gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધાક જમાવવા અસામાજિક તત્વોએ માફિયા જેવા ડાયલોગ વાળી રિલ્સ બનાવી | A fori ekkewe reel ren ekkewe porau…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
ધાક જમાવવા અસામાજિક તત્વોએ માફિયા જેવા ડાયલોગ વાળી રિલ્સ બનાવી | A fori ekkewe reel ren ekkewe porau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો લોકોમાં ભયનો માહોલ પેદા કરવા લોકો ઉપર હુમલા કરી રહ્યા છે એટલું જ નહી હવે સોશિયલ મિડિયામાં પણ ધાક જમાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે વટવામાં લૂંટ સહિતના ગંભીર ગુના આચરીને પાસા હેઠળ જેલ ભોગવી ચૂકેલા રાજા મેવાતીની ટોળકીએ માફિયા કા મતબલ મેં ઓર મે કા મતલબ માફિયા જેવા શબ્દો તથા ગાળો બોલીને રિગારેટના ધૂમાડા કાઢતો વિડિયોવાળી રિલ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી હતી આ બનાવ અંગે વટવા પોલીસે ૧૪ લોકો સામે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છેે.

વટવામાં લૂંટ જેવા ગંભીર ગુના આચરી પાસાના આરોપી રાજાએ સિગારેટના ધૂમાડા કાઢતો વિડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરાતા ૧૪ સામે ફરિયાદ

વટવા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ, જે.કે. રાઠોડે વટવામાં રહેતા ઇકબાલખાન ઉર્ફે રાજા સહિત ૧૪ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી સામે વટાવા અને અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેનશમાં લૂંટ તથા શરીર સબંધી સહિત અનેક ગુના નોંધાયેલા છે. ત્રણ વર્ષ પહેલા તેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ ઓરોપીએ લોકોમાં ભય તથા ધાકજમવવા માટે જુદા જુદા વિડિયો બનાવીને તેમાં ગાળો તથા અશ્લીલ હરકતો વાળો અને સિગારેટના ધૂમાડા કાઢતા પોતાના મિત્રો સાથે રિલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર ઉપર અપલોડ કર્યા હતા.

રિલ્સમાં રાજા મેવાતીની ટોળકીએ માફિયા કા મતબલ મેં ઓર મે કા મતલબ માફિયા જેવા શબ્દો તથા ગાળો બોલીને વિડિયોવાળી રિલ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરી હતી આ ઘટના અંગે વટવા પોલીસે ૧૪ માથા ભારે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા | Accused of raping 14 year old girl get…
GUJARAT

14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સજા | Accused of raping 14 year old girl get…

March 19, 2026
મજૂરી કરવા આવેલા  પરિવારની સગીરાનું અપહરણ
GUJARAT

મજૂરી કરવા આવેલા પરિવારની સગીરાનું અપહરણ

March 19, 2026
હું કોર્પોરેશનનો એજન્ટ છું તેમ કહી..પીએમ આવાસના નામે 40 લાખની છેતરપિંડી
GUJARAT

હું કોર્પોરેશનનો એજન્ટ છું તેમ કહી..પીએમ આવાસના નામે 40 લાખની છેતરપિંડી

March 19, 2026
Next Post
પટ્ટાથી મારતાં બે યુવકો નીચે પડયા ભાગવા જતાં છરીના ઘા મારતાં યુવક ગંભીર | Ewe aluwol a atake ren efo…

પટ્ટાથી મારતાં બે યુવકો નીચે પડયા ભાગવા જતાં છરીના ઘા મારતાં યુવક ગંભીર | Ewe aluwol a atake ren efo...

800 ઉપરાંત શિક્ષકો બોર્ડ પરીક્ષાની બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરશે | more than two lakhs a…

800 ઉપરાંત શિક્ષકો બોર્ડ પરીક્ષાની બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરશે | more than two lakhs a...

બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re…

બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમે હાથ પગ જોડતાં રહ્યા પણ…’ બુલડોઝર એક્શન બાદ ભાઈને ગુમાવનારા ભાજપ નેતાની વ્યથા | bjp mandal adhy…

અમે હાથ પગ જોડતાં રહ્યા પણ…’ બુલડોઝર એક્શન બાદ ભાઈને ગુમાવનારા ભાજપ નેતાની વ્યથા | bjp mandal adhy…

8 months ago
ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસ…

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસ…

8 months ago
કોમન મેન : એક ફિલ્મ, લાખો અવાજ

કોમન મેન : એક ફિલ્મ, લાખો અવાજ

6 months ago
દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન:-

દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન:-

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News