભારતમાં હાલ ઉત્તર ઈરાન ઉપર કેસ્પિયન સમુદ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે પશ્ચિમી વિક્ષોભ છે, પંજાબ , ઉત્તરપ્રદેશ, આસામ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા કર્ણાટક તમિલનાડુ, પંજાબથી અરબી સમુદ્ર સુધી તેમજ બિહારથી મણીપુર પૂર્વ-પશ્ચિમ એમ ટ્રફ છે, જેટ સ્ટ્રીમ પણ 96 નોટીકલ માઈલની ઝડપે ફૂંકાય છે જેના પગલે સમગ્ર દેશમાં સપ્તાહ દરમિયાન તોફાની વરસાદ રહેશે.

મોસમ વિભાગ અનુસાર ગુજરાતમાં આજે ઉપરાંત તા. 2, 3 એપ્રિલના પણ માવઠાંનું યલો એલર્ટ જારી કરાયું છે. તો કચ્છમાં ખાવડા ખાતે 52 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. રાજ્યભરમાં હાલ તીવ્ર પવન ફૂંકાય છે અને આ સાથે ગરમીમાં રાહત હજુ અઠવાડિયું જારી રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …
GUJARAT

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

March 31, 2026
બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

Next Post
મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam...

અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …

અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli ...

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah…

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલની વોટર અધિકાર યાત્રા વચ્ચે બિહારમાં 3 આતંકી ઘૂસ્યાનો દાવો, પોલીસે શેર કરી તસવીર | three jaish …

7 months ago
અણખોલ ગામ નજીક ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને કોન્ટ્રાક્ટરના મોત | Worker and contractor di…

2 months ago
અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો, બનાવટી સહી-સિક્કાથી પોલીસને શંકા થઈ | ahmedabad la…

6 months ago
ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલના આર્ટ શિક્ષકે 8 બાળાઓ સાથે અડપલાં કર્યાના આક્ષેપ સાથે હોબાળો | Uproar …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News