gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત | Dholera Bhavnagar Hi…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત | Dholera Bhavnagar Hi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar Accident: ધોલેરા-ભાવનગર હાઈવે પર રવિવારે (પાંચમી ઓક્ટોબર) વહેલી સવારે હેબતપુર ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતા કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત 2 - image

ટક્કર બાદ એક બસ પલટી મારી ગઈ

મળતી માહિતી અનુસાર, બંને બસ વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કર લાગ્યા બાદ એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત 3 - image

માહિતી મળતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત કયા કારણોસર થયો તે જાણવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…

વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:...

દિલ્હીમાં બે વિદેશી કોચ સહિત 6 લોકોને રખડતાં શ્વાન કરડી ગયા, ભાજપ નેતાએ ઉઠાવ્યા સવાલ | dog bite athl…

દિલ્હીમાં બે વિદેશી કોચ સહિત 6 લોકોને રખડતાં શ્વાન કરડી ગયા, ભાજપ નેતાએ ઉઠાવ્યા સવાલ | dog bite athl...

‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…

'શક્તિ' વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

7 months ago
દાંડિયાબજાર સ્થિત વીજીએલ ઓફિસે ગેસ કનેક્શન માટે અરજદારોની પડાપડી | VGL office in Dandiyabazar receiv…

6 months ago
વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

5 months ago
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News