gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદના શખ્સને હની ટ્રેપમાં ફસાવનાર 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ | 5 day remand of 4 accused who trapp…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
સાણંદના શખ્સને હની ટ્રેપમાં ફસાવનાર 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ | 5 day remand of 4 accused who trapp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગરની યુવતી સહિત 4 શખ્સે એક કરોડ પડાવ્યા હતા

– રૂ. 70 લાખ રોકડા, કાર, પિસ્તોલ જપ્ત : બે આરોપી હજુ ફરાર : ઝડપાયેલા 3 આરોપી સામે દારૂ-જુગારના 7 ગુના નોંધાયેલા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના સભ્યોએ સાણંદના જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેનો આપત્તિજનક વીડિયો ઉતારી ૧ કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના મામલે પોલીસે ગેંગની એક મહિલા સહિત ૪ આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર કેસ મામલે પોલીસે રૂ.૬૯.૩૦ લાખની રોકડ રકમ તથા અપહરણમાં વપરાયેલી કાર અને પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. 

સાણંદના જમીન દલાલ હુસેનભાઇ અબ્દુલભાઇ મોમીનને સુરેન્દ્રનગરની એક યુવતીએ વોટ્સએપ પર મેસેજ કરી સંપર્ક કર્યો હતો. વાતચીતના ૨૦ દિવસ બાદ યુવકને સુરેન્દ્રનગરની હરેકૃષ્ણ સોસાયટી પાસેના એક મકાનમાં મળવા બોલાવ્યો હતો. યુવક જેવો મકાનમાં પહોંચ્યો કે તરત જ પૂર્વયોજિત કાવતરા મુજબ અન્ય પાંચ શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને યુવક-યુવતીનો વીડિયો બનાવી બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી. યુવકે રકમ આપવાની ના પાડતા તેનું અપહરણ કરી રણ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અંતે એક કરોડ રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. યુવકે પોતાના પરિવારને જાણ કરી પાટડી પાસે આ મામલે રકમની ચુકવણી કરી હતી.

આ મામલે જમીન દલાલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા એલસીબી હરકતમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવતી સહિત તોશીફ ખાન ઉર્ફે લાલો, સોહિલ ખાન મલેક અને આસિફ ખાન મલેકની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં ત્રણ આરોપી સામે અગાઉ દારૂ અને જુગારના સાતથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.

રિમાન્ડમાં અનેક ખુલાસા થશે

પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસ દરમિયાન હજુ ૩૧ લાખ રૂપિયા રિકવર કરવાના બાકી છે. આ ઉપરાંત, ફરાર આરોપીઓ અરબાઝખાન અને અમનની શોધખોળ ચાલી રહી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ ગુજરાતના અન્ય કેટલા વેપારીઓને પોતાની હનીટ્રેપની જાળમાં ફસાવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho…
GUJARAT

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho…

June 2, 2026
હડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધનું મોત | Elderly man dies after tractor and bike colli…
GUJARAT

હડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધનું મોત | Elderly man dies after tractor and bike colli…

June 2, 2026
જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…
GUJARAT

જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…

June 2, 2026
Next Post
કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર , અમદાવાદમાં ગટર સાફ કરવા એક વર્ષમાં ૨૬ કરોડથી વધુનું આંધ…

કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર , અમદાવાદમાં ગટર સાફ કરવા એક વર્ષમાં ૨૬ કરોડથી વધુનું આંધ...

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl...

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ | Severe Col…

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ | Severe Col…

5 months ago
અમદાવાદમાં 7000 પોલીસ કર્મીઓનો પગાર મોડો થવાથી ઊહાપોહ, જાણો ક્યાં સુધી થઇ શકે | Ahmedabad Delay in S…

અમદાવાદમાં 7000 પોલીસ કર્મીઓનો પગાર મોડો થવાથી ઊહાપોહ, જાણો ક્યાં સુધી થઇ શકે | Ahmedabad Delay in S…

10 months ago
હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

2 months ago
રામપર ગામે ટ્રેક્ટર અને મોપેડ અથડાતા આધેડનું મોત | Middle aged man dies after tractor and moped coll…

રામપર ગામે ટ્રેક્ટર અને મોપેડ અથડાતા આધેડનું મોત | Middle aged man dies after tractor and moped coll…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News