gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના તરસાલીમાં મનહર પાર્ક સોસાયટીમાં રહેતા 61 વર્ષના શશીલીયા એન્ડ્રુ પિન્ટો રીક્રુટમેન્ટ એન્ડ મેન પાવર સપ્લાયનું કામ કરે છે. તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે મને અમુક કંપનીઓ તરફથી સમયસર નાણાં નહીં મળતા અમારી કંપની આર્થિક સંકડામણમાં આવી ગઇ હતી. મેં સી.એ. કેયૂર પટેલને બેન્કમાંથી લોન માટે વાત કરી હતી. પરંતુ, બેન્કમાંથી લોન નહીં મળતા મેં તેઓને નાણાં આપી શકે તેવી વ્યક્તિનો સંપર્ક કરવા કહ્યું હતું. તેમણે મારો સંપર્ક સુનિલ નલીનભાઇ પરીખ (રહે. તિરૂપતિ એપાર્ટમેન્ટ, જનતા રોડ, ઘાટલોડિયા, અમદાવાદ) સાથે કરાવ્યો હતો.. મે-2021થી જૂન-2024 સુધી મેં તેઓની પાસેથી કુલ 1.57 કરોડ લીધા હતા. તેની સામે મેં 4.39 કરોડ ચૂકવી દીધા હતા.

તેમ છતાં તેઓ મારી પાસે વધુ 80 લાખની માગણી કરી તેઓ ફોન પર ધમકી આપતા હતા. પોલીસે આ ગુનામાં (1) સુનિલ નલીનભાઈ પરીખ (રહે. આર્યમાન બંગલોઝ, થલતેજ, શીલજ રોડ, અમદાવાદ) (2) રજનીકાંત અંબાલાલ રાવત (રહે. રથી એપાર્ટમેન્ટ, ધરમનગર, સાબરમતી, અમદાવાદ) તથા (3) જયેશ બાબુભાઈ પરમાર (રહે. એ બ્લોક 201, સેક્ટર 5, જુના વાડજ રામાપીરના ટેકરા પાસે, અમદાવાદ) ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓના બે દિવસના રિમાન્ડ લીધા હતા. રિમાન્ડ પુરા થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો 6 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad Airport Seiz…
GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો 6 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ | Ahmedabad Airport Seiz…

May 17, 2026
અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…
GUJARAT

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…

May 17, 2026
સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …
GUJARAT

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …

May 17, 2026
Next Post
બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h…

બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h...

અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખસે લાફા મારી દીધા, સોનાની ચેન ગુમ થઈ | Parking Row in Ahmed…

અમદાવાદમાં પાર્કિંગ બાબતે મહિલા વકીલને શખસે લાફા મારી દીધા, સોનાની ચેન ગુમ થઈ | Parking Row in Ahmed...

જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી | chamba…

જ્યાં દેશનો પ્રથમ હાઈડ્રો પ્રોજેક્ટ 117 વર્ષ પહેલા સ્થાપિત કરાયો ત્યાં હજુ વીજળી નથી પહોંચી | chamba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા | Three…

વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા | Three…

2 months ago
ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા દેશનું ત્રીજુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય

ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા દેશનું ત્રીજુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય

11 months ago
‘મારી ટિકિટ કાપી તેનો બદલો લોકસભામાં લીધો’, સી.આર. પાટીલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાત, કોંગ્રેસે કર્…

‘મારી ટિકિટ કાપી તેનો બદલો લોકસભામાં લીધો’, સી.આર. પાટીલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાત, કોંગ્રેસે કર્…

2 months ago
યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…

યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News