gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા જિલ્લામાં ધૂળેટીના દિવસે ડૂબી જતા, કરંટ લાગવા સહિતના કુલ પાંચ બનાવમાં પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતાં.

 ડેસર તાલુકાના સાંઢાસાલ ગામમાં આવેલા ટેકરાવાળા ફળિયામાં રહેતો જયદીપ રંગીતસિંહ ગોહીલ (ઉ.વ.29) મિત્રો સાથે સાવલી તાલુકાના તુલસીપુરા ગામની સીમમાં ધૂળેટી રમવા માટે ગયો હતો. દરમિયાન સવારે તુલસીપુરા ગામની સીમમાં કેસુડાના ઝાડ પર ચઢી ફૂલ તોડવા જતા ઝાડ પરથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનના વાયર સાથે કરંટ લાગતા ઝાડ પરથી પટકાયેતા જયદીપનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

 અન્ય બનાવમાં આણંદ જિલ્લાના વિદ્યાનગર-કરમસદરોડ પર આવેલી વૈકુંઠ પુષ્પક સોસાયટીમાં રહેતા સંદિપ સુરેશભાઇ અગ્રવાલ (ઉ.વ.54) ડેસર તાલુકાના નાની વરણોલી ગામની સીમમાં દેવીશંકર આશ્રમ પાસેની મહી નદીની પાસે ખુલ્લી જગ્યામાં ધૂળેટી રમતા હતા ત્યારે બપોરે અચાનક જમીન પર ઢળી પડતા તેમને ડેસર સરકારી હોસ્પિટલમાં લઇ જતા તેમનું મોત નિપજ્યું હોવાનું ડોક્ટરે જાહેર કર્યુ હતું.

 રાજસ્થાનના ભીલવાડાનો મૂળ વતની પરંતુ હાલ કરજણમાં ધાવટ ચોકડી પાસે જુનાબજારીમાં રહેતો રાજકુમાર દેવકિશન ગર્ગ (ઉ.વ.49) નેશનલ હાઇવે પાસેની શીવવાડી કેનાલની અંદર ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું.

 જ્યારે ઉત્તર પ્રદેશના કાનપુરનો મૂળ રહીશ પરંતુ હાલ સેવાસીમાં જલસા એપાર્ટમેન્ટની પાછળ લિવિંગ સોસાયટીમાં ક્રિકેટરના ઘેર રહેતો આશિષ શ્યામકુમાર શર્મા (ઉ.વ.21) ગઇ કાલે સાંજે ભીમપુરા શેરખી નર્મદા કેનાલની પાળી પર મિત્રો સાથે ચાલતો જતો હતો અને ચાલતા ચાલતા મોબાઇલ જોતો હતો ત્યારે પાળી પરથી પગ લપસી જતા કેનાલમાં ડૂબી જતા લાપત્તા થયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢી ગોત્રી હોસ્પિટલમાં લઇ જતા તેનું મોત નિપજ્યું હતું.

 જ્યારે ભાયલીમાં સુથાર ફળિયામાં રહેતા શાંતિલાલ અંબાલાલ પરમાર (ઉ.વ.58) ઘર નજીકના પ્રોવિઝન સ્ટોરમાં દૂધ લઇને સાંજે ઘેર પરત ફરતા હતા ત્યારે અચાનક ચાલતા ચાલતા પડી જતા તેમનું મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a...

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V...

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુર નજીક બાઈક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત : કાકા-ભત્રીજાને ગંભીર ઇજા થયા બાદ કાકાનું કરુણ મૃત્યુ…

લાલપુર નજીક બાઈક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત : કાકા-ભત્રીજાને ગંભીર ઇજા થયા બાદ કાકાનું કરુણ મૃત્યુ…

1 year ago
બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

8 months ago
મુકેશ અંબાણી અમેરિકામાં 300 અબજ ડોલરની રીફાઇનરી નાખશે | Mukesh Ambani to set up 300 billion refinery…

મુકેશ અંબાણી અમેરિકામાં 300 અબજ ડોલરની રીફાઇનરી નાખશે | Mukesh Ambani to set up 300 billion refinery…

5 months ago
ખેડામાં અકસ્માતના 3 બનાવમાં 1 વ્યક્તિનું મોત, 5 ને ઈજા

ખેડામાં અકસ્માતના 3 બનાવમાં 1 વ્યક્તિનું મોત, 5 ને ઈજા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News