gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ | Marijuana worth Rs 5 lakh seized in …

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ | Marijuana worth Rs 5 lakh seized in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઓરિસ્સાથી
ચાલતા ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ

કેલિયા-વાસણા
ગામનો શખ્સ સાળાની પત્નીને સાથે મળીને ગાંજાની હેરાફેરી કરતો હતો ઃ ત્રણ સામે ગુના

બગોદરા – 
અમદાવાદ ગ્રામ્ય એસએસોજીએ ઓરિસ્સાથી ચાલતા ગાંજાની
હેરાફેરીને પર્દાફાશ કર્યો છે. એસઓજીએ ધોળકા પહોંચાડવા આવેલી મહિલા સહિત બે
આરોપીને ૪.૯૮ની કિંમતના ૯.૯૦૦  કિલો ગાંજા
સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ
ગ્રામ્ય એસઓજી પોલીસને બાતમી મળી હતી કે
,
એક મહિલા ઓરિસ્સાથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઈ ધોળકા પાસે
આવેલા શેખડી ગામ પાસે નિરંજન ગોસ્વામીને આપવાની છે. બાતમીના આધારે પોલીસ ઘટનાસ્થળે
પહોંચીને બંને આરોપીને ૯.૯૬૦ કિલોગ્રામ (રૃ.૪.૯૮ લાખના) ગાંજાના જથ્થા સાથે ઝડપી
પાડયા હતા.

પોલીસ
પૂછપરછમાં આરોપી નિરંજન ગોસ્વામી (રહે. હાલ કેલિયા-વાસણા
, મૂળ ગામ રનોડા ગામ,
ધોળકા)એ જણાવ્યું હતું કે, મેં ભુવનેશ્વર
ઓરિસ્સામાં બીજા લગ્ન કર્ય છે. જેથી અવાર-નવાર ઓરિસ્સા જવાનું થાય ત્યારે ત્યાં
ભુવનેશ્વરમાં રહેતા વિક્રમ પાસેથી એક કિલોગ્રામ ગાંજાના ૨૫૦ રૃપિયા આપી લાવ્યો
હતો. ઝડપાયેલી મહિલા મારા સાળાની પત્ની છે. ગાંજો માલ લાવવા માટે મારા સાળાની
પત્ની સુમિત્રા નાહકને સાથે લાવતો અને ગાંજો ભરેલા બેગ ટ્રેનમાં સાચવવા આપી દેતો
હતો.

વધુમાં
આરોપીએ કહ્યું કે
, ‘ગાંજો ધોળકામાં લાવીને પોતે પીતો હતો અને અમુક છૂટકમાં વેચાણ કરતો હતો.‘
આ મામલે ગ્રામ્ય એસઓજીએ આરોપી પાસેથી ગાંજાનો જથ્થો, ૩-મોબાઈલ, રોકડ રૃ. ૧,૫૦૦ સહિત
રૃ. ૫
,૦૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી
ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી
હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in …

પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in ...

ડભોઇ રોડ વુડાના મકાનમાં મહિલા પર ધારદાર હથિયારથી હુમલો | Woman attacked with sharp weapon in Dabhoi …

ડભોઇ રોડ વુડાના મકાનમાં મહિલા પર ધારદાર હથિયારથી હુમલો | Woman attacked with sharp weapon in Dabhoi ...

ઘર ઘરણાની કાનૂની વ્યાખ્યા નથી છતાં સમાજમાં એ રિવાજરૂપે છે | There is no legal definition of a househ…

ઘર ઘરણાની કાનૂની વ્યાખ્યા નથી છતાં સમાજમાં એ રિવાજરૂપે છે | There is no legal definition of a househ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યપાલો બિલો લટકાવી વિધાનસભાનું ગળું ના દબાવી શકે | Governors cannot strangle the assembly by hang…

રાજ્યપાલો બિલો લટકાવી વિધાનસભાનું ગળું ના દબાવી શકે | Governors cannot strangle the assembly by hang…

12 months ago
દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો તેમ કહી નકલી પોલીસનો 1.87 લાખ રોકડ અને બે મોબાઈલનો તોડ | 4 men …

દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો તેમ કહી નકલી પોલીસનો 1.87 લાખ રોકડ અને બે મોબાઈલનો તોડ | 4 men …

6 months ago
જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી થઈ | 39000 farmers …

જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી થઈ | 39000 farmers …

4 months ago
તલસટ ગામના સરપંચને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી : ચાર આરોપી સામે ગુનો દાખલ | Talsat vill…

તલસટ ગામના સરપંચને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી : ચાર આરોપી સામે ગુનો દાખલ | Talsat vill…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News