gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2026
in GUJARAT
0 0
0
ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ કમિશનર, નડિયાદ કચેરીની ટીમ દ્વારા એક સઘન દરોડો પાડી બિનઅધિકૃત દવા ઉત્પાદનનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

મળેલી ચોક્કસ બાતમીના આધારે નડિયાદ વિભાગના પ્રવર ઔષધ નિરીક્ષક કુ. ભૂમિ વી. પટેલ તથા ઔષધ નિરીક્ષક શ્રી વિશાલ આર. રૂપાપરા દ્વારા તા. ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ધોળીકૂઈ (તા. કપડવંજ) ખાતે આવેલા “ડોક્ટર સોની, બાવીશી વાળાનું દવાખાનું” પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસમાં સ્થળ પરથી આશરે ૧૦૦ મિ.લી. ક્ષમતાની પારદર્શક પ્લાસ્ટિકની બોટલોમાં લાલ રંગનું પ્રવાહી ભરેલી ૧૬૦ બોટલો (કોઈપણ પ્રકારના લેબલ વિના) વેચાણ અર્થે સંગ્રહ કરેલી મળી હતી.

સ્થળ પરથી “રતવાની દવા” દર્શાવતા લેબલ, આશરે ૧,૦૦૦ ખાલી બોટલો, તેમજ વિટામિન B-Complex દવાની ૪.૫ લીટર ક્ષમતા ધરાવતા ૯૨ ભરેલા પ્લાસ્ટિક કન્ટેનર તથા વપરાયેલા ખાલી કન્ટેનર જપ્ત કરાયા હતા. આમ કુલ રૂ. ૬૬,૪૦૦/- ની કિંમતનો સમગ્ર જથ્થો કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો છે.

દવાખાનાના જવાબદાર વ્યક્તિ ડો સોની (B.H.M.S.) છેલ્લા પાંચ વર્ષથી આ દવાખાનું ચલાવે છે. તેઓ અમદાવાદની પેઢી ‘પરેશ ટ્રેડીંગ કોર્પોરેશન’ પાસેથી Vitamin-B Complex (“ENGE PLEX” – Mfg. by M/s. Euphoria Pharmaceuticals, Mumbai) નો ૪.૫ લીટરની દવા ખરીદતા હતા. આ પ્રવાહી દવાને તેઓ પોતાના દવાખાનામાં જ ૧૦૦ મિ.લી.ની બોટલોમાં રીપેક કરી, પોતાનું લેબલ લગાવીને દર્દીઓને બોટલ દીઠ રૂ. ૮૦/- ના ભાવે વેચતા હતા.

આ પ્રવાહી દવાના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદન પરવાનો કે પ્રોડક્ટ પરમિશન ઉપલબ્ધ નહોતી. બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર કે વેચાણ બિલ/કેશમેમો જેવા કોઈ દસ્તાવેજો રાખવામાં આવતા નહોતા. બોટલ પર દવાનું નામ, સરનામું, કમ્પોઝિશન, બેચ નંબર, ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ કે લાયસન્સ નંબર જેવી કાયદાકીય માહિતી દર્શાવવામાં આવતી નહોતી. સ્થળ પરથી શંકાસ્પદ દવાના સેમ્પલ લઈ નિયમાનુસાર પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના ટેસ્ટ રિપોર્ટ અને તપાસના આધારે Drugs and Cosmetics Act, 1940 તથા Drugs and Cosmetics Rules, 1945 ની જોગવાઈઓ હેઠળ આકરામાં આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નિષ્ણાત પિડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) ની સલાહ સિવાય ૬ માસથી નાના બાળકોને માતાના દૂધ સિવાય ઉપરનો કોઈપણ ખોરાક, દવા કે પ્રવાહી આપવું બાળકના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી બની શકે છે. નાગરિકોને માત્ર પ્રમાણિત અને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જાહેર જનતાને અપીલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION
GUJARAT

JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION

August 9, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ બંગાળની ૧૫૨ બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર થંભ્યો, દ્રી ચક્રી વાહનો પર પ્રતિબંધ મુકયો | Election …

પશ્ચિમ બંગાળની ૧૫૨ બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર થંભ્યો, દ્રી ચક્રી વાહનો પર પ્રતિબંધ મુકયો | Election …

4 months ago
મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

મહિલા કોન્સ્ટેબલના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind female constable’s suicide still unknown

5 months ago
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રી ગોરઘનભાઇએ યોજી પ્રે…

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રી ગોરઘનભાઇએ યોજી પ્રે…

1 year ago
મુહૂર્ત ટ્રેડિંગ 2025: છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારમાં દર વખતે પોઝિટિવ ટ્રેન્ડ | Muhurat Trading 2025…

મુહૂર્ત ટ્રેડિંગ 2025: છેલ્લા પાંચ વર્ષમાં શેરબજારમાં દર વખતે પોઝિટિવ ટ્રેન્ડ | Muhurat Trading 2025…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News