gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ | mumbai among 7…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in INDIA
0 0
0
દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ | mumbai among 7…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Women Safety in India: દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને થયેલા એક સર્વેક્ષણમાં કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરને સૌથી સુરક્ષિત શહેરો માનવામાં આવ્યા છે. ‘મહિલા સુરક્ષા સૂચકાંક 2025’ અનુસાર રાંચી અને શ્રીનગરનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે.

મહિલા સુરક્ષાને લગતો સર્વેક્ષણ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો

દેશમાં મહિલા સુરક્ષાને લગતો સર્વેક્ષણ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. ‘મહિલા સુરક્ષા સૂચકાંક (NARI) 2025’ મુજબ, દેશના 31 શહેરોમાં મહિલાઓ માટે કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર સૌથી સુરક્ષિત શહેરો છે. જ્યારે રાંચી અને શ્રીનગર સૌથી ઓછા સુરક્ષિત છે. મેટ્રોપોલિટન શહેરોમાં, મુંબઈ ટોપ-7માં સામેલ છે, જ્યારે દિલ્હી અને કોલકાતા સૌથી ઓછો સ્કોર ધરાવે છે.

ફરીદાબાદ, પટણા, જયપુરનો સ્કોર ખરાબ

પૂર્વોત્તરના શહેરો જેવા કે કોહિમા, આઇઝોલ, ગંગટોક અને ઇટાનગર મહિલા સુરક્ષા રેન્કિંગમાં મોખરે છે, કારણ કે ત્યાં ઉચ્ચ લિંગ સમાનતા અને સારી સુવિધાઓ છે. આ સર્વેક્ષણમાં, ફરીદાબાદ, પટણા અને જયપુર જેવા શહેરો નબળા માળખાગત સુવિધાઓ અને નબળી જવાબદારીને કારણે સૌથી ઓછા સુરક્ષિત જણાયા છે. આ સૂચકાંક તૈયાર કરવા માટે 12,770 મહિલાઓના મંતવ્યો અને અનુભવોને સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, પ્રસાદ ન મળતાં શ્રદ્ધાળુઓએ ઢોર માર માર્યો હતો

શહેરોમાં 60% મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરે છે

પીવેલ્યુ એનાલિટિક્સ દ્વારા તૈયાર કરાયેલ ‘રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને મહિલા સુરક્ષા સૂચકાંક (NARI) 2025’ અનુસાર, શહેરોને 65%ના રાષ્ટ્રીય સરેરાશ સ્કોરના આધારે પાંચ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ અહેવાલ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાતકર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

સર્વે મુજબ, 60% મહિલાઓ તેમના શહેરોમાં સુરક્ષિત અનુભવે છે, જ્યારે 40% મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે. આ રિપોર્ટ જણાવે છે કે રાત્રિના સમયે સુરક્ષાની ભાવનામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …
INDIA

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

March 31, 2026
VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…
INDIA

VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

March 31, 2026
ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…
INDIA

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

March 31, 2026
Next Post
રીબડા ફાયરિંગ કેસઃ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ, ભાડૂતીઓને હથિયાર પૂરા પાડ્યાનો આરોપ | Ribda Firi…

રીબડા ફાયરિંગ કેસઃ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ, ભાડૂતીઓને હથિયાર પૂરા પાડ્યાનો આરોપ | Ribda Firi...

દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, પ્રસાદ ન મળતાં શ્રદ્ધાળુઓએ ઢોર માર માર્યો હતો | Delhi …

દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, પ્રસાદ ન મળતાં શ્રદ્ધાળુઓએ ઢોર માર માર્યો હતો | Delhi ...

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, રિયાસીમાં ભયાનક ભૂસ્ખલનથી વિનાશ, 7 લોકોના મોત | Devastation due…

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, રિયાસીમાં ભયાનક ભૂસ્ખલનથી વિનાશ, 7 લોકોના મોત | Devastation due...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિક અને દબાણથી દર્શનાર્થીઓને હાલાકી | Traffic and pressure cause hardship for…

યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિક અને દબાણથી દર્શનાર્થીઓને હાલાકી | Traffic and pressure cause hardship for…

6 months ago
માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન | mount abu 3 day touri…

માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન | mount abu 3 day touri…

7 months ago
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું

5 days ago
પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa…

પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News