gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં ફરી હિટ એન્ડ રન: વાઘાવાડી રોડ પર બાઈક ચાલકે રોંગ સાઈડમાં બે યુવતીને અડફેટે લેતા એકનું મોત …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં ફરી હિટ એન્ડ રન: વાઘાવાડી રોડ પર બાઈક ચાલકે રોંગ સાઈડમાં બે યુવતીને અડફેટે લેતા એકનું મોત …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar Road Accident: ભાવનગરના વ્યસ્ત ગણાતા વાઘાવાડી રોડ પર હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સેન્ટ્રલ સોલ્ટ સામે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતા એક બાઈકચાલકે બે સગી બહેનોને અડફેટે લેતા એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે બીજી બહેન જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

બાઈકચાલક ફરાર, પોલીસ તપાસ તેજ

મળતી માહિતી અનુસાર, શહેરના વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટની સામેથી પસાર થઈ રહેલી બે સગી બહેનોને રોંગ સાઈડમાં ધસી આવેલા એક બાઈકચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 18 વર્ષીય રિદ્ધિ ચૌહાણનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. જ્યારે તેની મોટી બહેન જાનવીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ તેની હાલત અત્યંત નાજુક હોવાથી તે ICUમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત

અકસ્માત સર્જનાર બાઈકચાલક અકસ્માત બાદ પોતાની બાઈક સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી, આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ફરાર બાઈકચાલકની શોધખોળ હાથ ધરી છે.

વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના 

ઉલ્લેખનીય છે કે, વલભીપુર-બરવાળા રોડ પરથી પસાર થઈ રહેલા ઋષીરાજસિંહ હાલુંભા ગોહિલ નામના યુવકને એક પુરપાટ ઝડપે આવતા પીકઅપ વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઋષીરાજસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર મળતા જ પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત

ચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ હાઇ | Gold and silver price inc…

ચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ હાઇ | Gold and silver price inc...

અલગ વિચારધારા સાથે આવતી ગુજરાતી ફિલ્મ “મોબાઇલની સાઇડ ઇફેક્ટ”

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ કઠીન ગણાતી યુજીસી નેટ પરીક્ષા પાસ કરી | blind student passed ugc net exa…

5 months ago
આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi…

2 months ago
સુરેન્દ્રનગરમાં 5 દિવસ વકગની માંગ સાથે બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા | Bank employees go on strike…

RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News