gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોરાજીના વેલારિયા ગામની શાળાના આચાર્ય, શિક્ષકને ફોન ઉપર ધમકી | Principal teacher of school in Velari…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
ધોરાજીના વેલારિયા ગામની શાળાના આચાર્ય, શિક્ષકને ફોન ઉપર ધમકી | Principal teacher of school in Velari…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘કાલે શાળાએ આવશો તો બે’યના ટાંટિયા ભાંગી નાખીશ’ – શાળા બંધ કરી દેવાનું કહી ‘જો આવશો તો મારી નાખીશ’ તેવી ધમકી  : ‘અમારે શાળાનો કબજો લઇ મસ્જિદ-મદરેસા બનાવવા છે’ તેમ ફોનમાં કહેવાતાં પ્રા.શિક્ષક સંઘે ડે. કલેક્ટરને આવેદન આપ્યું

ધોરાજી, : ધોરાજી તાલુકાના વેલારિયા ગામે સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યના ફોનમાં બે વિધર્મી શખ્સે ‘તમે શાળા બંધ કરી દેજો, જો તમે શાળાએ આવશો તો આચાર્ય અને શિક્ષકોના ટાંટિયા ભાંગી નાખશું’ એવી ધમકી આપતા ડે.કલેક્ટરને આવેદન આપવા ઉપરાંત ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વેલારિયાની પ્રાથમિક શાળાના આચાર્ય સતીષભાઇ કાનજીભાઇ સિંહારના ફોનમાં અસલમ નામના શખ્સે બેફામ ગાળો ભાંડી કહ્યું હતું કે તમારી શાળામાંથી વારંવાર જીવજંતુ આવે છે અને ઝાડમાંથી કચરો આવે છે એમ કહી ‘જો તું અને શાળાના શિક્ષક કલ્પેશભાઇ પરડવા કાલથી વેલારિયા શાળાએ આવશો તો તમારા બન્નેના ટાંટિયા ભાંગી નાખીશ’ એવી ધમકી આપી હતી. એ પછી ગાળો ભાંડતા ફોન કાપી નાખતા ત્રણ-ચાર વાર ફરી ફોન આવ્યા હતા.

અસલમ ઉપરાંત વલીમામદ નામની વ્યકિતએ ફોનમાં ધમકી આપી હતી કે ‘તું સ્કૂલ બંધ કરી દે જે, આ સ્કૂલમાં મારે કબજો કરી લેવાનો છે. આ જગ્યાએ મારે મસ્જિદ અને મદરેસા બનાવવાના છે’ એવી ધમકી આપવા ઉપરાંત શાળાએ ભણવા આવતા બાળકોને પણ મારીશ એવી ધમકી આપી હતી. આ ઘટના બાદ ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે ડે. કલેક્ટરને અવગત કરી આવેદનપત્ર આપ્યું હતું તેમજ આચાર્ય સતીષભાઇ સિંહારે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે તેમજ બન્ને સામે પગલા લેવા રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
Next Post
રાજકોટમાં માત્ર 5 વર્ષની બાળાને ઉપાડી જઈ 17 વર્ષના તરૂણનું દૂષ્કર્મ | A 17 year old boy kidnapped an…

રાજકોટમાં માત્ર 5 વર્ષની બાળાને ઉપાડી જઈ 17 વર્ષના તરૂણનું દૂષ્કર્મ | A 17 year old boy kidnapped an...

10 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 54 ટકા વધારો : લિટરે રૂ. 43નો ટેક્સ- કમિશન | Petrol prices increase by 5…

10 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 54 ટકા વધારો : લિટરે રૂ. 43નો ટેક્સ- કમિશન | Petrol prices increase by 5...

રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on…

રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલામાં નીલગાયનો શિકાર કરતા બે શિકારીઓ ઝડપાયા | Two poachers caught hunting nilgai in Sayla

સાયલામાં નીલગાયનો શિકાર કરતા બે શિકારીઓ ઝડપાયા | Two poachers caught hunting nilgai in Sayla

4 months ago
ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…

ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…

2 months ago
વર્ષ 2019ના હત્યાના કેસમાં વૃદ્ધની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail plea of ​​elderly ma…

વર્ષ 2019ના હત્યાના કેસમાં વૃદ્ધની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail plea of ​​elderly ma…

4 weeks ago
ટેરિફની પ્રતિકૂળ અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવશે | Reserve Bank to ease moneta…

ટેરિફની પ્રતિકૂળ અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવશે | Reserve Bank to ease moneta…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News