gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ બરોડા ડેરીમાં ફરી એક વાર ભાજપે સત્તા કબજે કરી લીધી છે.અગાઉ ૯ બેઠક બિનહરીફ થયા બાદ બાકીની ડેસર સહિતની ચાર બેઠક  પર પણ ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો વિજેતા બન્યા હતા.

બરોડા ડેરીમાં કુલ ૧૩ ઝોનમાં ચૂંટણી યોજાનાર હતી.પરંતુ આ પૈકીના ૯ ઝોનમાં ડેરીના પૂર્વ પ્રમુખ દિનુમામા અને ઉપપ્રમુખ જી બી સોલંકી સહિતના ૯ ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા હતા.જેથી બાકીની ચાર બેઠક  પર આજે મતદાન થયું હતું.જેમાં કુલ ૩૩૩ મતદારોમાંથી ૩૩૦ મતદારોએ મતદાન કરતાં ૯૯ ટકા મતદાન થયું હતું.

સાંજે મતગણતરી થતાં એક કલાકમાં જ તમામ પરિણામો જાહેર થયા હતા અને ચારેય બેઠક ભાજપે હાંસલ કરી લીધી હતી.જેમાં સૌથી રસાકસીભરી બનેલી ડેસર  બેઠક પર ચાર ટર્મથી ચૂંટાતા ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીનો ૬ મતે પરાજય થયો હતો અને તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ટેકેદાર વિજેતા બન્યા હતા.વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ ડેરીના પ્રાંગણમાં જ ધૂમ દારૃખાનું ફોડી સૂત્રોચ્ચાર કર્યો હતો.

બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા 2 - imageઅન્ય ત્રણ બેઠક પૈકી પાવીજેતપુરની બેઠક પર કોંગ્રેસના આગેવાન તેમજ ડભોઇ બેઠક પર પણ કોંગ્રેસના સમર્થકનો પરાજય થયો હતો.સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડેરીના પૂર્વ પ્રમુખ અને ડિરેક્ટરો હાજર રહ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ નજરે પડયા નહતા.

કેને કેટલા મત મળ્યા,રણજિત રાઠવાએ સૌથી વધુ મત મેળવ્યા

ઉમેદવાર                       ઝોન            મતદાન મળેલા મત રદ મત

(૧) પાર્થિવ શૈલેષભાઇ પટેલ ૩-વડોદરા      ૮૧              ૪૮             –

         હિતેશ મફતભાઇ પટેલ                        –               ૩૩

(૨) સૂરપાલસિંહ પરમાર           ૬-ડેસર        ૮૧               ૪૩             ૧

      કુલદીપસિંહ રાઉલજી – –                                       ૩૭

(૩) દિક્ષિત ભીખાભાઇ પટેલ    ૮-ડભોઇ     ૭૭                ૫૨             ૧

       પ્રહલાદ મંગળદાસ પટેલ – –                               ૨૪

(૪)રણજિતસિંહ રાઠવા    ૧૨-પાવીજેતપુર ૯૧                ૮૦                 –

      ગેમલભાઇ વિઠ્ઠલભાઇ રાઠવા – –                         ૧૧

દૂધ ઉત્પાદકોના હિત માટે ધારાસભ્ય કહેશે તેમ કરીશ

બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા 3 - imageબરોડા ડેરીની રસાકસીભરી બનેલી ડેસર બેઠક પર ચાર ટર્મથી ડિરેક્ટર બનતા કુલદીપસિંહને નવા ઉમેદવાર સૂરપાલસિંહે હરાવ્યા હતા.જેમાં ધારાસભ્યના ભાઇએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.વિજેતા બન્યા બાદ સૂરપાલસિંહે કહ્યું હતું કે,હું ડેરીના દૂધ ઉત્પાદકોના હિતમાં ધારાસભ્ય કહેશે તેમ કામ કરીશ.

મતદારોને રીઝવવા છેલ્લી ઘડી સુધી પ્રયાસ

બરોડા ડેરીની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી  પ્રયાસો થયા હોવાની વિગતો ચર્ચામાં રહી હતી.જેમાં કેટલાક મતદારો પાછળ ૨થી ૩ લાખનો ખર્ચ  પણ કરવામાં આવ્યો હોવાની વાત મુખ્ય હતી.આ ઉપરાંત બસ તેમજ ખાનગી વાહનોમાં મતદારોને લાવવા-લઇ જવા અને ચા-નાસ્તો તેમજ જમવાની પણ સવલતો કરવામાં આવી હતી.

હવે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પર નજર,દાવેદારો ગોડફાધરોના શરણે

બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઇ ગયા બાદ હવે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પર સૌની નજર રહેશે.એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી છે ત્યારે ડેરીના પ્રમુખની ચૂંટણી મહત્વની બની છે.બંને હોદ્દા માટે કેટલાક દાવેદારો અત્યારથી જ દોડધામ કરી રહ્યા છે અને ધારાસભ્ય સહિતના ગોડફાધરના શરણે પહોંચી ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
GUJARAT

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

June 18, 2026
અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…
GUJARAT

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

June 18, 2026
સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …
GUJARAT

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

June 18, 2026
Next Post
હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓ વધુ એક વખત ગ્રાઉન્ડ વગરના | hockey players are without ground in vado…

વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓ વધુ એક વખત ગ્રાઉન્ડ વગરના | hockey players are without ground in vado...

પાંચ દિવસ માટે ભાડે લીધેલી કાર પરત નહિ કરનાર તાંદલજાના અતાઉરરહેમાન સામે ફરિયાદ | cheating by hiring …

પાંચ દિવસ માટે ભાડે લીધેલી કાર પરત નહિ કરનાર તાંદલજાના અતાઉરરહેમાન સામે ફરિયાદ | cheating by hiring ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મિત્રતાના ઓથે ‘વ્યાજની જાળ’ બિછાવાઈ : 4 કરોડની મિલકત પચાવી પાડનાર વ્યાજખોર સામે કાયદાનો સક…

જામનગરમાં મિત્રતાના ઓથે ‘વ્યાજની જાળ’ બિછાવાઈ : 4 કરોડની મિલકત પચાવી પાડનાર વ્યાજખોર સામે કાયદાનો સક…

3 months ago
મૂશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 18ના મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ | Heavy rains wre…

મૂશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 18ના મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ | Heavy rains wre…

11 months ago
જામનગરના દારૂના બે કેસમાં સંડોવાયેલા 25 હજારના ઇનામી આરોપીને જામનગર પોલીસે સાંચોરથી ઝડપી પાડ્યો | Ja…

જામનગરના દારૂના બે કેસમાં સંડોવાયેલા 25 હજારના ઇનામી આરોપીને જામનગર પોલીસે સાંચોરથી ઝડપી પાડ્યો | Ja…

2 months ago
આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું: લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન | Ra…

આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું: લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન | Ra…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News