gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : 33 બાળકો સહિત 50ના મોત… સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો | Sudan Paramil…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
VIDEO : 33 બાળકો સહિત 50ના મોત… સુદાનના અનેક શહેરોમાં હુમલા, શાળા પર ડ્રોન ઝિંકાયો | Sudan Paramil…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sudan Paramilitary Forces Attack On Kindergarten : સુદાનમાં અર્ધલશ્કરી દળો રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) અને બળવો કરનાર સુદાનિસ આર્મ્ડ ફોર્સિસ (SAF) વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધમાં રોજબરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે. તાજેતરની ઘટનાની વાત કરીએ તો આરએસએફે નાના બાળકોની શાળા પર ડ્રોનથી હુમલો કર્યા બાદ ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલી પૈરામેડિકલ ટીમ પર પણ હુમલો કર્યો છે. આ ઘટનામાં 33 માસૂમ બાળકો સહિત 50 લોકોએ જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં એસએએફે બોર્ડર પર હુમલા કરનાર અનેક ટ્રકોમાં ભયાનક આગ લાગી ગઈ છે.

મદદે પહોંચેલી પૈરામેડિકલ ટીમ પર પણ હુમલો

મીડિયા રિપોર્ટ મુજબ, સુદાનમાં આરએસએફએ દક્ષિણ-મધ્ય સુદાનના દક્ષિણ કોર્દોફાન રાજ્યના કલોગી શહેરમાં એક કિંડરગાર્ટન એટલે કે નાના બાળકોની શાળા પર ડ્રોનથી હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે. ડૉક્ટરોના એક જૂથો શુક્રવારે મોડી રાત્રે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, અર્ધલશ્કરી દળોએ ઘટનાસ્થળે પહોંચી પૈરામેડિકલ ટીમ પર પણ હુમલો કર્યો છે. ડ્રોન હુમલો થયા બાદ આખા વિસ્તારમાં સંદેશાવ્યવહાર વ્યવસ્થા સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. ઘટનામાં કેટલા લોકોના મોત થયા, તેની ચોક્કસ માહિતી સામે આવી નથી, પરંતુ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

SAFએ બોર્ડર પર કર્યા હુમલા ભયાનક વિસ્ફોટ

આ ઉપરાંત સુદાન અને ચાડની સરહદ પર આવેલા અદ્રેઈ બોર્ડર ક્રોસિંગ પર SAFએ ડ્રોન અને હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં પાર્ક કરેલા અનેક ટ્રકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે ભારે વિસ્ફોટ અને આગ લાગી હતી. આ બોર્ડર ક્રોસિંગ લાંબા સમયથી RSF માટે પુરવઠાનો મુખ્ય માર્ગ રહ્યું છે. આજના હુમલાને કારણે આ માર્ગ પર સળગી ગયેલા કાટમાળનો ઢગલો થઈ ગયો છે અને સમગ્ર પુરવઠા માર્ગ ખોરવાઈ ગયો છે.

માસૂમ બાળકોના મોત થતા યુનિસેફ ભડક્યું

બાળકોના અધિકાર માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંગઠન યુનિસેફે હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે. સુદાન સ્થિત યુનિસેફના પ્રતિનિધિ શેલ્ડન યેટે કહ્યું કે, ‘શાળામાં બાળકોની હત્યા કરવી તે બાળકોના અધિકારોના ભયાનક ઉલ્લંઘન છે. યુદ્ધમાં ક્યારેય બાળકોનો ભોગ ન લેવો જોઈએ. તેમણે અપીલ કીર છે કે, આવા હુમલો અટકાવવા જોઈએ, જરૂરીયાત મંદોને તાત્કાલીક માનવીય સહાયકા પહોંચાડવી જોઈએ.

