gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમરેલી થી વિસાવદર બ્રોડગેજ મુદ્દે રેલ્વે મંત્રી ને પત્ર લખી ઉચ્ચ રજુઆત કરી

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે ધારી પત્રકાર સંધ દ્વારા જે બિનરાજકીય મિશન શરૂ કરેલ છે ત્યારે ધારી ૯૪ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જે.વી કાકડીયા એ પણ આ વ્યાજબી માંગ ને સંપૂર્ણ ટેકો આપેલો છે .

આ સાથેજ માનનીય ધારાસભ્ય કાકડીયા એ લોકોના હીત માટે, મુસાફર જનતા ની સવલતો અને સલામતી માટે ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અને સહી અભિયાન હાથ ધર્યું છે તેના પણ વખાણ કરેલા હતા અને આ વ્યાજબી માંગ અંતર્ગત રેલ્વે મંત્રી, ઉચ્ચ અધિકારીઓને એક રજુઆત પણ કરીને વહેલાં માં વહેલી તકે અમરેલી ચલાલા ધારી અને વિસાવદર ને જોડતી મીટર ગેજ ટ્રેન ને બ્રોડગેજ માં રૂપાંતર કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે આજના આધુનિક અદ્યતન સમયમાં દેશના દરેક નાના મોટા શહેરો સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે એ સાથેજ જો અમરેલી થી વિસાવદર – જુનાગઢ – સોમનાથ જેવા શહેરો ને પણ બ્રોડગેજ સુવિધા સાથે જોડવામાં આવે તો સૌરાષ્ટ્રના પવિત્ર ધાર્મિક સ્થળો અને ફરવાલાયક સ્થળો ખાતે આવતા પ્રવાસીઓ પણ રેલ્વેના માધ્યમથી પોતાનો પ્રવાસ કરી શકે છે.

ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ માટે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પણ અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના સાંસદ સભ્ય અને ધારાસભ્યો પ્રજાના હિત માટે અસરકારક રજુઆત કરી આ યોગ્ય માંગ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રેલ્વે વિભાગ સ્વિકારાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …
GUJARAT

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

June 11, 2026
ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું… એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે …

Next Post
બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે ...

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8...

મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …

મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાળંગપુર ધામ: કષ્ટભંજન દેવનો અદભૂત ગ્રામીણ શણગાર, ગોવાળિયાના મનમોહક સ્વરૂપે હનુમાનજીએ આપ્યા દર્શન | …

6 months ago
AMCમાં 235 કરોડનો ભ્રષ્ટાચાર થતો અટકાવાયો, બગીચા વિભાગના ટેન્ડરની ફાઈલો પરત | Municipal Commissioner…

5 months ago
ચોટીલાના કાળાસર ગામમાં ગાંજાના 38 છોડ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 38 marijuana plants in Ka…

10 months ago
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત | Dholera Bhavnagar Hi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News