gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધૂપના ધુમાડાની બબાલમાં જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું, ધોકા-લાકડીના હુમલામાં આઠ લોકો ઘાયલ | eig…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ધૂપના ધુમાડાની બબાલમાં જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું, ધોકા-લાકડીના હુમલામાં આઠ લોકો ઘાયલ | eig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરના મોરકંડા રોડ પર રબ્બાની પાર્ક સોસાયટીમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે ઘરમાં કરેલા ધૂપના ધુમાડાના પ્રશ્ને બંને પરિવારો વચ્ચે તકારાત થયા બાદ ધીંગાણું ખેલાયું હતું, અને સામસામા હુમલા કરાયા હતા, જેમાં બંને પક્ષની આઠ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. જે બનાવ મામલે બંને પક્ષની સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ ની વિગત એવી છે કે જામનગરમાં મોરકંડા રોડ પર રબ્બાની પાર્ક શેરી નંબર-1માં રહેતા કાસીમભાઈ ઇસાભાઈ હિંગોરા નામના 23 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના માતા, ભાઈ અને બહેન વગેરે ઉપર છરી ધોકા પાઇપ લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા માઈનોર બેન આસિફભાઇ ચૌહાણ, આસિફભાઇ ચૌહાણ, ઝાકીર મોહમ્મદ ગોરી, રેહાન ઝાકીરભાઇ ગોરી, આયાન રફાઈ, સોહિલ, નજમાબેન ઝાકીર ભાઈ ગોરી, ફિઝાબેન જાકીરભાઇ ગોરી અને સાનિયાબેન ઝાકીરભાઇ ગોરી સહિત નવ પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પાડોશી ઝાકીરભાઈ ગોરીના ઘરનો ધૂપનો ધુમાડો બહાર આવતાં તે ધુમાડાના કારણે પાડોશીઓને તકલીફ થતી હતી જે અંગે સમજાવવા જતાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને મારામારીનો બનાવ બન્યો હોવાથી પોલીસ ફરિયાદ કરાઇ છે.

આ ઉપરાંત સામા પક્ષે માઇનોરબેન આસિફ હુસેન ચૌહાણએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના અન્ય ત્રણ સભ્યો પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા કાસીમ ઈશાભાઈ હિંગોરા, ગુલશનબેન અકબરભાઈ ચમડીયા, ખેરુબેન ઇસાભાઈ હિંગોરા, ઇસાભાઈ ઓસમાણભાઈ હિંગોરા, મોયુનુંદિન ઈસાભાઈ હીંગોરા અને મુસ્કાન ઈશાભાઈ હિંગોરા સહિત છ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તમામ ઇજાગ્રસ્તોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…
GUJARAT

February 10, 2026
હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા | People’s health is being compr…

ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ 3.98 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 3 98 lakh seized from car…

Next Post
શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી

જામનગરથી માટેલ જઈ રહેલા પદયાત્રીને પૂરપાટ બાઈકચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ, બાઈક ચાલક ફરાર | A pede…

જામનગરથી માટેલ જઈ રહેલા પદયાત્રીને પૂરપાટ બાઈકચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ, બાઈક ચાલક ફરાર | A pede...

ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો | Deesa blast …

ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો | Deesa blast ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર, સમીક્ષા બેઠક બાદ રાજ્ય સરકારનો નિર્ણય…

3 months ago
છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings …

8 months ago
ગોલ્ડ લોનના નવા ધોરણોમાં ઓછી રકમની લોન લેનારાને મુક્તિ આપવા માટે સૂચન | Suggestion to exempt small l…

જામનગરમાં કટલેરીનો વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન સાથે પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Cutlery…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News