gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન | Citizens are trouble…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધી ટ્રાફિક સમસ્યાથી નાગરિકો પરેશાન | Citizens are trouble…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રાફિકની
સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ

નો-પાકગ
ઝોનમાં આડેધડ વાહનો અને દબાણો સામે તંત્રના આંખ આડા કાન કરતા લોકોમાં રોષ

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા શહેરના રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધીના મુખ્ય
માર્ગને તંત્ર દ્વારા
‘નો-પાકગ‘ ઝોન
જાહેર કરવામાં આવ્યો છે છતાં
, રસ્તાની બંને બાજુએ વાહનોનો
જમાવડો અને ગેરકાયદે દબાણો જોવા મળે છે. દુકાનદારો દ્વારા ફૂટપાથથી પણ આગળ
વધારાનું દબાણ કરવામાં આવતા વાહનચાલકો અને રાહદારીઓ માટે રસ્તો સાંકડો બન્યો છે
,
જેના લીધે અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે.

શહેરના
રોકડિયા સર્કલથી લઈને ઘાટ દરવાજા સુધીના રસ્તાને
‘નો-પાકગ‘ ઝોન જાહેર
કરવામાં આવ્યો છે છતાં મુખ્ય માર્ગ પર આડેધડ પાકગને કારણે જ્યારે એસ.ટી. બસ કે અન્ય
મોટા વાહનો પસાર થાય છે
, ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામની
સ્થિતિ સર્જાય છે. સ્થાનિક બજારોમાં પોલીસ દ્વારા ટુ-વ્હીલર ટોઈંગ કરીને દંડ
વસૂલવામાં આવે છે
, પરંતુ નો-પાકગ ઝોનમાં ફેલાયેલા ગંભીર
દબાણો સામે તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.

વારંવાર
સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને વાહનચાલકો અને સ્થાનિક રહીશોએ તંત્ર પાસે કડક
કાર્યવાહીની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો નો-પાકગ ઝોનમાંથી દબાણો દૂર કરી
યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે
,
તો જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે. વહીવટી તંત્ર આ
બાબતે કડક વલણ અપનાવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years
GUJARAT

February 9, 2026
રિક્ષાના પેસેન્જરને લૂંટી લેવાનો વધુ એક બનાવ,મહિલાએ ચાર તાેલા દાગીના ગુમાવ્યા | woman robbed in risc…

ભાવનગર મહાપાલિકામાં 10 ખાલી જગ્યા માટે 2519 ઉમેદવારે અરજી કરી | 2519 candidates applied for 10 vacan…

Next Post
શહેરમાં ૧.૫૦ લાખ રખડતા કૂતરાં, પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ, રસીકરણ માટે ૧૬૫૦ ચૂકવાશે | 1 50 lakh stray d…

શહેરમાં ૧.૫૦ લાખ રખડતા કૂતરાં, પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ, રસીકરણ માટે ૧૬૫૦ ચૂકવાશે | 1 50 lakh stray d...

વી.એસ.હોસ્પિટલ યુનિયન ચલાવતુ હોય એવો ઘાટ, અમદાવાદના મેયર ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી ના શકયા | …

વી.એસ.હોસ્પિટલ યુનિયન ચલાવતુ હોય એવો ઘાટ, અમદાવાદના મેયર ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી ના શકયા | ...

હવે તો જાગો, પાણી બચાવો, અમદાવાદની ૭૫ લાખની વસ્તીને પાણી પહોંચાડવાનો રોજ બે કરોડ ખર્ચ | Now wake up …

હવે તો જાગો, પાણી બચાવો, અમદાવાદની ૭૫ લાખની વસ્તીને પાણી પહોંચાડવાનો રોજ બે કરોડ ખર્ચ | Now wake up ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં તરસાલીના સુશેન સર્કલ પાસેથી મોડી રાત્રે ત્રણ વાગ્યે દારૂનો નશો કરીને કારમાં નીકળેલા બે યુવ…

6 months ago
3 કબુતરબાજોએ વિદેશ મોકલવાના નામે 21 લોકો પાસેથી 50 લાખ પડાવ્યા | 3 pigeon traders extorted Rs 50 lak…

3 months ago
પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા | uk court accepted ple…

5 months ago
દેશભરમાં કેબ ડ્રાઈવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ? | Nationwide Ola Ube…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News