gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકા પાલિકા નજીક સંતોકબા હોસ્પિટલ સામે ગટરના દૂષિત પાણી ફરી વળ્યા | Contaminated sewage water overf…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
ધોળકા પાલિકા નજીક સંતોકબા હોસ્પિટલ સામે ગટરના દૂષિત પાણી ફરી વળ્યા | Contaminated sewage water overf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગંદા
પાણીના કારણે દર્દીઓ
, રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી

ગટરના
પાણીમાંથી પાલિકાના ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારો પસાર થાય છે છતાં કોઇના પેટનું
પાણી હલતું નથી

બગોદરા – 
ધોળકા શહેરમાં ગટર ઊભરાવાની સમસ્યા ફરી એકવાર વકરી છે,
જેના કારણે શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને
નગરપાલિકાની કચેરી પાસે જ આવેલી સંતોકબા હોસ્પિટલની સામે મુખ્ય માર્ગ પર ગટરનું
ગંદુ પાણી ફરી વળતાં રોડ પર જાણે તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. દૂષિત પાણીને કારણે
દર્દીઓ
, તેમને મળવા આવતા રાહદારીઓ, અને
વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. 

?આશ્ચર્યની વાત એ છે કે આ સમસ્યા ધોળકા નગરપાલિકાની કચેરીની બાજુમાં જ છે.
તેમ છતાં
, ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારો કે જેઓ આ રોડ પરથી
પસાર થાય છે
, તેમને આ ગટરના ઊભરાયેલા પાણી કેમ દેખાતા નથી,
તે એક મોટો સવાલ છે. આ રોડ પર અનેક રહેણાંક વિસ્તારો (રેસીડેન્સી)
પણ આવેલા છે
, જેના કારણે સ્થાનિકોને રોજબરોજની અવરજવરમાં
ભારે તકલીફ પડે છે.શહેરીજનોમાં એવી ચર્ચા છે કે નગરપાલિકાની કાર્યવાહીમાં આળસ અને
નિષ્ક્રિયતાના કારણે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી
, અને
લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.

?નવરાત્રિના તહેવારમાં ગંદકીથી રોષ

?હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, જ્યારે
શહેરમાં લોકોની અવરજવર વધુ રહે છે. ત્યારે આ ગંદા પાણીની સમસ્યા વધુ ચિંતાજનક બની
છે. ગંદકી અને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. શહેરીજનો અને સ્થાનિકો દ્વારા
તાત્કાલિક ધોરણે આ ગટરના ઊભરાતા પાણીને બંધ કરીને સફાઈ કરવામાં આવે તેવી કડક માંગ
કરવામાં આવી રહી છે. જો તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો
ફાટી નીકળવાની ભીતિ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
સાયલા હાઇવે પર ઓવરલોડ ભરેલા 5 ડમ્પર ઝડપાયા | Five overloaded dumpers caught on Sayla Highway

સાયલા હાઇવે પર ઓવરલોડ ભરેલા 5 ડમ્પર ઝડપાયા | Five overloaded dumpers caught on Sayla Highway

એશિયા કપ પર સટ્ટો રમાડતા મોરબીના શખ્સની મુંબઈમાં ધરપકડ | Morbi man arrested in Mumbai for betting on…

એશિયા કપ પર સટ્ટો રમાડતા મોરબીના શખ્સની મુંબઈમાં ધરપકડ | Morbi man arrested in Mumbai for betting on...

મેઘરાજા હવે ખમૈયા કરો! 24 કલાકમાં ગુજરાતનાં 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | Rain Disrup…

મેઘરાજા હવે ખમૈયા કરો! 24 કલાકમાં ગુજરાતનાં 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | Rain Disrup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ | Fraud of Rs 45 54 lakh…

કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ | Fraud of Rs 45 54 lakh…

4 months ago
ઊંચા તાપમાનની સાથોસાથ ઈન્ડકશનનો વપરાશ વધતા વીજ માંગમાં વધારો | Increased electricity demand due to i…

ઊંચા તાપમાનની સાથોસાથ ઈન્ડકશનનો વપરાશ વધતા વીજ માંગમાં વધારો | Increased electricity demand due to i…

4 months ago
ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારીઓએ મુસાફરના સંબંધીને ખોવાયેલો મોબાઇલ પરત કર્યો

ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારીઓએ મુસાફરના સંબંધીને ખોવાયેલો મોબાઇલ પરત કર્યો

12 months ago
ઉભરતા બજારોના ચલણોની તુલનાએ રૂપિયામાં નબળાઈ

ઉભરતા બજારોના ચલણોની તુલનાએ રૂપિયામાં નબળાઈ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News