gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધુકા નગરપાલિકામાં 5.33 કરોડનું પુરાંતલક્ષી બજેટ બહુમતીના જોરે મંજૂર | Dhandhuka Municipality appro…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ધંધુકા નગરપાલિકામાં 5.33 કરોડનું પુરાંતલક્ષી બજેટ બહુમતીના જોરે મંજૂર | Dhandhuka Municipality appro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કોંગ્રેસના 7 મળી વિપક્ષના 8 સભ્યએ બજેટ સામે વાંધો ઉઠાવ્યો

– બજેટમાં રસ્તા, પાણી, સફાઈ, તળાવ-બગીચાસહિતના વિકાસ કામો અને માળખાગત સુવિધાની જોગવાઈ : પ્રમુખ

ધંધુકા : ધંધુકા નગરપાલિકામાં ભાજપના ૨૦ સભ્યોએ બહુમતીના જોરે ૦૫.૩૩ કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર કરાવ્યો હતો. આ બજેટ સામે કોંગ્રેસના સાત મળી વિપક્ષના આઠ સભ્યએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે, બહુમતી ભાજપની હોય, બજેટને પાસ કરાવવામાં ભાજપને લોઢાના ચણાં ચાવવા જેવી સ્થિતિ ઉપસ્થિત થઈ ન હતી.

ધંધુકા પાલિકાની ભાજપે સત્તા સંભાળ્યા બાદ મહિલા પ્રમુખ પારૂલબેન  આદેશરાના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬નું રૂા.૫.૩૩ લાખની પુરાંત દર્શાવતું અંદાજપત્ર રજૂ કરવામાં આવતા ભાજપના ૨૦ સભ્યોએ બજેટને સમર્થન આપ્યું હતું. જ્યારે કોંગ્રેસના સાત અને અપક્ષના એક સભ્યએ બજેટનો વિરોધ કર્યો હતો. જેને લઈ સત્તાધારી પક્ષે ખુલાસા કરવા પડયા હતા. સામાન્ય સભામાં અન્ય કોઈ એજન્ડા ન હોવાથી બેઠક પોણો કલાકમાં પૂર્ણ થઈ હતી. વધુમાં વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રસ્તા, પાણી, સાફસફાઈ, લાઈટ, તળાવ, બગીચા સહિતના વિવિધ વિકાસ કામો અને શહેરની જનતાની માળખાગત સુવિધા માટે ખાસ જોગવાઈ કરવામાં આવ્યાનું પ્રમુખે જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Next Post
સવારકુંડલા ના લોક ગાયીકા આશા કારેલીયાને વિધાનસભામાં કરાયા સન્માનિત

શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલ -રાલેજ રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં વિજેતા

જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની પરિણીતાને અમદાવાદમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સિતમ : ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ | ma…

1 year ago
સાણંદના શખ્સને હની ટ્રેપમાં ફસાવનાર 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ | 5 day remand of 4 accused who trapp…

1 month ago
દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ : 600 સ્ટાર્ટઅપ જોડાયા | World’s largest AI summit in Delh…

ભારતે રેલ્વેના મોબાઇલ પ્લેટફોર્મ પરથી અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યુ | India successfully tests A…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News