gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશ છોડીને નેપાળ ભાગવાની ફિરાકમાં હતો TMCનો ‘પુષ્પા’! બોર્ડર પાસેથી STFએ કરી ધરપકડ | tmc leader jaha…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in INDIA
0 0
0
દેશ છોડીને નેપાળ ભાગવાની ફિરાકમાં હતો TMCનો ‘પુષ્પા’! બોર્ડર પાસેથી STFએ કરી ધરપકડ | tmc leader jaha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Leader Jahangir Pushpa Khan arrested near Nepal border : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન EVM સાથે છેડછાડ અને મતદારોને ડરાવવા સહિતના અનેક ગંભીર કેસોમાં વોન્ટેડ તૃણમૂલ કોંગ્રેસના નેતા જહાંગીર ખાનની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 

નેપાળ ભાગવાની ફિરાકમાં હતો જહાંગીર ખાન

કલકત્તા હાઈકોર્ટ તરફથી ધરપકડ સામેની વચગાળાની રાહત લંબાવવાનો ઇનકાર કરાયા બાદ, જહાંગીર ખાન છેલ્લા કેટલાક અઠવાડિયાથી પોલીસને હાથતાળી આપીને ભાગતો ફરતો હતો. તે ભારત છોડીને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ તે સરહદ પાર કરે તે પહેલાં જ બંગાળ એસટીએફની ટીમે તેને દબોચી લીધો છે.

ચૂંટણી પહેલા ખુદને પુષ્પા કહેતો હતો જહાંગીર ખાન

જહાંગીર ખાને ચૂંટણી દરમિયાન પોલીસ ઓબ્ઝર્વર અજય પાલ શર્મા જે ‘સિંઘમ’ તેમને ખુલ્લી ચેલેન્જ આપીને પોતાનું નામ ‘પુષ્પા’ રાખ્યું હતું. ચૂંટણી પહેલાં જ્યારે આઈપીએસ અધિકારી અજય પાલ શર્માએ જહાંગીરના ઘરે જઈને તેના પરિવારને કડક ચેતવણી આપી હતી કે મતદાનના દિવસે કોઈ પણ મતદારને ડરાવવામાં ન આવે, ત્યારે જહાંગીરે ફિલ્મી સ્ટાઈલમાં અહંકાર સાથે કહ્યું હતું કે, જો તે સિંઘમ છે, તો હું પુષ્પા છું. ઝૂકેગા નહીં.

જોકે હવે આખરે આ ‘પુષ્પા’ની ગેમ ઓવર થઈ ગઈ છે અને હાલમાં તે ફાલ્ટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઓછામાં ઓછી 7 જેટલી એફઆઈઆરનો સામનો કરી રહ્યો છે.

વિધાનસભા ચૂંટણીમાં ભારે ગરબડનો આરોપ

દક્ષિણ 24 પરગણા મતવિસ્તાર હેઠળ આવતી ફાલ્ટા વિધાનસભા બેઠક પર મતદાન દરમિયાન જહાંગીર ખાન અને તેના સમર્થકો પર ગંભીર આક્ષેપો થયા હતા. આરોપ હતો કે તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ભાજપના ચૂંટણી ચિન્હ પર પટ્ટીઓ લગાવી દીધી હતી જેથી મતદારો વિરોધ પક્ષને વોટ ન આપી શકે. આ ઉપરાંત વિરોધ પક્ષના ઉમેદવારોના નામ બ્લોક કરવા અને બૂથ પર સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવાના કારણે ચૂંટણી પંચે આખી પ્રક્રિયાને ‘લોકશાહીનું અપમાન’ ગણાવી હતી.

ફાલ્ટા બેઠકની ચૂંટણી રદ કરાઈ હતી

બંગાળની 293 બેઠકોના પરિણામો 4 મે ના રોજ જાહેર થઈ ગયા હતા, પરંતુ ચૂંટણી પંચે ગેરરીતિઓને કારણે ફાલ્ટા બેઠકનું મતદાન રદ કરીને ત્યાં 21 જૂનના રોજ ફરીથી મતદાન યોજવાનો આદેશ આપ્યો હતો.

