gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, વડોદરા અને નડિયાદથી ST બસો ભાવનગર પહોંચશે : ભાવનગરમાં તા. 20મીએ આયોજિત કાર્યક્રમ સંદર્ભે એસ.ટી. તંત્ર દ્વારા બે દી’સુધી 2500 રૂટમાં કાપ મુકવાથી અનેક મુસાફરો રઝળી પડશે

રાજકોટ, : ભાવનગર ખાતે આગામી તા. 20નાં વડાપ્રધાનની જાહેરસભાના કાર્યક્રમ માટે રાજયના જુદા જુદા એસટી ડિવિઝનોમાંથી 1300 એસટી બસો ભાડે કરવામાં આવી છે. જાહેર સભામાં મેદની ભેગી કરવા માટે ભાડે કરવામાં આવેલી તમામ એસટી બસો તા. 19નાં શુક્રવારે સાંજ સુધીમાં ભાવનગર પહોંચી જશે, ભાવનગર જિલ્લાનાં જુદા જુદા વિસ્તારમાંથી લોકોને જાહેર સભામાં લાવવા અને લઈ જવા માટે અમદાવાદ, વડોદરા, મહેસાણા, નડીઆદ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી એસટી બસો ભાવનગર આવશે.

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર વિભાગની ભાવનગર સ્થિત ડિવિઝન કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલાં પરીપત્ર અનુસાર તા. 20 સપ્ટે.નાં રોજ ભાવનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તા. 19 અને તા. 20 સપ્ટે. બે દિવસ સુધી 1300 એસ.ટી. બસની ફાળવણી કરવાની સુચના આપવામાં આવી છે. કાર્યક્રમ પુરો થયા બાદ એસટી બસ ભાડાના બિલ અધિકનિવાસી કલેકટર ભાવનગરના નામે બનાવવાનાં રહેશે.

રાજયનાં જુદા જુદા એસટી ડિવિઝનમાંથી જે બસની ફળવણી કરવામાં આવી છે તેની વિગતોના સંદર્ભમાં જણાવાયું છે કે ભાવનગર ડિવિઝન હેઠળના ડેપોમાંથી ભાવનગર, ગઢડા, ગારીયાધાર, મહુવા, બરવાળા, તળાજા, બોટાદ, પાલીતાણા ડેપો મળી કુલ ૧૦૦ એસટી બસો વડાપ્રધાનના કાર્યક્રમ માટે દોડાવાશે. એ જ રીતે સ્થાનિક રૂટમાં કાપ મુકીને અમરેલી ડિવિઝનની 120, રાજકોટની 100, જૂનાગઢ ડિવિઝનની 150 જામનગર ડિવિઝનની 70, અમદાવાદની 100, નડીયાદની 150, મહેસાણાની 150 વડોદરાની  100, ભરૂચની 50, ગોધરાની 60 પાલનપુરની 50 એસટી બસો ફાળવવાની સુચના આપવામાં આવી છે.

ભાવનગર અલંગ સહિત સમગ્ર દેશનાં મહત્વના બંદરોના શિપિંગ મેરિટાઈમ સહિતના જુદા જુદા પ્રકલ્પોના 1.50 લાખ કરોડના એમ.ઓ.યુ. ઘોષિત કરવા માટે આયોજિત સમારોહમાં મેદની ભેગી કરવા માટે સરકારી તંત્ર ઉંધે માથે કામ કરી રહ્યું છે. રાજયના જુદા જુદા એસટી ડિવિઝનમાંથી અંદાજે ૧૩૦૦ જેટલી એસટી બસો બે દિવસ માટે માત્ર ભાવનગરના કાર્યક્રમ માટે રોકાઈ જતાં અંદાજે ૨૫૦૦ જેટલા રૂટમાં એસટી તંત્રે કાપ મુકવો પડશે. જેના કારણે સંખ્યાબંધ મુસાફરોએ કલાકો સુધી એસટી બસ પકડવા હેરાન થવું પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi …

મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi ...

ઈમિગ્રેશન સમસ્યાના કારણે સલાયાનાં 40 વહાણો વિદેશ જતા અટકી પડયાં | 40 Salaya ships stranded abroad du…

ઈમિગ્રેશન સમસ્યાના કારણે સલાયાનાં 40 વહાણો વિદેશ જતા અટકી પડયાં | 40 Salaya ships stranded abroad du...

મંડળીમાંથી લોન લીધાનું છૂપાવી બિલ્ડરે 17 ફ્લેટ વેંચી નાખ્યા | Builder sold 17 flats hiding loan from…

મંડળીમાંથી લોન લીધાનું છૂપાવી બિલ્ડરે 17 ફ્લેટ વેંચી નાખ્યા | Builder sold 17 flats hiding loan from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિવર્સિટીની માળખાગત સુવિધા અને વિદ્યાર્થી હિતના પ્રશ્ને એબીવીપીનો ઘેરાવ | ABVP siege on university…

યુનિવર્સિટીની માળખાગત સુવિધા અને વિદ્યાર્થી હિતના પ્રશ્ને એબીવીપીનો ઘેરાવ | ABVP siege on university…

1 year ago
ચુડાના કોરડા ગામે શાળાના મેદાનમાં સરપંચ સહિતના લોકોએ દબાણ કર્યું | People including the sarpanch put…

ચુડાના કોરડા ગામે શાળાના મેદાનમાં સરપંચ સહિતના લોકોએ દબાણ કર્યું | People including the sarpanch put…

8 months ago
બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

4 months ago
ચીને તેના અર્થતંત્રને વેગ આપવા માટે ભારત તરફ દોડાવેલી નજર | China looks to India to boost its econom…

ચીને તેના અર્થતંત્રને વેગ આપવા માટે ભારત તરફ દોડાવેલી નજર | China looks to India to boost its econom…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News