gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકામાં આજે શામળિયો શેઠ વેપારી બનશે, હાટડી દર્શનનો ભાવિકોને લ્હાવો | Today in Dwarka Shamli Sheth…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
દ્વારકામાં આજે શામળિયો શેઠ વેપારી બનશે, હાટડી દર્શનનો ભાવિકોને લ્હાવો | Today in Dwarka Shamli Sheth…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ધનતેરસ નિમિત્તે ઠાકોરજીને લીલા કલરના વાઘાથી સુશોભિત કરાયા

રૂપચતુર્દશી નિમિત્તે ઠાકોરજીને સોનાચાંદી, હીરાજડિત આભૂષણો તેમજ સુવર્ણજડિત મુગટનો શણગાર કરાશે

દ્વારકા:  અહીના જગતમંદિરમાં દિવાળી પર્વ શૃંખલામાં ધનતેરસ પર્વની ધામધૂમથી  ઉજવણી કરવામાં આવી હતી.  મંદિરમાં ધન્વંતરી પૂજન અન્વયે ઠાકોરજીને લીલા રંગના વાઘા પરિધાન કરાવાયા હતા. ભોગમાં લીલા પકવાન ધરાવાયા હતા. ધનતેરસ નિમિતે  વિશેષ શૃંગાર મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. આજે રૂપચતુર્દશી નિમિત્તે હાટડી દર્શન અને દીપમાળા દર્શન યોજાશે. જેમાં ઠાકોરજીને સોનાચાંદી હીરાજડિત આભુષણો  અને સુવર્ણજડિત મુગટનો શણગાર કરાશે.

દ્વારકાધીશ મંદિરમાં રૂપચતુર્દશી અને દિપાવલી પર્વ ઉજવાશે. જગતમંદિરમાં રાત્રિના સમયે હાટડી દર્શન યોજાશે જેમાં ઠાકોરજી શામળા શેઠ બનીને વેપારી બનશે,તમામ પ્રકારની મીઠાઈઓની હાટડી ભરીને ત્રાજવા તોલા સાથે બિરાજી ચોપડા પૂજન અને સોના ચાંદીના સિક્કાનું પૂજન કરવામાં આવશે. તા.૨૧મીએ સવારે ૧૧-૩૦ કલાકે ગોવર્ધન પૂજા યોજાશે બાદમાં સાંજે પ થી ૭ અન્નકુટ મહોત્સવ ,તા.રરમીએ નૂતનવર્ષ તેમજ તા. ૨૩મી ઓકટોબરે ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે.

જન્માષ્ટમી પર્વની જેમજ દિવાળી પર્વ શૃંખલામાં દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, બેટદ્વારકા, શિવરાજપુર, બ્લુ ફ્લેગ બીચ, હર્ષદ ,ગાંધવી, ગોપીતળાવ, સહિતનના સ્થળો પર માનવ મહેરામણ ઉમટી પડશે. આ વર્ષે સુદર્શન સેતુ ચાલુ હોવાથી તેની મુલાકાતે પણ લોકો આવશે. શિવરાજપુર બીચમાં સ્કુબા ડાઈવિંગ, બેઠદ્વારકામાં ડોલ્ફીન વ્યૂઈંગ સિઝન ચાલુ થતી હોવાથી સહેલાણીઓનો ધસારો રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…
GUJARAT

March 28, 2026
સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

Next Post
આતશબાજીની રમઝટ સાથે આજે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે | Diwali festival will be celebrated…

આતશબાજીની રમઝટ સાથે આજે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે | Diwali festival will be celebrated...

વાસદ રેલવે ઓવરબ્રિજ પર ટ્રેલરની ટક્કરે બાઈક સવાર પત્નીનું મોત | Wife riding bike dies after being hi…

વાસદ રેલવે ઓવરબ્રિજ પર ટ્રેલરની ટક્કરે બાઈક સવાર પત્નીનું મોત | Wife riding bike dies after being hi...

દડવા ચોકડી પાસે બાઈક પાછળ બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured after bike collides w…

દડવા ચોકડી પાસે બાઈક પાછળ બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured after bike collides w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની ગેસ કંપનીઓએ ઉદ્યોગોનાં ગેસ પુરવઠામાં 40 ટકા કાપ મૂક્યો | Indian gas companies cut gas supply …

3 weeks ago
અમદાવાદ એરપોર્ટ પર પેટમાં સોનાની કેપ્સ્યૂલ છુપાવીને લાવનાર યુવક ઝડપાયો, અધિકારીઓ ચોંક્યા | ahmedabad…

1 month ago
યુદ્ધ થયું તો કંગાળ થઈ જશે પાકિસ્તાન, મૂડીઝ રેટિંગ્સની ચેતવણી, જાણો ભારત માટે શું કહ્યું | Moody’s r…

11 months ago
નડિયાદના પીજ રોડ પર ચારિત્ર્ય પર શંકાના મામલે મારામારી | Fight over suspected character on Peej Road…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News