gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in INDIA
0 0
0
VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Parasailing Cable Breaks In Goa: ગોવાના બાગા બીચ પર પ્રવાસીઓ માટે એડવેન્ચર જીવલેણ સાબિત થતા રહી ગઈ. રવિવારે સાંજે પેરાસેલિંગ કરી રહેલા એક પ્રવાસીનો હવામાં જ કેબલ તૂટી જતાં તે અનેક ફૂટની ઊંચાઈએથી સીધો ઊંડા દરિયામાં ખાબક્યો હતો. આ સમગ્ર ઘટના કિનારે ઉભેલા એક વ્યક્તિએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

અહેવાલો અનુસાર, 30મી માર્ચની સાંજે જ્યારે બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ હતી, ત્યારે એક યુવક પેરાસેલિંગની મજા માણી રહ્યો હતો. બોટ દ્વારા પેરાશૂટને હવામાં ખેંચવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક પેરાશૂટ અને બોટને જોડતો મજબૂત કેબલ વચ્ચેથી તૂટી ગયો હતો. કેબલ તૂટતાની સાથે જ પેરાશૂટ પરથી કાબૂ ગુમાવ્યો અને પળવારમાં જ પ્રવાસી દરિયાના મોજાંઓ વચ્ચે પટકાયો હતો.

લાઈફ જેકેટે બચાવ્યો જીવ

આ ભયાનક દ્રશ્ય જોઈને કિનારા પર હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, રાહતની વાત એ રહી કે, પ્રવાસીએ સુરક્ષાના નિયમો મુજબ લાઇફ જેકેટ પહેર્યું હતું, જેના કારણે તે પાણીમાં ડૂબ્યો નહીં. ઘટનાના તુરંત બાદ બોટ સ્ટાફ અને સ્થાનિક લાઇફગાર્ડ્સે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ગણતરીની મિનિટોમાં પ્રવાસીને સહીસલામત રીતે પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ

તંત્ર દ્વારા તપાસના આદેશ 

આ ઘટનાને પગલે ગોવા પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે ગંભીર નોંધ લીધી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, પેરાસેલિંગમાં વપરાતા સાધનોની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જો ઓપરેટરની બેદરકારી અથવા જૂના સાધનોનો ઉપયોગ સામે આવશે, તો તેમનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે. જવાબદાર સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાના પણ આદેશ અપાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગોવામાં દર વર્ષે લાખો પ્રવાસીઓ વોટર સ્પોર્ટ્સ માટે આવતા હોય છે, પરંતુ સમયાંતરે બનતી આવી ઘટનાઓએ સલામતીના માપદંડો સામે સવાલ ઉભા કર્યા છે. નિષ્ણાતોના મતે, પ્રવાસીઓની સુરક્ષા માટે ઓપરેટરોએ નિયમિતપણે કેબલ્સ અને પેરાશૂટની મજબૂતાઈ તપાસવી અનિવાર્ય છે. પ્રવાસી સુરક્ષિત હોવા છતાં, આ ઘટનાએ પ્રવાસન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા જગાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, ‘ગુજરાત સમાચાર’ના અહેવાલ બાદ વહીવટી તંત્…

નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, 'ગુજરાત સમાચાર'ના અહેવાલ બાદ વહીવટી તંત્...

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | ...

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…

2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…

6 months ago
અમદાવાદના બોપલમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી બાદ એકની હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી | Security guar…

અમદાવાદના બોપલમાં બે શખ્સો વચ્ચે બોલાચાલી બાદ એકની હત્યા, કારણ જાણીને પોલીસ પણ ચોંકી | Security guar…

9 months ago
કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર | Bhavpura Villa…

કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર | Bhavpura Villa…

8 months ago
સરદાર પટેલે મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવાની પહેલ કરી હતી | sardar patel was first to propose women…

સરદાર પટેલે મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવાની પહેલ કરી હતી | sardar patel was first to propose women…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News