gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો.12 વિ.પ્ર.નું 92.65% અને વિ.પ્ર.નું 95.90% પરિણામ | Std 12 VP 92 65% and V P 95 90% results

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
ધો.12 વિ.પ્ર.નું 92.65% અને વિ.પ્ર.નું 95.90% પરિણામ | Std 12 VP 92 65% and V P 95 90% results
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લામાં કુલ ૨૨૧૩૪ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી

વિ.પ્ર.માં એ-૧ ગ્રેડ સાતે ૮૪, તો સા.પ્ર.માં ૪૩૪ છાત્રોએ મેદાન માર્યું ઃ ગત વર્ષની તુલનાએ વિ.પ્ર.માં ૧.૮૩% અને સા.પ્ર.માં ૦.૦૮% પરિણામ વધ્યું

ભાવનગર, સોમવાર- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૬ ફેબુ્રઆરીથી લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ વેબસાઇટ પર આજે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લાનું ધો.૧૨ વિ.પ્ર.નું ૯૨.૬૨% જે ગત વર્ષની સરખામણીએ ૧.૮૩%નો વધારો થયો છે. તો સા.પ્ર.નું પરિણામ ૯૫.૯૦% આવેલ છે. જે ગત વર્ષની સરખામણીએ ૦.૦૮%નો વધારો જણાય છે. જો કે, આજે જાહેર થયેલ પરિણાણ અત્યાર સુધીનું કોરોનાને બાદ કરતા હાઇએસ્ટ પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ જણાયા હતાં.

વિદ્યાર્થીની કારકિર્દીના ઘડતરમાં ધો.૧૨ મહત્વનું સ્થાન ધરાવે છે. જે તેનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો છે. હાલના ઝડપી પરિવર્તન સાથે વિદ્યાર્થીઓએ પણ કમર કસી હોવાનું આ જાહેર થતા પરિણામ પરથી સાબિત થાય છે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલ અથાગ મહેનતની ફળશ્રુતિ રૃપે મળેલ પરિણામ ઉજ્જવળ ભવિષ્ય માટેની તકોનું નિર્માણ કરે છે. ગઇ તા.૨૬ ફેબુ્રઆરીથી લેવાયેલ ધો.૧૨ વિ.પ્ર. અને સા.પ્ર.નું ઓનલાઇન પરિણામ આજે સવારે ૧૦ના ટકોરે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વિ.પ્ર.માં ભાવનગર જિલ્લામાંથી નોંધાયેલ ૬૦૨૧ વિદ્યાર્થીમાંથી ૬૦૧૨ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે જાહેર થયેલ પરિણઆમ મુજબ એ-૧ ગ્રેડમાં ૬૪ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. તો એ-૨માં ૭૯૮, બી-૧માં ૧૪૮૯, બી-૨માં ૧૪૪૮, સી-૧માં ૧૦૪૦, સી-૨માં ૬૩૨ અને ડીમાં ૯૯ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જ્યારે ભાવનગર જિલ્લાનું ઓલઅવર પરિણામ ૯૨.૬૫% આવ્યું છે. જે ગત વર્ષે ૯૦.૮૨% હતું. જેમાં ૧.૮૩%નો વધારો જણાયો છે. તો એ-૧ ગ્રેડમાં પણ ૩૫ વિદ્યાર્થીના સ્થાને આ વર્ષે ૨૯ના વધારા સાથે ૬૪ વિદ્યાર્થી એ-૧માં સ્થાન મેળવ્યું છે. જ્યારે બોર્ડ દજ્વારા આજે વિ.પ્ર.ની સાથો સાથ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નોંધાયેલ ૧૬૧૭૧ વિદ્યાર્થીમાંથી ૧૬૧૨૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ-૧ ગ્રેડમાં ૪૩૪ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. જ્યારે એ-૨ ગ્રેડમાં ૨૨૫૦ છાત્રો, બી-૧માં ૩૨૭૯, બી-૨માં ૩૬૫૬, સી-૧માં ૩૩૫૦, સી-૨માં ૨૧૧૬, ડીમાં ૨૧૧૬ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જ્યારે એન.આઇ.માં ૭૧૦ છાત્રો આવ્યા છે. આમ જિલ્લાનું સા.પ્ર.નું એકંદરે પરિણામ ૯૫.૯૦% થવા પામેલ છે. જે ગત વર્ષની સરખામણીએ ૦.૦૮%નો વધારો થવા પામેલ છે. જ્યારે એ-૧ ગ્રેડમાં ગત વર્ષે ૩૨૭ના સ્થાને ૧૦૭ વિદ્યાર્થીના વધારા સાથે ૪૩૪ છાત્રોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આમ ધો.૧૨નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થી-વાલીઓની આતુરતાનો અંત આવ્યો હતો અને દિવસભર એકમેકને ફોન દ્વારા શુભેચ્છાઓ અપાઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ | Bhavnagar 24366 people bitten in…

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ | Bhavnagar 24366 people bitten in...

જવાહર મેદાનમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling at Jawahar Maidan

જવાહર મેદાનમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling at Jawahar Maidan

સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી | Man enters house cleans out safe o…

સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી | Man enters house cleans out safe o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

6 months ago
જાહેર ક્ષેત્રની બેંકોની આગેકૂચ, છ મહિનામાં માર્કેટ કેપમાં રૂ. 5.75 લાખ કરોડનો ઉમેરો | Public sector …

જાહેર ક્ષેત્રની બેંકોની આગેકૂચ, છ મહિનામાં માર્કેટ કેપમાં રૂ. 5.75 લાખ કરોડનો ઉમેરો | Public sector …

7 months ago
22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

1 year ago
મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય: કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી | Union Cabin…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News