gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રૃપિયાની ઉઘાણીમાં મિત્રની તકરારમાં વચ્ચે પડતા

ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ ખસેડાયો પોલીસે ચાર સામે ગુનો દાખલ કરી તપાસ આદરી

ગાંધીનગર : ગાંધીનગરના દોલારાણા વાસણા ગામમાં નજીવી રકમના ઉછીના લીધેલ
પૈસા પરત માંગવા જેવી સામાન્ય બાબતે ગંભીર મારામારીની ઘટના બની છે. આ ઘટનામાં ૨૦
વર્ષીય યુવક પર લોખંડની પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો
હતો. સમગ્ર મામલે ચાર શખ્સો વિરુદ્ધ ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દોલારાણા
વાસણા ગામમાં રહેતા સહદેવસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે ગઈકાલે સાંજે તે ગામની ભાગોળે હાજર હતો તે સમયે તેના મિત્રો કિશનસિંહ
મોહનસિંહ રાઠોડ
, વિરેન્દ્રસિંહ
ઉર્ફે સન્ની અને ગોપાલસિંહ ગામની ભાગોળે આવેલી પાણીપુરીની લારી પર ગયા હતા. ત્યાં
ગામના જ વિશાલ દલાજી ઠાકોર અને વિપુલ રાયસંગજી ઠાકોર પણ હાજર હતા. જ્યાં કિશનસિંહે
અગાઉ વિશાલ ઠાકોરને ૫૦૦ ઉછીના આપ્યા હતા
,
જે તેણે પરત માંગતા વિશાલે બોલાચાલી શરૃ કરી હતી. આ દરમિયાન વિપુલ ઠાકોરે પણ
વિશાલનું ઉપરાણું લઈને કિશનસિંહ સાથે ઝઘડો કરી બિભત્સ ગાળો બોલવાનું શરૃ કર્યું
હતું. ઝઘડો વધતા સહદેવસિંહ અને અન્ય મિત્રો કિશનસિંહને છોડાવવા વચ્ચે પડયા હતા. તે
સમયે સુરજ અજીતભાઇ ઠાકોર અને કરણ નટાજી ઠાકોર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. વિશાલ
દલાજી ઠાકોર લોખંડની પાઇપ
,
સુરજ ઠાકોર હાથમાં દાંતી અને કરણ ઠાકોર લાકડાનો ધોકો લઈને આવ્યા હતા અને તમામ
મિત્રોને માર મારવાનું શરૃ કર્યું હતું.

હુમલા દરમિયાન વિશાલે સહદેવસિંહના માથામાં લોખંડની પાઇપનો
ફટકો માર્યો હતો
, જ્યારે
વિપુલે મોઢાના ભાગે લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત સુરજ અને કરણે
કિશનસિંહ
, ગોપાલસિંહ
અને વિરેન્દ્રસિંહને ગડદાપાટુનો માર માર્યો હતો. બૂમાબૂમ થતા ગામના અન્ય વ્યક્તિઓ
દોડી આવતા આ શખ્સો નાસી છૂટયા હતા. જ્યારે ઘાયલ સહદેવસિંહને તાત્કાલિક સારવાર માટે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો | A class 10 student left home with…
GUJARAT

ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો | A class 10 student left home with…

March 20, 2026
કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for…
GUJARAT

કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for…

March 20, 2026
સેન્ટ્રલ યુનિ.માં પરવાનગી વગર ઈફતાર પાર્ટીના આયોજનથી વિવાદ | iftaar party in central university of g…
GUJARAT

સેન્ટ્રલ યુનિ.માં પરવાનગી વગર ઈફતાર પાર્ટીના આયોજનથી વિવાદ | iftaar party in central university of g…

March 20, 2026
Next Post
ઓઈલના ગોડાઉનમાં મધરાતે ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ | Massive fire breaks out in oil godow…

ઓઈલના ગોડાઉનમાં મધરાતે ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ | Massive fire breaks out in oil godow...

રોંગ સાઈડ કાર ચલાવી અકસ્માત સર્જનાર ચાલકને ત્રણ મહિનાની જેલ | Driver who caused accident by driving …

રોંગ સાઈડ કાર ચલાવી અકસ્માત સર્જનાર ચાલકને ત્રણ મહિનાની જેલ | Driver who caused accident by driving ...

ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri…

ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી

કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી

11 months ago

‘Election was rigged’ says opposition, police confirm three dead

1 year ago
ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

1 day ago
Video: મેળામાં ચાલતી રાઈડ અચાનક તૂટી પડી, 15 બાળકો ઈજાગ્રસ્ત, મધ્યપ્રદેશના ઝાબુઆની દુર્ઘટના | Jhabua…

Video: મેળામાં ચાલતી રાઈડ અચાનક તૂટી પડી, 15 બાળકો ઈજાગ્રસ્ત, મધ્યપ્રદેશના ઝાબુઆની દુર્ઘટના | Jhabua…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News