gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in INDIA
0 0
0
બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Telangana Voter List Controversy : પશ્ચિમ બંગાળ બાદ હવે તેલંગાણામાં પણ મતદાર યાદીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી પંચની પ્રાથમિક તપાસમાં રાજ્યની મતદાર યાદીમાં આશરે 89 લાખ શંકાસ્પદ અથવા ગડબડયુક્ત એન્ટ્રીઓ મળી આવી છે. હવે આ મામલે વિશેષ તપાસ (SIR) હાથ ધરવામાં આવશે, જેના પરિણામે રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારની શક્યતા છે.

કેવી રીતે સામે આવી ગડબડી?

ચૂંટણી પંચે વર્ષ 2002ની મતદાર યાદીની હાલની યાદી સાથે સરખામણી કરી હતી. આ પ્રક્રિયા દરમિયાન મતદારોના ડેટામાં 11 પ્રકારની ગડબડીઓ મળી આવી. તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારી સી. સુદર્શન રેડ્ડીએ આ વિગતો જાહેર કરી હતી.

કઈ પ્રકારની ગડબડીઓ મળી?

તપાસ દરમિયાન અનેક અસામાન્ય વિગતો સામે આવી છે. કેટલાક કિસ્સાઓમાં માતા-પિતા અને સંતાનની ઉંમરમાં 15 વર્ષથી ઓછો તફાવત જોવા મળ્યો હતો. કેટલાક ભાઈ-બહેનોની ઉંમરમાં 9 મહિનાથી ઓછો અંતર નોંધાયો હતો. ઉપરાંત દાદા અને પૌત્રની ઉંમરમાં અસામાન્ય રીતે ઓછો તફાવત જોવા મળ્યો હતો. કેટલાક મતદારોના સંબંધોની વિગતોમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. જૂની અને નવી યાદીની સરખામણીમાં એક જ વ્યક્તિ માટે પરિવારના સભ્યોના નામ અથવા સંબંધ બદલાયેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP!

હવે ચૂંટણી પંચ શું કરશે?

ચૂંટણી પંચ હવે રાજ્યમાં વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) કરશે. ચૂંટણી પંચ હવે 89 લાખ શંકાસ્પદ મતદારોને નોટિસ મોકલીને તેમની ઓળખ અને વિગતો અંગે પુરાવા માંગશે. 25 જૂનથી 24 જુલાઈ દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) ઘર-ઘર જઈને મતદારોની વિગતોની ચકાસણી કરશે. મતદાર યાદીમાં નોંધાયેલી માહિતી અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે મેળ બેસે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જો કોઈ મતદાર વિશે યોગ્ય પુરાવા નહીં મળે અથવા વ્યક્તિ તે સરનામે રહેતી ન હોય તો તેનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…
INDIA

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…

June 11, 2026
મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …

જે રાહુલને PM બનતા જોવા માગે છે…’, TMCમાં બળવા વચ્ચે મમતાને કોંગ્રેસની મોટી ઓફર | Congress makes a…

Next Post
મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …

મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! ...

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad...

'સફળતા એટલે માત્ર પૈસા નહીં, સમાજમાં કેટલું યોગદાન તે જરૂરી': રાધિકા અંબાણી | radhika ambani on fear of failure and financial freedom anant ambani IIMUN speech

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં રૂ.૪ કરોડથી વધુ કિંમતના વૈભવી ઘરોની માંગમાં 85%નો વધારો

11 months ago
VIDEO: યુદ્ધ વચ્ચે સાઉદીથી 210 ગુજરાતીઓની વતન વાપસી, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયા | 210 G…

3 months ago
મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’ | Mah…

જજ બેલા ત્રિવેદીને નિવૃત્તિ પર ફેરવેલ ન અપાઈ, CJI ગવઈએ કહ્યું- ‘તેઓ સન્માનજનક વિદાયને પાત્ર’

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News