gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, જાણો કારણ | gujarat cabinet swearing in 21 m…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, જાણો કારણ | gujarat cabinet swearing in 21 m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat 4 Minister Resignations Rejected: ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ અને ઉત્સુકતાના માહોલ વચ્ચે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી. જો કે, અપેક્ષાથી વિપરીત 21 મંત્રીએ શપથ લીધા હતા, પરંતુ અગાઉના મંત્રીમંડળના 4 મંત્રીના રાજીનામાનો અસ્વીકાર કરાયો છે, જેમાં ઋષિકેશ પટેલ (અગાઉના આરોગ્ય મંત્રી), કુંવરજી બાવળિયા (અગાઉના પાણી પુરવઠામંત્રી), કનુભાઈ દેસાઇ (અગાઉના નાણામંત્રી) અને પરસોત્તમ સોલંકી (અગાઉના મત્સ્યોદ્યોગ અને પશુપાલન, રાજ્યમંત્રી) સામેલ છે. 

રાજકીય વિશ્લેષકોના મતે, આ તમામ મંત્રીઓ અગાઉના મંત્રીમંડળમાં મુખ્ય અને મહત્ત્વના વિભાગો સંભાળતા હતા. આ ચારેય નેતાઓને નવા મંત્રીમંડળમાં એ જ દરજ્જાનું મંત્રીપદ આપવાનું નક્કી હોવાથી તેમના રાજીનામાં સ્વીકારાયા ન હતા. જો કે, તેમના પોર્ટફોલિયો (વિભાગો) બદલાઈ પણ શકે છે અને યથાવત્ પણ રહી શકે છે, જેની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આજે (17 ઓક્ટોબર) સાંજે પાંચ વાગ્યે કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓના પોર્ટફોલિયો જાહેર કરાઈ શકે છે. 

હવે જોવાનું એ છે કે, આ તમામ મંત્રીઓને કયા વિભાગોની જવાબદારી સોંપવામાં આવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
જામનગર નજીક મુંગણી ગામ પાસેથી પગપાળા જઈ રહેલા બે પરપ્રાંતીય યુવાનોને બાઈક ચાલકે હડફેટેમાં લઈ લેતાં એ…

જામનગર નજીક મુંગણી ગામ પાસેથી પગપાળા જઈ રહેલા બે પરપ્રાંતીય યુવાનોને બાઈક ચાલકે હડફેટેમાં લઈ લેતાં એ...

છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ | 208 naxals from dandakaran…

છત્તીસગઢમાં લોન્ચર, AK47 જેવા હથિયારો સાથે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ | 208 naxals from dandakaran...

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

11 months ago
ઈક્વિટી ફંડોમાં રોકાણ ઘટીને એક વર્ષના તળિયે | Investment in equity funds falls to one year low

ઈક્વિટી ફંડોમાં રોકાણ ઘટીને એક વર્ષના તળિયે | Investment in equity funds falls to one year low

1 year ago
સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે સરકારી જમીન પર બીજેપીનું ચૂંટણી કાર્યાલય | BJP election office on governmen…

સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે સરકારી જમીન પર બીજેપીનું ચૂંટણી કાર્યાલય | BJP election office on governmen…

4 months ago
રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ | Horrific C…

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ | Horrific C…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News