gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળા દિવસે મહિલાના રોકડ રકમ ભરેલા થેલાની ચીલઝડપ | The rustling of a woman’s bag full of cash in broa…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
ધોળા દિવસે મહિલાના રોકડ રકમ ભરેલા થેલાની ચીલઝડપ | The rustling of a woman’s bag full of cash in broa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના કરચલિયાપરા પ્રેસરોડ આગરિયાવાડના નાકા પાસે

થેલામાં ચા-ખાંડ પેકિંગ કામ કરતા મજૂરોના પગારના રોકડા રૂ.૯૦,૫૦૦ હતા, ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર : શહેરમાં ધોળા દિવસે રોકડ રકમ ભરેલા થેલાની ચીલ ઝડપનો બનાવ બન્યો છે. શહેરના કરચલિયાપરા પ્રેસરોડ આગરિયાવાડના નાકા પાસે એક મહિલા થેલામાં ચા-ખાંડ પેકિંગ કામ કરતા મજૂરોના પગારના રોકડા રૂ.૯૦,૫૦૦ લઈને જઈ રહ્યાં હતા ત્યારે બે અજાણ્યા શખ્સો મહિલા પાસે રહેલા થેલાની ચીલઝડપ કરી નાસી છૂટયા હતા. બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધ્યો છે.

શહેરના શ્રમજીવી અખાડા ટીવી કેન્દ્ર પાસે રહેતા અને લાલ સાંઈ એસ્ટેટમાં ચા-ખાંડ પેકિંગ કરવાનું મજુરી કામ કરતા શિલ્પાબેન વિજયભાઈ સોલંકી ગતરોજ બપોરે એક વાગ્યાના અરસામાં તેમનું જીજે-૦૪-બીએલ-૮૫૧૭ નંબરનું મોટર સાયકલ લઈને તેમના ઘરે બાળકોને જમાડવા માટે નિકળ્યા હતા અને તે સમયે તેમની સાથે ચેઈનવાળો થેલો હતો. જેમાં તેમના પતિના તથા અન્ય મજુરોના પગારના કુલ રૂ.૯૦,૫૦૦ હતા. આ દરમિયાન તેઓ પ્રેસરોડ કરચલિયાપરા આગરીયાવાડના નાકે પહોંચતા ત્યાં રોડનું કામ શરૂ હોવાથી એક સાઈડનો રોડ શરૂ હોય ત્યાં સામેથી એક ટ્રક આવતો હોવાથી તેમણે તેમનું વાહન સાઈડમાં ઉભુ રાખ્યું હતું અને આ દરમિયાન બે છોકરાંઓ મોઢે રૂમાલ બાંધીને આવી તેમની નજર ચુકવી રોકડા રૂપિયા ભરેલો થેલો લઈને નાસી છૂટયા હતા. બનાવ અંગે શિલ્પાબેન વિજયભાઈ સોલંકીએ ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપનું એડીચોટીનું જોર, કોંગ્રેસની અસ્તિત્વ ટકાવવા મથામણ |…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપનું એડીચોટીનું જોર, કોંગ્રેસની અસ્તિત્વ ટકાવવા મથામણ |...

વિરમગામના ખંભારવાડામાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling in Khambharwada Viramgam

ચીને 1000 અબજ યુઆન પાછા ખેંચ્યા | China withdrew 1000 billion yuan

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ

12 months ago
જામનગર જિલ્લા પોલીસ વિભાગની ત્રીજી આંખ ચાંપતી નજર રાખવામાં રાજ્યભરમાં રેન્કિગમાં બીજા સ્થાને | Jamna…

4 months ago
વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ તથા ગેરકાયદે પેસેન્જર ભરનાર 77 વાહનો ડીટેઇન કરાયા | 77 vehicles detain…

1 year ago
મહુવા ડિવિઝનના 4 સબ ડિવિઝનમાં વીજચેકિંગ, રૂ. 36 લાખની ચોરી પકડાઈ | Electricity checking in 4 sub div…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News