gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં મતદારોના વેરિફિકેશનના નામે એનઆરસીનો તખ્તો : કેરળનો પ્રસ્તાવ | NRC to be implemented in the na…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in INDIA
0 0
0
દેશમાં મતદારોના વેરિફિકેશનના નામે એનઆરસીનો તખ્તો : કેરળનો પ્રસ્તાવ | NRC to be implemented in the na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બિહારની જેમ દેશભરમાં અનેક મતદારોની બાદબાકી થવાનો આરોપ

1987 બાદ જન્મેલા લોકો પાસે માતા-પિતાની નાગરિકતાના દસ્તાવેજો માગવામાં આવી રહ્યા હોવાનો દાવો

તિરૂવનંતપુરમ: ચૂંટણી પંચ બિહાર બાદ હવે અન્ય રાજ્યોમાં પણ મતદારોનું વેરિફિકેશન કરવા જઇ રહ્યું છે. જેની સામે કેટલાક રાજ્યો વિરોધ કરી રહ્યા છે. આ રાજ્યોમાં દક્ષિણ રાજ્ય કેરળ પણ જોડાયું છે. કેરળે મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆર સામે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો છે અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ કહ્યું છે કે મતદારોનું વેરિફિકેશન એનઆરસી લાગુ કરવાની એક ચાલ છે.   

કેરળ વિધાનસભાએ સોમવારે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કર્યો હતો જેને મુખ્યમંત્રી પિનરાઇ વિજયન દ્વારા વિધાનસભામાં રજુ કરવામાં આવ્યો હતો. વિપક્ષે કેટલાક સંશોધનની ભલામણ કરી હતી જેને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન એક રીતે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એનસીઆરની ચાલાકીભરી કોપી છે. બિહારમાં ચાલી રહેલી એસઆઇઆર પ્રક્રિયાએ આ શંકાને વધુ ગંભીર બનાવી દીધી છે.  પ્રસ્તાવમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બિહારની મતદાર યાદીમાં સંશોધનને બહિષ્કરણની રાજનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. મતદાર યાદીમાં નામોને કોઇ જ મજબુત કારણ વગર હટાવવામાં આવ્યા હવે આ જ રસ્તો રાષ્ટ્રીય સ્તરે અપનાવવામાં આવી શકે છે. એટલે કે રાષ્ટ્રીય સ્તરે પણ મોટી સંખ્યામાં મતદારોની છટણી કરવામાં આવી શકે છે. કેરળ વિધાનસભામાં પસાર કરાયેલા આ પ્રસ્તાવમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ૧૯૮૭ બાદ જન્મેલા લોકો પાસેથી મતદાન કરવા માટે પોતાના માતા પિતાની નાગરિકતાના દસ્તાવેજો માગવામાં આવી રહ્યા છે. જ્યારે ૨૦૦૩ બાદ જન્મેલા લોકો માટે માતા અને પિતા બન્નેના દસ્તાવેજો રજુ કરવા ફરજિયાત છે. આ જોગવાઇઓ બંધારણની વિરુદ્ધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બોટાદમાં ફરિયાદ પાછી ખેંચી લેવા 7 લોકોએ દબાણ કરતા મહિલાએ ફિનાઈલ પી લીધું | Woman drinks phenyl after…

બોટાદમાં ફરિયાદ પાછી ખેંચી લેવા 7 લોકોએ દબાણ કરતા મહિલાએ ફિનાઈલ પી લીધું | Woman drinks phenyl after...

કરુર રેલીમાં ધક્કા-મુક્કી બદલ અભિનેતા વિજય સામે એફઆઇઆર | FIR against actor Vijay for pushing and sho…

કરુર રેલીમાં ધક્કા-મુક્કી બદલ અભિનેતા વિજય સામે એફઆઇઆર | FIR against actor Vijay for pushing and sho...

કપડવંજ-ડાકોર રોડ પર બે આઇશર અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું | One person died after two Eichers co…

કપડવંજ-ડાકોર રોડ પર બે આઇશર અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું | One person died after two Eichers co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

11 months ago
ઈન્ડિગો સંકટ: વિમાન મુસાફરીના ભાડાં આસમાને, વિદેશ યાત્રા કરતા પણ ડોમેસ્ટિક મોંઘું | Airfares skyrock…

ઈન્ડિગો સંકટ: વિમાન મુસાફરીના ભાડાં આસમાને, વિદેશ યાત્રા કરતા પણ ડોમેસ્ટિક મોંઘું | Airfares skyrock…

8 months ago
સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા | My father in law was looking down on…

સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા | My father in law was looking down on…

1 year ago
ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, 24 કલાકમાં હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ

ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, 24 કલાકમાં હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News