gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશ છોડીને ભાગતા ગુનેગારોને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિસનું પોર્ટલ શરૂ કરાયું | India Launches Online P…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
દેશ છોડીને ભાગતા ગુનેગારોને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિસનું પોર્ટલ શરૂ કરાયું | India Launches Online P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Online Lookout Notice Portal: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ વિદેશી અને ભારતીય નાગરિકો માટે લૂકઆઉટ નોટિસ (LOC) જાહેર કરવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. આ નિર્ણયથી અગાઉની મેન્યુઅલ અને ઈ-મેલ આધારિત પ્રક્રિયાનો અંત આવશે અને કાર્યવાહીમાં વધુ પારદર્શિતા આવશે.

ઓનલાઈન પોર્ટલનો ઉદ્દેશ્ય

CBIC દ્વારા 13મી ઓક્ટોબરે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે LOC માટેનું આ પોર્ટલ (જે 31મી માર્ચ 2024થી કાર્યરત છે) દેશભરમાં યોગ્ય સમયે નોટિસ પહોંચાડવા અને તેને લગતી કાર્યવાહીને અસરકારકતા તેમજ પારદર્શકતાથી પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું છે.

નોડલ અધિકારીઓની નિમણૂક

આ નવી ઓનલાઈન પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે ત્રણ મુખ્ય સંસ્થાઓમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. પોર્ટલ પર કામગીરી કરવા માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI), ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI), કસ્ટમ્સ, અને CGSTના અધિકારીઓએ નિયુક્ત નોડલ ઓફિસર સાથે સંકલન સાધવું પડશે.

આ પણ વાંચો: ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

સંકલન માટે નોડલ હેડ

•અધિકારીઓએ તેમના વિભાગીય વડા સાથે સંકલનમાં રહેવાનું રહેશે.

•ડીઆરઆઈના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડીજી-ડીઆરઆઈના સંપર્કમાં રહેવું.

•ડીજીજીઆઈના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડી.જી.-ડીજીજીઆઈના સંપર્કમાં રહેવું.

•સીજીએસટીના અધિકારીઓએ પ્રિન્સિપાલ ચીફ કમિશનર સીજીએસટીના સંપર્કમાં રહેવું.

•કસ્ટમ્સ અને કસ્ટમ્સ પ્રીવેન્ટિવના અધિકારીઓએ ચીફ કમિશનર, દિલ્હી કસ્ટમ્સના સંપર્કમાં રહેવું.

પ્રક્રિયા અને માર્ગદર્શિકા

CBIC એ જણાવ્યું છે કે અધિકારીઓના ડેઝિગ્નેશનને આધારે નોડલ ઓફિસરના લોગ ઇન ક્રિડેન્શિયલ નક્કી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા માટેની વિગતવાર ગાઈડલાઈન્સ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, જેનું દરેક અધિકારીએ અનુસરણ કરવાનું રહેશે. પોર્ટલ પર કામ કરવામાં કોઈ તકલીફ પડે તો માત્ર નોડલ અધિકારીનો જ સંપર્ક કરવાનો રહેશે.

આ ઓનલાઈન પ્રક્રિયા શરૂ થવાથી હવે માનવીય હસ્તક્ષેપ આધારિત તમામ પ્રક્રિયા પરનો મદાર ઓછો થશે, જેનાથી લૂકઆઉટ નોટિસ જારી કરવાની કામગીરી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…
GUJARAT

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…

March 25, 2026
જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
GUJARAT

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

March 25, 2026
નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 હજારની છેતરપિંડી | Engineer from Nadiad cheat…
GUJARAT

નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 હજારની છેતરપિંડી | Engineer from Nadiad cheat…

March 25, 2026
Next Post
જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી: તસ્કરો ઓટો પાર્ટ્સના માલ સામાનની ચોરી કરી ગયાની …

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી: તસ્કરો ઓટો પાર્ટ્સના માલ સામાનની ચોરી કરી ગયાની ...

‘મોડી રાત સુધી દારુની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ…’ રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખા…

'મોડી રાત સુધી દારુની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ...' રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખા...

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, જાણો કારણ | gujarat cabinet swearing in 21 m…

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, જાણો કારણ | gujarat cabinet swearing in 21 m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Viral Video: ન્યૂ યર પાર્ટીની ‘સાઇડ ઇફેક્ટ્સ’! નશામાં ચૂર યુવાનો લથડિયા ખાતા જોવા મળ્યા | Video of N…

Viral Video: ન્યૂ યર પાર્ટીની ‘સાઇડ ઇફેક્ટ્સ’! નશામાં ચૂર યુવાનો લથડિયા ખાતા જોવા મળ્યા | Video of N…

3 months ago
ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri…

ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri…

5 days ago
અમદાવાદમાં પોલીસ માત્ર છ કેસ નોંધીને આઠ જ લોકોને પકડી શકી | maximum ticket selling illigally in Mote…

અમદાવાદમાં પોલીસ માત્ર છ કેસ નોંધીને આઠ જ લોકોને પકડી શકી | maximum ticket selling illigally in Mote…

2 weeks ago
સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | Accused of kidnapping and raping …

સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ | Accused of kidnapping and raping …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News