gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય ૮૦ લાખની માગણી કરી ધમકી | demanding Rs 80 lakh and threat…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય ૮૦ લાખની માગણી કરી ધમકી | demanding Rs 80 lakh and threat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય અમદાવાદના ફાઇનાન્સર દ્વારા વધુ ૮૦ લાખની માગણી કરી રિવોલ્વર બતાવી ધમકી આપવામાં આવતી હતી. મકરપુરા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી રિવોલ્વર અને કાર કબજે કર્યા છે.

તરસાલી મનહર પાર્ક સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષના શશીલીયા એન્ડ્રુ પિન્ટો રીક્રુટમેન્ટ એન્ડ મેન પાવર સપ્લાયનું કામ કરે છે. તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી ઓફિસ અલકાપુરીમાં છે.કોરોના મહામારીના કારણે મને અમુક કંપનીઓ તરફથી સમયસર નાણાં નહીં મળતા અમારી કંપની આર્થિક સંકડામણમાં આવી ગઇ હતી. મેં સી.એ. કેયૂર પટેલને બેન્કમાંથી લોન માટે વાત કરી હતી. પરંતુ, બેન્કમાંથી લોન નહીં મળતા  મેં તેઓને નાણાં આપી શકે તેવી વ્યક્તિનો સંપર્ક કરવા કહ્યું હતું. તેમણે મારો સંપર્ક સુનિલ નલીનભાઇ પરીખ (રહે. તિરૃપતિ એપાર્ટમેન્ટ, જનતા રોડ, ઘાટલોડિયા, અમદાવાદ) સાથે કરાવ્યો હતો. તેમણે મને ૨૫ લાખ આપ્યા હતા. તેની સામે મારા મકાનનું બાનાખત તથા ઓફિસનો કબજા કરાર છ મહિનાનો મારી પાસેથી કરાવી લીધો હતો. મે – ૨૦૨૧ થી જૂન – ૨૦૨૪ સુધી મેં તેઓની  પાસેથી કુલ ૧.૫૭ કરોડ લીધા હતા. તેની સામે મેં ૪.૩૯ કરોડ ચૂકવી દીધા હતા.તેમછતાં તેઓ મારી  પાસે વધુ ૮૦લાખની માગણી કરે છે.  તેઓ ફોન પર ધમકી આપતા હતા. મારા  પતિને બ્રેન સ્ટ્રોક આવ્યો હોઇ મેં શરૃઆતમાં તેઓને જાણ કરી નહતી.

એક વખત  રિવોલ્વર બતાવી તેઓ અમારી ઓફિસની ચાવી લઇ ગયા હતા.  ગઇકાલે ફરીથી સુનિલ પરીખ તેના માણસોને લઇને અમારા ઘરે આવ્યો હતો. પિસ્તોલ ટીપોઇ પર મૂકીને રૃપિયાની ઉઘરાણી કરતા હતા. મેં તેઓની જાણ બહાર પોલીસને કોલ કરતા પોલીસ આવી ગઇ હતી અને અમને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. સુનિલ પરીખ સાથે આવેલી વ્યક્તિઓ રજનીકાંત રાવત તથા જયેશ પરમાર ( બંને રહે. અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…
GUJARAT

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

March 24, 2026
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
GUJARAT

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

March 24, 2026
Next Post
આરઆરપી સેમીકન્ડક્ટર કંપનીનાં રૂ.10ના શેરનો ભાવ રૂ.11094 | RRP Semiconductor Company’s Rs 10 share pr…

આરઆરપી સેમીકન્ડક્ટર કંપનીનાં રૂ.10ના શેરનો ભાવ રૂ.11094 | RRP Semiconductor Company's Rs 10 share pr...

૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે | 20 lakh cancer cases by 2040 in india

૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે | 20 lakh cancer cases by 2040 in india

ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | 4 people caught gambling in Dhrangadhra’s Kuda

ધ્રાંગધ્રાના કુડામાંથી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | 4 people caught gambling in Dhrangadhra's Kuda

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS : આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર | chhattisgarh security f…

BIG NEWS : આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર | chhattisgarh security f…

11 months ago
માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

6 months ago
ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

4 months ago
સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

સતત તેજી બાદ ચાંદીનું બજાર ક્રેશ, રૂપિયા 20 હજારનો કડાકો, રોકાણકારોના જીવ અધ્ધર | Silver market cras…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News