gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધૂકાના યુવાન સાથે ગઠિયાએ રૂ. 43 હજારનું ઓનલાઈન ફ્રોડ આચર્યું | A businessman and a young man with …

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
ધંધૂકાના યુવાન સાથે ગઠિયાએ રૂ. 43 હજારનું ઓનલાઈન ફ્રોડ આચર્યું | A businessman and a young man with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધંધૂકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

– યુવાનના મોબાઈલમાં એપીકે ફાઇલ આવી અને  તુરત જ રૂપિયા કપાયા

ભાવનગર : ધંધૂકાના રેલવે સ્ટેશન પાછળ આવેલા સથવારા સોસાયટી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનના મોબાઈલ વોટ્સએપ પર એપીકે ફાઇલ આવતાની સાથેજ અલગ અલગ સમયે રૂ.૪૩ હજાર એકાઉન્ટમાંથી કપાઈ ગયા હતા.

ધંધૂકાના રેલવે સ્ટેશન પાછળ આવેલા સથવારા સોસાયટી પ્લોટ વિસ્તારમાં રહેતા કલ્પેશકુમાર ધનજીભાઈ હિરાણી ગઈ તા.૨૬ – ૧૦ – ૨૦૨૫ ના રોજ ધંધુકા કોલેજ રોડ ખાતે હાજર હતા તે દરમિયાન કલ્પેશકુમારના મોબાઇલ વોટસએપ એકાઉન્ટ ઉપર મોબાઇલ નંબર ૮૭૬૬૩૫૫૨૯૬ ઉપરથી એક આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી.જે ફાઇલ કલ્પેશકુમારે ખોલતા કલ્પેશકુમારના એચડીએફસી બેંક એકાઉન્ટ નંબરમાથી પ્રથમ ૯૪૮ રૂપિયા અને ત્યારબાદ ૪૨,૫૯૯ રૂપિયા એમ કુલ ૪૩,૫૪૭ રૂપિયા કપાય ગયા હતા. જે મતલબ નો મેસેજ મારા મોબાઇલ ઉપર આવતા તુરંત જ કલ્પેશકુમારએ બીજા મોબાઇલ નંબર પરથી ૧૯૩૦ ઉપર ફોન કરી કંમ્પલેઇન લખાવી હતી.આ બનાવ સંદર્ભે કલ્પેશકુમારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગઠિયાએ આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલી હતી

ધંધુકા ખાતે રહેતા યુવાનને આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલી અજાણ્યા શખ્સે ઓનલાઇન ફોર્ડ આચર્યું હતું.સાયબર ગઠિયાઓ નવી નવી ટ્રક અજમાવી લોકો સાથે ફોર્ડ આચરી લોકો પાસેથી રૂપિયા ખંખેરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over …

બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over ...

ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી | Western Disturbance in Gu…

ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી | Western Disturbance in Gu...

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા | Ahmedabad News New Year 20…

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે દારૂનો નશો કરીને ફરતા 200થી વધુ ઝડપાયા | Ahmedabad News New Year 20...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર તાલુકાના સમાણા ગામના ડેમના કાઠે બાવળની કાટાળી તાર નજીક જાહેરમાં જુગાર રમતાં ચાર પત્તાપ્રેમ…

10 months ago
રાજા રઘુવંશી હત્યાકાંડ ઉકેલાયો! ચારેય આરોપીઓએ કરી કબૂલાત, સોનમની સામે જ કરાઇ હતી હત્યા

1 year ago
અમદાવાદમાં ધ્રૂજાવીદેનારી ઘટના: બનેવીએ સાળા પર કર્યું ફાયરિંગ, બહેનને માર મારતો હોવાનો આરોપ | Firing…

રાજકોટમાં બ્રિજ બનતા પહેલા જ સ્લેબ બેસી ગયો, 150 ફૂટ રિંગ રોડ પર સદનસીબે જાનહાનિ ટળી | Under Constru…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News