gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પટ્ટાથી મારતાં બે યુવકો નીચે પડયા ભાગવા જતાં છરીના ઘા મારતાં યુવક ગંભીર | Ewe aluwol a atake ren efo…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
પટ્ટાથી મારતાં બે યુવકો નીચે પડયા ભાગવા જતાં છરીના ઘા મારતાં યુવક ગંભીર | Ewe aluwol a atake ren efo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં લૂખ્ખા તત્વોને જાણે કે પોલીસનો કોઇ ડર જ ના હોય તે જાહેરમાં નિર્દોષ લોકો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. ખોખરામાં ગઇકાલે મોડી રાતે એક્ટિવા ઉપર જઇ રહેલા બે યુવકોને રોકીને પટ્ટાથી મારવામાં આવ્યા હતા જો કે બેલેન્સ જતાં બન્ને યુવકો રોડ ઉપર પટકાયા હતા ત્યારબાદ બાઇક ઉપર આવેલા છ શખ્સોએ એક યુવકને ઢોર માર મારીને પેટમાં છરી મારીને લોહી લુહાણ કરીને આરોપીઓ ધમકી આપીને નાસી ગયા હતા.

જીવલેણ હુમલો કરતાં લોહી લુહાણ હાલતમાં યુવકને ઓપરેશન કરવું પડયું, ખોખરા પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

ઘોડાસર વિસ્તારમાં યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં નિરંજભાઇ  સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે યુવક તેના મિત્ર  સાથે એક્ટિવા ઉપર બેસીને ખોખરા સર્કલ પાસે સોની બજારથી પસાર થઇ રહ્યા  હતા આ સમયે બાઇક ઉપર છ લોકો આવ્યા હતા અને અંગત અદાવતમાં પટ્ટાથી મારવા જતાં બેલેન્સ જતાં બન્ને યુવકો રોડ ઉપર પટકાયા હતા.

મિત્ર બાલભવન બાજુ ભાગવા જતાં તેને ત્યાં રોકીને છરીથી જીવલેણ હુમલો કરતાં યુવક લોહી લુહાણ થઇ ગયો હતો જતાં જતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર હાલતમાં ફરિયાદીના મિત્રને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ઓપરેશન કરવું પડયું હતું, જ્યારે ફરિયાદી યુવકને પણ પગે ઇજા થતાં સારવાર લેવી પડી હતી. ખોખરા પોલીસે રાયોટિંગ તથા હત્યાની કોશિષનો ગુનો નોેધીને આસપાસના સીસીટીવી  ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
GUJARAT

June 18, 2026
અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

Next Post
800 ઉપરાંત શિક્ષકો બોર્ડ પરીક્ષાની બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરશે | more than two lakhs a…

800 ઉપરાંત શિક્ષકો બોર્ડ પરીક્ષાની બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરશે | more than two lakhs a...

બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re…

બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re...

હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A…

9 months ago
પાદરાના કોટણા ગામે કોઝવે પર ગોઝારી દુર્ઘટના : બે બાળકો તણાયા : માતા-પિતાનો બચાવ | Accident on causew…

વડોદરાના પાદરામાં ઢાઢર નદીમાં 4 લોકો ડૂબ્યાં, બેનો બચાવ, બે હજુ ગુમ, રાતભર રેસ્ક્યૂ ચાલ્યું | Bike F…

9 months ago
VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, ‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવો ઘાટ! | Ha…

6 months ago
પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો | liquer caught near karjan highway

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News