gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના જેસડાથી કૃષ્ણનગરનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ | Villagers are angry as the road…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના જેસડાથી કૃષ્ણનગરનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ | Villagers are angry as the road…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સોલાર કંપનીના સત્તાધીશોએ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રસ્તો નવો બનાવવાની ખાતરી આપી પણ 

કંપનીએ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રસ્તો નવો બનાવવાની ખાતરી આપી પણ કામગીરી નહીં કરતાં પગલાં ભરવા માંગ

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામથી કૃષ્ણનગર સુધીનો અંદાજે ૩ કિલોમીટરનો રસ્તો છેલ્લા લાંબા સમયથી અત્યંત દયનીય હાલતમાં છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, વિસ્તારમાં કાર્યરત ખાનગી સોલાર પ્લાન્ટના ભારે વાહનોની સતત અવરજવરને કારણે રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. આ બિસ્માર રસ્તાને કારણે સૌથી વધુ મુશ્કેલી પ્રસૂતા મહિલાઓ અને દર્દીઓને થાય છે, જેમને કટોકટીના સમયે સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓને કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સોલાર કંપનીના સત્તાધીશોએ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રસ્તો નવો બનાવવાની ખાતરી આપી હતી. જોકે, કામ પૂર્ણ થયાને ૮ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં કંપની દ્વારા રિપેરિંગની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ગ્રામજનોએ અગાઉ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આથી, રોષે ભરાયેલા ગ્રામજનોએ હવે સરકારી તંત્ર અને જવાબદાર અધિકારીઓ પાસે માંગ કરી છે કે ખાનગી કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે જેથી લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સેન્સેક્સ 780, નિફટી 263 પોઈન્ટ તૂટયાં: રોકાણકારોના 7.7 લાખ કરોડ સાફ | Sensex falls 780 Nifty 263 po…

સેન્સેક્સ 780, નિફટી 263 પોઈન્ટ તૂટયાં: રોકાણકારોના 7.7 લાખ કરોડ સાફ | Sensex falls 780 Nifty 263 po...

નડિયાદના મોકમપુરા ગામે પિતાએ જ પુત્રની હત્યા કરી : પુત્રવધુની સસરા સામે ફરિયાદ | Father kills son in…

નડિયાદના મોકમપુરા ગામે પિતાએ જ પુત્રની હત્યા કરી : પુત્રવધુની સસરા સામે ફરિયાદ | Father kills son in...

કરચલિયાપરા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with stolen goods…

કરચલિયાપરા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with stolen goods...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાળંગપુર ધામ: કષ્ટભંજન દેવનો અદભૂત ગ્રામીણ શણગાર, ગોવાળિયાના મનમોહક સ્વરૂપે હનુમાનજીએ આપ્યા દર્શન | …

સાળંગપુર ધામ: કષ્ટભંજન દેવનો અદભૂત ગ્રામીણ શણગાર, ગોવાળિયાના મનમોહક સ્વરૂપે હનુમાનજીએ આપ્યા દર્શન | …

8 months ago
ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

6 months ago
દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા

દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા

11 months ago
જામનગરમાં સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે 4 એમ્બ્યુલન્સ ફસાઈ, દર્દીઓને ભારે હાલાકી | ambul…

જામનગરમાં સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે 4 એમ્બ્યુલન્સ ફસાઈ, દર્દીઓને ભારે હાલાકી | ambul…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News