gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વી.એસ.હોસ્પિટલ યુનિયન ચલાવતુ હોય એવો ઘાટ, અમદાવાદના મેયર ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી ના શકયા | …

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
વી.એસ.હોસ્પિટલ યુનિયન ચલાવતુ હોય એવો ઘાટ, અમદાવાદના મેયર ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી ના શકયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,20
ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ
હોસ્પિટલ  કોર્પોરેશનના યુનિયન દ્વારા ચલાવાતી
હોય એવો ઘાટ સર્જાયો છે.વી.એસ.મા ફરજ બજાવતી સ્ટાફ નર્સને રોટેશન મુજબ એલ.જી.તથા
શારદાબેન હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર થવાનુ હોય છે. આમ છતાં શહેરના મેયર અને
વી.એસ.બોર્ડના ચેરમેન ૪૦ હોસ્પિટલના ૪૦ સ્ટાફ નર્સની ટ્રાન્સફર પણ કરી શકયા નથી.૪૦
પૈકી ૨૩ નર્સોને યુનિયનના ઈશારે તેમના ઘરથી નજીક આવેલા કોર્પોેરેશન સંચાલિત અર્બન
હેલ્થ સેન્ટરમાં ટ્રાન્સફર આપવી પડી હતી.

વી.એસ.હોસ્પિટલમાં દર્દીની સંખ્યા ઓછી હોવાથી દર ત્રણ મહિને
સ્ટાફ નર્સની એલ.જી.તથા શારદાબેન હોસ્પિટલ ખાતે બદલી કરવામા આવતી હોય છે. આ અંગે
અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર પણ કરવામા આવેલો છે.વી.એસ.હોસ્પિટલમાં હાલ
કોર્પોરેશનના અલગ અલગ યુનિયનો સક્રીય થયેલા છે. વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા
સ્ટાફ નર્સ કમિશનરના પરિપત્ર મુજબ એલ.જી.તથા શારદાબેન હોસ્પિટલમાં રોટેશન મુજબ ફરજ
બજાવવા હાજર નહીં થતો હોવાનો અગાઉ વિવાદ થયો હતો. એ સમયે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને
૪૦ કર્મચારીઓ તેમને બતાવવામા આવેલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ફરજ બજાવવા હાજર
નહીં થાય તો સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી એ વાતનો પણ ફિયાસ્કો થયો
છે.હોસ્પિટલની ૨૩ સ્ટાફ નર્સને તો તેમના ઘરની નજીક આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં
નોકરી ઉપર હાજર કરી દેવાયા છે.હજુ ૧૭ સ્ટાફ નર્સની તેમની મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર
કરાશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મેટર્ન પાસેથી ચોપડો છીનવી બહાર લઈ જઈને
ચોપડામા હાજરી પુરવાની ફરિયાદ છતાં કોઈની સામે કોઈ કાર્યવાહી નહીં કરાય.૨૦
દિવસથી  કોર્પોરેશનની અન્ય હોસ્પિટલમા ફરજ
ઉપર હાજર નહીં થનાર એકપણ સ્ટાફ નર્સનો પગાર પણ નહીં કપાય.

ચૂંટણી પહેલા ભાજપના હોદ્દેદારો યુનિયનના ઘૂંટણીયે પડયા

આગામી ફેબુ્આરીમા કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે.
આ પહેલા શહેરના મેયર સહિતના અન્ય પદાધિકારીઓ કોર્પોરેશનના વિવિધ યુનિયનોને નારાજ
કરવા માંગતા ના હોય એમ તેમના ઘૂંટણીયે પડી તેમની દરેક બાબતને મૌન રહી સ્વીકારી
રહયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
હવે તો જાગો, પાણી બચાવો, અમદાવાદની ૭૫ લાખની વસ્તીને પાણી પહોંચાડવાનો રોજ બે કરોડ ખર્ચ | Now wake up …

હવે તો જાગો, પાણી બચાવો, અમદાવાદની ૭૫ લાખની વસ્તીને પાણી પહોંચાડવાનો રોજ બે કરોડ ખર્ચ | Now wake up ...

PNBના તત્કાલિન અધિકારી સહિત ત્રણ સામે લાંચનો ડિમાન્ડ કેસ | Bribe demand case against three including…

PNBના તત્કાલિન અધિકારી સહિત ત્રણ સામે લાંચનો ડિમાન્ડ કેસ | Bribe demand case against three including...

સગીરાની છેડતી બદલ ભાણવડના બે આરોપીને ચાર વર્ષની કેદ | Two accused from Bhanvad sentenced to four yea…

સગીરાની છેડતી બદલ ભાણવડના બે આરોપીને ચાર વર્ષની કેદ | Two accused from Bhanvad sentenced to four yea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર | ope…

ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર | ope…

1 year ago
પીડીપીયુ રોડ ઉપર હિટ એન્ડ રન બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું | A young man riding a bike died in a h…

પીડીપીયુ રોડ ઉપર હિટ એન્ડ રન બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું | A young man riding a bike died in a h…

6 months ago
ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r…

ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r…

4 months ago
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ | Car Fire Near A…

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ | Car Fire Near A…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News