અલ-ફાશેર શહેર પર RSFનો કબજો

કોર્દોફાનમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહેલા હુમલામાં અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અગાઉ સુદાન દેશના પશ્ચિમી પ્રદેશ દારફુર સુધી જ યુદ્ધ સીમિત હતું, જોકે હવે આ યુદ્ધ આગળ વધીને કોર્દોફાન સુધી પહોંચી ગયું છે. આરએસએફે આખુ અલ-ફાશેર શહેર પર કબજો કરી લીધો છે.

ગત અઠવાડિયે 48ના મોત થયા હતા

પહેલી ડિસેમ્બરના રોજ સુદાની સેનાએ દક્ષિણ કોર્દોફાનના કાઉડામાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 48 લોકોના મોત થયા હતા. વાસ્તવમાં સુદાનમાં સત્તા હાંસલ કરવા માટે SAF અને RSF વર્ષ 2023થી ગૃહયુદ્ધ કરી રહી છે. ચિંતાજનક વાત એ છે કે, અલ-ફાશેર પર કબજો કરનાર આરએસએફ નાગરિકોની હત્યા, મહિલાઓ પર અત્યારચાર અને દુષ્કર્મ સહિત અનેક ગંભીર ગુનાઓ આચરી રહ્યા છે.

આ પણ વાંચો : ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ બ્રિટનની મોટી કાર્યવાહી, સંપત્તિઓ જપ્ત અને કંપનીઓ બૅન

ગૃહયુદ્ધમાં 40,000 સૈનિકો મોત

વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટ મુજબ યુદ્ધમાં અત્યાર સુધીમાં 40,000થી વધુ સૈનિકોના મોત થયા છે, જ્યારે 1.2 કરોડ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થયા છે. જ્યારે હજારો લોકો પોતાના જીવ બચાવવા માટે ઘરો છોડીને ક્યાંક ભાગી ગયા છે. હજુ પણ અનેક લોકો શહેરમાં ફસાયા હોવાની પણ આશંકા છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ આંકડો તેનાથી પણ વધુ હોઈ શકે છે.

આ પણ વાંચો : આખરે ટ્રમ્પના મનની ઈચ્છા પૂરી થઇ! અમેરિકન પ્રમુખને ફિફાએ શાંતિના પુરસ્કારથી સન્માનિત કર્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…
INDIA

દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

May 11, 2026
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…
INDIA

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

May 11, 2026
Next Post
ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ | Date for filling up forms …

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ | Date for filling up forms ...

પૂર્વ IAS પ્રદીપ શર્માને મોટો ઝટકો, મની લોન્ડ્રિંગ કેસમાં અમદાવાદની વિશેષ ED કોર્ટે 5 વર્ષની સજા ફટક…

પૂર્વ IAS પ્રદીપ શર્માને મોટો ઝટકો, મની લોન્ડ્રિંગ કેસમાં અમદાવાદની વિશેષ ED કોર્ટે 5 વર્ષની સજા ફટક...

સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત | Diamonds wor…

સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત | Diamonds wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદના સણસોલીમાં શરદ પૂર્ણિમાના ગરબા વખતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા | Youth murder…

મહેમદાવાદના સણસોલીમાં શરદ પૂર્ણિમાના ગરબા વખતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા | Youth murder…

7 months ago
અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પાથરણાવાળા બહેનને મેદાને ઉતાર્યા, ભાજપ-AAPના ગણિત ઉંધા પાડવાની …

અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પાથરણાવાળા બહેનને મેદાને ઉતાર્યા, ભાજપ-AAPના ગણિત ઉંધા પાડવાની …

4 weeks ago
અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યાનો ભેદ ખુલ્યો :: યુવતીને અન્ય યુવાન સાથે પ્રેમ હોવાની શંકા રાખી પ્ર…

અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યાનો ભેદ ખુલ્યો :: યુવતીને અન્ય યુવાન સાથે પ્રેમ હોવાની શંકા રાખી પ્ર…

5 days ago

સાવધાન! આવી રોજિંદી આદતો તમારા હાડકાંને નબળા કરી દેશે, અત્યારથી જ સુધારો | bad lifestyle habits weak bones warning

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News