gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકામાં કૂટણખાનું ઝડપાયું, દેહ વ્યાપાર કરાવતી મહિલા, કિન્નર પકડાયા | Woman transgender caught doi…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
દ્વારકામાં કૂટણખાનું ઝડપાયું, દેહ વ્યાપાર કરાવતી મહિલા, કિન્નર પકડાયા | Woman transgender caught doi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નરસંગ ટેકરી વિસ્તારમાં પોલીસે દરોડો પાડયો

વિવિધ સ્થળેથી મહિલાઓને બોલાવી પોતાનાં ઘરે અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હતી, 3 મહિલાઓ છોડાવાઇ

જામખંભાળિયા, દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદેસર રીતે થતી દેહ વ્યાપારની પ્રવૃત્તિ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી એક આધેડ મહિલા તેમજ તેના સાગરીત એક કિન્નરની અટકાયત કરી લીધી હતી. આ સાથે અન્ય ત્રણ મહિલાઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિથી બચાવી લેવામાં આવી છે.

આ ચકચારી પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા પોલીસની પાસે શુક્રવારે એક મહિલાએ આવીને શારીરિક શોષણ થતું હોવાની ફરિયાદ રજૂ કરી હતી. આને અનુલક્ષીને દ્વારકાના પી.આઈ. આકાશ બારસિયા તેમજ તેમની ટીમે નરસંગ ટેકરી વિસ્તારમાં દરોડો પાડી જુબીબેન જુસબભાઈ ઓસમાણભાઈ શેખ નામના ૫૦ વર્ષના મહિલા પોતાના ઘરે બહારથી સ્ત્રીઓને બોલાવીને વેશ્યાવૃતિનું કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું હતું. અહીં ઉપરોક્ત મહિલાએ તેના અન્ય એક સાથી એવા સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનસભાઈ અંબાળા (ઉ.વ. ૨૮) નામના કિન્નરની સાથે મળીને આર્થિક રીતે મજબૂર સ્ત્રીઓને નાણાકીય લાલચ આપી, બહારથી વેશ્યાવૃતિનો ધંધો કરવા માટે સ્ત્રીઓને બોલાવવામાં આવતી હતી. જ્યાં અન્ય ગ્રાહકો મેળવી આપી તેની પાસે વેશ્યાવૃત્તિનો ધંધો કરાવી આ રીતે હિન પ્રવૃત્તિ દ્વારા પોતાનું ગુજરાન ચલાવાતું હતું. 

આરોપી મહિલા તેમજ તેની સાથેના કિન્નર દ્વારા પોતાના મકાનનો કુટણખાના તરીકે ઉપયોગ કરી આર્થિક રીતે મજબૂર સ્ત્રીઓને પોતાના ઘરમાં વેશ્યાવૃત્તિનો ધંધો કરવા માટે ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવતી હોવાનું જાહેર થયું હતું.

અહીં રહેલી ત્રણ મજબૂર સ્ત્રીઓને પોલીસે છોડાવી અને કાયદેસરની કાર્યવાહી કરી, આરોપી જુબીબેન શેખ અને કિન્નર સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનસભાઈની અટકાયત કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા | Harid…

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા | Harid...

સાચવજો! મેરઠમાં લિફ્ટમાં ગળું ફસાતા સ્પોર્ટ્સ વેપારીનું દર્દનાક મોત, જુઓ કેવી રીતે થઇ દુર્ઘટના | mee…

સાચવજો! મેરઠમાં લિફ્ટમાં ગળું ફસાતા સ્પોર્ટ્સ વેપારીનું દર્દનાક મોત, જુઓ કેવી રીતે થઇ દુર્ઘટના | mee...

અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા…

અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th…

બાજવા – છાણીનો રસ્તો 24 મીટરના સ્થાને 6 મીટરનો બનાવતા ગ્રામજનો વિફર્યા | Villagers are upset that th…

6 months ago
‘હું ટૂંક સમયમાં મારૂ કામ શરૂ કરીશ…’, હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પહેલી પ્રતિક્રિયા | Co…

‘હું ટૂંક સમયમાં મારૂ કામ શરૂ કરીશ…’, હૃદયની સર્જરી બાદ મલ્લિકાર્જુન ખડગેની પહેલી પ્રતિક્રિયા | Co…

6 months ago
એકસાથે એક લાખ લોકો માણશે કાંકરિયા કાર્નિવલ 2025: ડ્રોન શો, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શો બનશે આકર…

એકસાથે એક લાખ લોકો માણશે કાંકરિયા કાર્નિવલ 2025: ડ્રોન શો, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શો બનશે આકર…

3 months ago
ગુજરાત હાઈકોર્ટમાં અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ, વકીલો અને પક્ષકારોને થશે મોટો ફાયદો | …

ગુજરાત હાઈકોર્ટમાં અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરનો શિલાન્યાસ, વકીલો અને પક્ષકારોને થશે મોટો ફાયદો | …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News