gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ.ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ, ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર | luminescent f…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
દ.ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ, ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર | luminescent f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Luminescent Fungus: સમગ્ર ગુજરાતના જંગલો કંઈકને કંઈક નવીન જોવા મળતું હોય છે ત્યારે ડાંગ જિલ્લાના જંગલમાં પ્રથમવાર બાયો લ્યુમિનેશન નામક ફંગસ જોવા મળી છે. આ ફંગસ મોટા ભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. ફંગસ રાતે રેડિયમની જેમ ચમકે છે અને દિવસે સામાન્ય મૂળિયા જેવી દેખાય છે.

દક્ષિણ ભારતમાં જોવા મળતી ફંગસ ગુજરાતમાં પહેલીવાર દેખાઈ

સામાન્ય રીતે ફંગસના ઘણા બધા પ્રકાર હોય છે. તે પૈકી અમુક ફંગસ ખૂબ ઓછી જોવા મળે છે, તેમાં એક છે બાયો લ્યુમિનેશન ફંગસ. આ ફંગસ મોટાભાગે દક્ષિણ ભારતના રાજ્યો ગોવા, તમિલનાડુ, કેરલમાં જોવા મળે છે. 

ગુજરાતમાં પહેલીવાર બાયો લ્યુમિનેશન ફંગસ જોવા મળી

આ ફંગસ ડાંગના જંગલમાં જોવા મળી છે. તાપી જિલ્લાના સોનગઢના સરકારી કચેરીનો કર્મચારી યુવાન સૌરભ ડાંગમાં ફોટોગ્રાફી કરતો હતો, ત્યારે એક નાની વનસ્પતિનો ફોટો લીધો હતો. જે દિવસ-રાતે કંઈક રંગમાં જણાતી હતી. વનસ્પતિ અંગે બોટનીના પ્રોફેસર પાસે માહિતી મેળવી રીસર્ચ કર્યા બાદ આ વનસ્પતિ સામાન્ય નહી પણ બાયો લ્યુમિનેશન નામક ફંગસ હોવાની ઓળખ થઈ હતી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર રાજકારણીઓનું એપીસેન્ટર બન્યું; મોદી-શાહ, રાહુલ, સંજયસિંહના ગુજરાતમાં ધામા

વૈજ્ઞાનિક સંશોધન બાદ ફંગસની ઓળખ

બાયો લ્યુમિનેશન દિવસે સામાન્ય મૂળિયા જેવી દેખાય છે. પણ રાતે તે રેડિયમની જેમ ચમકે છે. આ ફંગસ ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર જોવા મળી રાતે રેડિયમની જેમ ચમકતી બાયો લ્યુમિનેશન ફંગસ છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણના રાજ્યોમાં આ અજાયબ ફંગસને જોવા માટે સહેલાણીઓ ઉમટે છે. હવે ડાંગના જંગલમાં લ્યુમિનેશન ફંગસ જોવા મળતા પ્રકૃતિપ્રેમીઓ અને સહેલાણીઓ ઉમટે તેવી શક્યતા છે.

દ.ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ, ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી | shimla himac…

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી | shimla himac...

અતિશય ગરમી, ચેપી રોગો… ક્લાઈમેટ ચેન્જને કારણે કર્મચારીઓની અછત પણ સર્જાવાની ભીતિ | climate change i…

અતિશય ગરમી, ચેપી રોગો... ક્લાઈમેટ ચેન્જને કારણે કર્મચારીઓની અછત પણ સર્જાવાની ભીતિ | climate change i...

સૌરાષ્ટ્ર રાજકારણીઓનું એપીસેન્ટર બન્યું; મોદી-શાહ, રાહુલ, સંજયસિંહના ગુજરાતમાં ધામા | saurashtra pol…

સૌરાષ્ટ્ર રાજકારણીઓનું એપીસેન્ટર બન્યું; મોદી-શાહ, રાહુલ, સંજયસિંહના ગુજરાતમાં ધામા | saurashtra pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

183 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ બે ભાગેડુ ગુજરાતીની ધરપકડ | Two fugitive Gujaratis arrested in Rs 18…

183 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ બે ભાગેડુ ગુજરાતીની ધરપકડ | Two fugitive Gujaratis arrested in Rs 18…

6 months ago
હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી | hdfc bank announce sav…

HDFC બેન્કના સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ કેટલું રાખવાનું? બેન્કે કરી સ્પષ્ટતા | /hdfc bank cl…

1 year ago
ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

11 months ago
રફતારનો કહેર ઃ અરવિંદ મીલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Emon chinnap a mano mwirin an a tori ew …

રફતારનો કહેર ઃ અરવિંદ મીલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Emon chinnap a mano mwirin an a tori ew …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News