છેલ્લી ઘડીયે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી

જોકે તે બાદ જહાંગીર ખાન ગાયબ થઈ ગયો હતો. કલકત્તા હાઈકોર્ટે ચૂંટણી લડવા માટે તેને 18 મેથી 24 મે સુધી ધરપકડ સામે વચગાળાની રાહત આપી હતી. 21 મે ના રોજ યોજાયેલા ફરીથી મતદાનના થોડા દિવસો પહેલાં તે અચાનક પ્રગટ થયો અને ઓફિસ ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાનૂની સંકટ જોઈને તેણે છેલ્લી ઘડીએ ચૂંટણી મેદાનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

અભિષેક બેનરજીનો માનીતો નેતા ગણાય છે જહાંગીર ખાન

આ બેઠક પર ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડાએ 1 લાખથી વધુ મતોની જંગી સરસાઈથી ઐતિહાસિક જીત મેળવી છે. નોંધનીય છે કે આ વિસ્તાર ટીએમસીના પાવરફુલ નેતા અભિષેક બેનરજીના સંસદીય ક્ષેત્ર હેઠળ આવે છે, તેથી જહાંગીરની આ કરતૂત અને ધરપકડથી મમતા બેનર્જીની પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી ‘ઇશ્ક કરો પાર્ટી’, CJPના અભિજિત દીપકેને બેવકૂફ ગણાવ્યા | Former SC J…
INDIA

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી ‘ઇશ્ક કરો પાર્ટી’, CJPના અભિજિત દીપકેને બેવકૂફ ગણાવ્યા | Former SC J…

June 8, 2026
તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ | Sukhendu Sekhar Roy Qu…
INDIA

તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ | Sukhendu Sekhar Roy Qu…

June 8, 2026
રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી | Gehlot vs …
INDIA

રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી | Gehlot vs …

June 8, 2026
Next Post
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી ‘ઇશ્ક કરો પાર્ટી’, CJPના અભિજિત દીપકેને બેવકૂફ ગણાવ્યા | Former SC J…

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી 'ઇશ્ક કરો પાર્ટી', CJPના અભિજિત દીપકેને બેવકૂફ ગણાવ્યા | Former SC J...

અમદાવાદ: ગ્રાહક બની સોનાના દાગીના ચોરતી શાતિર મહિલાને પોલીસે ઝડપી પાડી, ચાર ચોરીનો ભેદ ઉકેલાયો | Ahm…

અમદાવાદ: ગ્રાહક બની સોનાના દાગીના ચોરતી શાતિર મહિલાને પોલીસે ઝડપી પાડી, ચાર ચોરીનો ભેદ ઉકેલાયો | Ahm...

નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, 3 મહિનાથી મહેનતાણું ન મળતાં અધ…

નર્મદા: રાજપીપળા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, 3 મહિનાથી મહેનતાણું ન મળતાં અધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝપાઝપીમાં નગરસેવકે પ્રતિકાર કરતા હુમલાખોરની 3 આંગળી કપાઈ | In a scuffle the corporator cut off 3 fin…

ઝપાઝપીમાં નગરસેવકે પ્રતિકાર કરતા હુમલાખોરની 3 આંગળી કપાઈ | In a scuffle the corporator cut off 3 fin…

10 months ago
સેલવાસમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 સ્ટુડન્ટ પર ચપ્પા વડે હુમલો કર્યો, કારણ અકબંધ | 9 Std Student attac…

સેલવાસમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 સ્ટુડન્ટ પર ચપ્પા વડે હુમલો કર્યો, કારણ અકબંધ | 9 Std Student attac…

10 months ago
માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa…

માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa…

9 months ago
વક્ફ સંશોધન બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી મંજૂરી | Waqf Bill becomes law: Presiden…

વક્ફ સંશોધન બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી મંજૂરી | Waqf Bill becomes law: Presiden…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News