gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલના આર્ટ શિક્ષકે 8 બાળાઓ સાથે અડપલાં કર્યાના આક્ષેપ સાથે હોબાળો | Uproar …

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલના આર્ટ શિક્ષકે 8 બાળાઓ સાથે અડપલાં કર્યાના આક્ષેપ સાથે હોબાળો | Uproar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શિક્ષકનું રાજીનામું લઈ સંતોષ માન્યો પણ પોલીસ ફરિયાદ ન નોંધાવતા સંચાલકોની ભૂમિકા સામે સવાલો

– 3 મહિનાથી ધોરણ-બેની બાળાઓ સાથે અડપલાં, વિકૃત હરકતો કરતો હોવાનો આરોપ : શારીરિક અડપલાં કરતાં હતા તે વિશે જાણ થતા શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે : સ્કૂલના એડમિનિસ્ટ્રેટર

આણંદ : ખંભાતના નગરા રોડ પર આવેલી મુનિ યુનિવર્સલ સ્કૂલમાં આર્ટ શિક્ષકે બાળાઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષક ૩ મહિનાથી બાળાઓ સાથે ગંભીર પ્રકારના અડપલાં કરતો હતો અને કોઈને કહેશો તો મારીશ તેવું કહીને ધમકાવતો પણ હતો. શિક્ષકને માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ માની પોલીસ ફરિયાદ નહીં નોંધાવતા સ્કૂલના ડાયરેક્ટર સહિત આચાર્યોની શંકાસ્પદ ભૂમિકા હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. 

ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલમાં ૬૫ વર્ષીય પ્રકાશ પટેલ આર્ટ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આર્ટ શિક્ષક ધોરણ-૨ની બાળાઓ સાથે ગંભીર પ્રકારના શારીરિક અડપલાં કરતો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલમાં આવીને હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષક બાળાઓને ખોળામાં બેસાડવા, શરીરે વારંવાર અડકવું સહિતના ગંભીર પ્રકારના વિકૃત હરકતો કરતો હોવાનો આક્ષેપ કરાયો હતો. 

મુનિ યુનિવર્સલ સ્કૂલના એડમિનિસ્ટ્રેટર દુર્વેશભાઈએ જણાવ્યું હતું કે, વાલીઓએ કોઈપણ જાતની વિગતો કે પુરાવાઓ આપ્યા નથી. એટલે પોલીસ ફરિયાદ કરી નથી. વાલીઓએ શિક્ષક દ્વારા જે શારીરિક અડપલાં કરતા હતા તે વિશે અમને જાણ થતા જ શિક્ષકનું રાજીનામું લઈ સ્કૂલમાંથી સસ્પેન્ડ કર્યા છે. સીસીટીવી કેમેરામાં ટેકનિકલ સમસ્યાને લઈ બંધ છે. ચાલુ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

શિક્ષક બાળકોને મળવા ઘરે પણ જતો હોવાનો આરોપ

સ્કૂલ મેનેજમેન્ટના નીતિ નિયમો વિરુદ્ધ પ્રકાશ પટેલ બાળકોના ઘરે પણ જતો હતો અને ગિફ્ટ પણ આપતો હોવાની બાળકોના વાલીઓએ ફરિયાદ કરી છે.

સ્કૂલના વર્ગખંડના સીસીટીવી બંધ હોવાનું સામે ખૂલ્યું

આ સમગ્ર મામલો તા. ૧૩મીને સવારે ૧૧ કલાકે સામે આવ્યો હતો. વાલીઓના હોબાળા બાદ સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું સામે આવ્યું હતું. પાવર સમસ્યાને લઈ કેમેરા બંધ હોવાનું સ્કૂલના એડમિનિસ્ટરે જણાવ્યું હતું. કેમેરા બંધ હતા તો ચાલુ કેમ ન કરાવ્યા તેવું વાલીઓએ પુછતા દિવાળી વેકેશન હતું તેમ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
બોટાદ રોડ પર બાઇક અને કેરી ગાડી અથડાતા યુવાનું મોત | Youth dies after bike and mango cart collide on…

બોટાદ રોડ પર બાઇક અને કેરી ગાડી અથડાતા યુવાનું મોત | Youth dies after bike and mango cart collide on...

ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ | Two year jail term for 5 people from Khambhad villag…

ખાંભડા ગામના 5 શખ્સને બે વર્ષના જેલવાસનો હુકમ | Two year jail term for 5 people from Khambhad villag...

ફ્રી સ્કીમ્સ અને છૂટછાટોથી ભારતીય રૂપિયો સતત પીછેહઠ જોવાઈ : ક્રિસ્ટોફર વુડ | Free schemes and conces…

ફ્રી સ્કીમ્સ અને છૂટછાટોથી ભારતીય રૂપિયો સતત પીછેહઠ જોવાઈ : ક્રિસ્ટોફર વુડ | Free schemes and conces...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

3 weeks ago
‘આગ સાથે ખેલવાનું બંધ કરો…’ બિહાર SIR પ્રક્રિયા અંગે દિગ્ગજ મુખ્યમંત્રીની ECને ચેતવણી | tamilnadu …

‘આગ સાથે ખેલવાનું બંધ કરો…’ બિહાર SIR પ્રક્રિયા અંગે દિગ્ગજ મુખ્યમંત્રીની ECને ચેતવણી | tamilnadu …

11 months ago
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 128 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 150 ટકા! જાણો હવે શું છે આગાહી | Gujarat Rec…

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 128 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 150 ટકા! જાણો હવે શું છે આગાહી | Gujarat Rec…

8 months ago
સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી ન…

સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી ન…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News