gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોકાનો ધોખો નહીં કરતાઃ આ દિવાળી કાળી ચૌદશ તા. 20ના, તા. 22 નૂતનવર્ષ | This Diwali Kali Chaudash will…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
ધોકાનો ધોખો નહીં કરતાઃ આ દિવાળી કાળી ચૌદશ તા. 20ના, તા. 22 નૂતનવર્ષ | This Diwali Kali Chaudash will…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પુનમ તા. 6 અને તા. 7ના, શરદપુનમ કાલે સોમવારે ઉજવાશે  : તા. 17ના એકાદશી, વાઘ બારસ સાથે દિપાવલિ પર્વ શ્રૂંખલાનો પ્રારંભ : ફરવાના આયોજનો પર છવાયેલા વાદળો વચ્ચે રેલવેમાં રિઝર્વેશન ફૂલ 

રાજકોટ, : આ વર્ષે પણ ભારતીય કેલેન્ડર પ્રમાણે એક દિવસે બે-બે તિથિની શરૂઆત સોમવારથી થઈ જાય છે અને તે દિવાળી સુધી ચાલુ રહેશે. આ વર્ષે દિવાળીની તા. 20ના રાતભર રંગેચંગે ઉજવણી બાદ બીજા દિવસે નૂતનવર્ષને બદલે ધોકો અર્થાત્ આરામનો દિવસ રહેશે અને તા. 22ના નૂતન વર્ષ, ગોવર્ધન પૂજા ઉજવાશે તથા તા. 23ના ભાઈબીજ અને ધંધા-વ્યવસાય શરૂ કરવાનું શુભ મુહુર્ત લાભ પાંચમ રવિવારતા. 26ના રહેશે.

સોમવારે તા. 6ના નાળિયેરી પુનમ, શરદ પુનમની ઉજવણી કરાશે અને જ્યાં વાદળો નહીં હોય ત્યાં નયનરમ્ય દિવ્ય ચંદ્રમાના દર્શન થશે. જ્યારે તા. 7ના ક્ષય તિથિ સાથે પુનમ, મહર્ષિ વાલ્મિકી જયંતિ, ડાકોરનો મેળો ,કાર્તિકી સ્નાન સહિતના પર્વો ઉજવાશે. 

બે બે તિથિઓ વચ્ચે તા. 19ને રવિવારે કાળી ચૌદશ, તા. 20ના દિવાળી પર્વની ઉજવણી થશે. જ્યારે તા. 21ના કોઈ પર્વ નહીં રહે અને તા. 22થી નૂતન વિક્રમ સંવંતનો આરંભ થશે. દિપાવલી એક દિવસનું પર્વ નહીં પણ પર્વની શ્રૂંખલા છે. જેનો પ્રારંભ શુક્રવાર તા. 17ના એકાદશીના દિવસે થશે અને આ દિવસે વાઘબારસ પણ છે. તા. 18ના ધનતેરસ અને ધન્વંતરી પૂજન થશે. જો કે ફરવા જનારા માટે તો ક્યા દિવસે રજા છે અને કેટલી રજા મુકવાની છે તેનું જ મહત્વ છે. હાલ દેશમાં ભારે વરસાદનું હવામાન છે અને દિવાળી પૂર્વે હવામાન સામે પ્રશ્નાર્થ છે, અનિશ્ચિતતાના વાદળો વચ્ચે પણ રાજકોટથી આવતી-જતી તમામ ટ્રેનોમાં એડવાન્સ બૂકીંગ ફૂલ થઈ ગયું છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ, જનજીવન ઠપ… જાણો લૂથી બચવા માટે શું કરવું | Gujarat Heatwave Al…
GUJARAT

May 13, 2026
સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

Next Post
કલોલ તાલુકામાં બે માર્ગ અકસ્માતમાં બેનાં મોત | Two killed in two road accidents in Kalol taluka

પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…

પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r...

ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a qua…

ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a qua...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં ‘સુનામી’: ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી કિંમત, ઈતિહાસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, જાણો લેટેસ્ટ રેટ | S…

4 months ago
પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે | gujarat ddo…

6 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

3 months ago
વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો; CCTVની મદદથી RPF એ બે આરોપીને દબોચ્યા | Vande Bhara…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News